While the BJP is committed to the empowerment of women, Congress has repeatedly been involved in scandals: PM in Nanded
November 09th, 12:41 pm
In his rally in Nanded, Maharashtra, PM Modi highlighted the BJP's initiatives for women, including housing, sanitation, and economic empowerment through schemes like 'Drone Didis' to make women 'Lakhpati Didis.' He criticized Congress for disrespecting Baba Saheb Ambedkar’s Constitution and attempting to pide communities for political gain. PM Modi emphasized that a developed, united, and secure Maharashtra is key to a Viksit Bharat and urged voters to support the vision for the state's progress.We will not let Maharashtra become an ATM for the Maha-Aghadi's mega scandals: PM Modi in Akola
November 09th, 12:20 pm
PM Modi addressed a large public gathering in Akola, Maharashtra, expressing deep gratitude for the people’s steadfast support over the past decade. He opened by highlighting the ambitious infrastructure initiatives launched by his government, including the Vadhavan Port, a nearly 80,000-crore project initiated within the first five months of his government’s third term at Centre.PM Modi addresses massive gatherings in Akola & Nanded, Maharashtra
November 09th, 12:00 pm
PM Modi addressed large public gatherings in Akola & Nanded, Maharashtra, expressing deep gratitude for the people’s steadfast support over the past decade. He opened by highlighting the ambitious infrastructure initiatives launched by his government, including the Vadhavan Port, a nearly 80,000-crore project initiated within the first five months of his government’s third term at Centre and stated that respect, safety, and women’s empowerment have always been priorities for the BJP government.Congress always insulted Dr Babasaheb Ambedkar, we honoured him: PM Modi at Hoshangabad
April 14th, 01:15 pm
Ahead of the 2024 Lok Sabha Elections, Prime Minister Narendra Modi extended his heartfelt appreciation to all those who gathered at the Hoshangabad, Madhya Pradesh rally upon his arrival. PM Modi paid tribute to Dr. Babasaheb Ambedkar on his birth anniversary, stating, The Constitution drafted by Babasaheb is the reason why today, for the third time, I am seeking your blessings to serve. It is because of Babasaheb's Constitution that today, the country's President hails from a tribal family.PM Modi campaigns in Madhya Pradesh’s Hoshangabad
April 14th, 12:50 pm
Ahead of the 2024 Lok Sabha Elections, Prime Minister Narendra Modi extended his heartfelt appreciation to all those who gathered at the Hoshangabad, Madhya Pradesh rally upon his arrival. PM Modi paid tribute to Dr. Babasaheb Ambedkar on his birth anniversary, stating, The Constitution drafted by Babasaheb is the reason why today, for the third time, I am seeking your blessings to serve. It is because of Babasaheb's Constitution that today, the country's President hails from a tribal family.ડિજિટલ પેમેન્ટથી ઘણા લોકોના જીવનમાં સરળતા અને આરામ આવ્યો છે : પ્રધાનમંત્રી શ્રી
January 21st, 07:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઘણા લોકોના જીવનમાં ડિજિટલ પેમેન્ટ દ્વારા લાવવામાં આવેલી સરળતા અને આરામની નોંધ લીધી.મુંબઈ, મહારાષ્ટ્રમાં વિકાસ કાર્યોના શુભારંભ તથા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લાભાર્થીઓને સ્વીકૃત ઋણના હસ્તાંતરણના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોઘનનો મૂળ પાઠ
January 19th, 05:15 pm
આજે મુંબઈમાં વિકાસ સાથે સંકળાયેલા 40 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો છે. મુંબઈ માટે અત્યંત જરૂરી મેટ્રો હોય, છત્રપતિ શિવાજી ટર્મિનસના આધુનિકીકરણનું કાર્ય હોય, રસ્તાઓમાં સુધારાના મોટા પ્રોજેક્ટ હોય અને બાળા સાહેબ ઠાકરે જીના નામથી આપલા દવાખાનેનો પ્રારંભ હોય આ તમામ બાબતો મુંબઈ શહેરને બહેતર બનાવવામાં મોટી ભૂમિકા ભજવનારા છે. થોડી વાર અગાઉ મુંબઈના સ્ટ્રીટ વેન્ડર્સને પણ પીએમ સ્વનિધિ યોજના હેઠળ બેંકના ખાતાઓમાં રૂપિયા પહોંચ્યા છે. આવા તમામ લાભાર્થીઓને અને તમામ મુંબઈગરાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના મુંબઇમાં આશરે રૂપિયા 38,800 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસલક્ષી પહેલનો શિલાન્યાસ કર્યો, ઉદ્ઘાટન કર્યું અને રાષ્ટ્રને લોકાર્પણ કર્યું
January 19th, 05:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઇમાં બહુવિધ વિકાસલક્ષી પહેલોનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. પ્રધાનમંત્રીએ પીએમ સ્વનિધિ યોજના હેઠળ એક લાખ કરતાં વધુ લાભાર્થીઓની મંજૂર કરવામાં આવેલી લોનને ટ્રાન્સફરની પણ શરૂઆત કરી હતી. આ પરિયોજનાઓમાં મુંબઇ મેટ્રો રેલ લાઇન 2A અને 7નું રાષ્ટ્રને લોકાર્પણ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પુનર્વિકાસના કાર્યો અને સાત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો શિલાન્યાસ, 20 હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાનાનું ઉદ્ઘાટન અને મુંબઇની આસપાસમાં 400 મીટરના રસ્તાઓનું રોડ કોન્ક્રીટાઇઝેશન માટેના પ્રોજેક્ટનો આરંભ કરવાનું સામેલ છે.કેબિનેટે RuPay ડેબિટ કાર્ડ્સ અને ઓછા મૂલ્યના BHIM-UPI ટ્રાન્ઝેક્શન્સ (P2M)ને પ્રોત્સાહન આપવા માટેની પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી
January 11th, 03:30 pm
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે એપ્રિલ 2022થી એક વર્ષના સમયગાળા માટે RuPay ડેબિટ કાર્ડ્સ અને ઓછા મૂલ્યના BHIM-UPI વ્યવહારો (વ્યક્તિ-થી-વેપારી)ને પ્રોત્સાહન આપવા માટેની પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી છે.મેંગલોરમાં વિવિધ વિકાસકીય પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 02nd, 05:11 pm
આજે ભારતની સમૂદ્રી તાકાત માટે મોટો દિવસ છે. રાષ્ટ્રની લશ્કરી સુરક્ષા હોય કે પછી રાષ્ટ્રની આર્થિક સુરક્ષા, ભારતે આજે મોટા અવસરોનો સાક્ષી બની રહ્યો છે. આજથી થોડા સમય અગાઉ કોચીમાં ભારતના સૌ પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયરનું લોકાર્પણે તમામ ભારતીયોને ગૌરવથી ભરી દીધા છે.પ્રધાનમંત્રીએ મેંગલુરુ ખાતે વિવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો
September 02nd, 03:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેંગલુરુ ખાતે આશરે રૂપિયા 3800 કરોડના યાંત્રિકીકરણ અને ઔદ્યોગિકીકરણને લગતી પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો.પીએમએ જુલાઈમાં 6 અબજ UPI વ્યવહારોની પ્રશંસા કરી
August 02nd, 10:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જુલાઈમાં 6 અબજ UPI વ્યવહારોની ઉત્કૃષ્ટ સિદ્ધિની પ્રશંસા કરી છે, જે 2016 પછી અત્યાર સુધીની સૌથી વધુ છે.દિલ્હીમાં પ્રથમ ઓલ ઈન્ડિયા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીઝ મીટના ઉદઘાટન સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 30th, 10:01 am
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી એન.વી. રમન્નાજી, જસ્ટિસ શ્રી યુ.યુ. લલિતજી, જસ્ટિસ શ્રી ડી.વાય ચંદ્રચુડજી, કેન્દ્ર સરકારમાં મારા સહયોગી અને દેશના કાયદા મંત્રી શ્રી કિરણજી, સુપ્રીમ કોર્ટના માનનીય ન્યાયાધીશો, અમારા સાથી રાજ્યમંત્રી શ્રી. એસ.પી. બઘેલ, હાઈકોર્ટના માનનીય ન્યાયાધીશો, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ અને સચિવો, તમામ આદરણીય મહેમાનો, બહેનો અને સજ્જનો!PM addresses inaugural session of First All India District Legal Services Authorities Meet
July 30th, 10:00 am
PM Modi addressed the inaugural session of the First All India District Legal Services Authorities Meet. The Prime Minister said, This is the time of Azadi Ka Amrit Kaal. This is the time for the resolutions that will take the country to new heights in the next 25 years. Like Ease of Doing Business and Ease of Living, Ease of Justice is equally important in this Amrit Yatra of the country.Our policy-making is based on the pulse of the people: PM Modi
July 08th, 06:31 pm
PM Modi addressed the first ‘Arun Jaitley Memorial Lecture’ in New Delhi. In his remarks, PM Modi said, We adopted the way of growth through inclusivity and tried for everyone’s inclusion. The PM listed measures like providing gas connections to more than 9 crore women, more than 10 crore toilets for the poor, more than 45 crore Jan Dhan accounts, 3 crore pucca houses to the poor.PM Modi addresses the first "Arun Jaitley Memorial Lecture" in New Delhi
July 08th, 06:30 pm
PM Modi addressed the first ‘Arun Jaitley Memorial Lecture’ in New Delhi. In his remarks, PM Modi said, We adopted the way of growth through inclusivity and tried for everyone’s inclusion. The PM listed measures like providing gas connections to more than 9 crore women, more than 10 crore toilets for the poor, more than 45 crore Jan Dhan accounts, 3 crore pucca houses to the poor.ગાંધીનગર, ગુજરાતમાં ડિજિટલ ઇન્ડિયા સપ્તાહ 2022 ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 04th, 10:57 pm
નમસ્તે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા સહયોગી શ્રી અશ્વિની વૈષ્ણવજી, શ્રી રાજીવ ચંદ્રશેખરજી, અલગ અલગ રાજ્યો સાથે સંકળાયેલા તમામ પ્રતિનિધિ, ડિજિટલ ઇન્ડિયાના તમામ લાભાર્થી, સ્ટાર્ટ અપ્સ અને ઇન્ડસ્ટ્રી સાથે સકળાયેલા તમામ સાથીઓ, નિષ્ણાતો, એકેડમીડિશિયન, સંશોધકો, દેવીઓ તથા સજ્જનો.પ્રધાનમંત્રીએ ગાંધીનગરમાં ડિજિટલ ઈન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કર્યું
July 04th, 04:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં ડિજિટલ ઇન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કર્યું હતું, જેની થીમ ‘Catalyzing New India’s Techade’ છે. કાર્યક્રમ દરમિયાન, તેમણે ટેકનોલોજીની સુલભતા વધારવા, જીવનની સરળતા સુનિશ્ચિત કરવા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે સેવા વિતરણને સુવ્યવસ્થિત કરવાના હેતુથી બહુવિધ ડિજિટલ પહેલ પણ શરૂ કરી હતી. તેમણે ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ (C2S) પ્રોગ્રામ હેઠળ સહાયિત થનારી 30 સંસ્થાઓના પ્રથમ સમૂહની પણ જાહેરાત કરી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી અશ્વિની વૈષ્ણવ અને શ્રી રાજીવ ચંદ્રશેખર, રાજ્યના મંત્રીઓ, જનપ્રતિનિધિઓ, સ્ટાર્ટઅપ્સ અને આ ક્ષેત્રના અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.નાની ઓનલાઈન ચુકવણીઓ મોટી ડિજિટલ અર્થવ્યવસ્થાનું નિર્માણ કરે છે:પીએમ મોદી મન કી બાત દરમિયાન
April 24th, 11:30 am
શ્રીમાન પી. વી. નરસિમ્હારાવજી જમીન સુધારાના કામમાં ખૂબ જ ગાઢ રૂચિ લેતા હતા.સાર્થકજીને પણ આ મ્યૂઝિયમમાં આવીને જ ખબર પડી કે ચંદ્રશેખરજીએ ૪ હજાર કિલોમીટરથી વધુ પગપાળા ચાલીને ઐતિહાસિક ભારત યાત્રા કરી હતી. તેમણે જ્યારે સંગ્રહાલયમાં એ ચીજોને જોઈ જે અટલજી ઉપયોગ કરતા હતા, તેમનાં ભાષણોને સાંભળ્યાં તો તેઓ ગર્વાન્વિત થઈ ગયા. સાર્થકજીએ એ પણ કહ્યું કે આ સંગ્રહાલયમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ડૉ. આંબેડકર, જયપ્રકાશ નારાયણ અને આપણા પ્રધાનમંત્રીજવાહરલાલ નહેરુ વિશે પણ ઘણી રોચક જાણકારીઓ છે.પ્રધાનમંત્રીની DGsP/IGsP કોન્ફરન્સ-2021માં ઉપસ્થિતિ
November 21st, 06:35 pm
માનનીય પ્રધાનમંત્રીએ 20-21 નવેમ્બર, 2021ના રોજ લખનૌ ખાતે 56મી DGsP/IGsP કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ કોન્ફરન્સમાં રાજ્યો/UTsના 62 DGsP/IGsP અને CAPFs/CPOsના DGs એ લખનઉમાં હાજરી આપી હતી. દેશભરની IB કચેરીઓમાંથી વર્ચ્યુઅલ રીતે કોન્ફરન્સમાં વિવિધ રેન્કના 400થી વધુ અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.