મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 30th, 12:00 pm
ભારતમાં તહેવારોની મોસમ છે, અમે હમણાં જ જન્માષ્ટમીની ઉજવણી કરી છે. અને ખુશી જુઓ, આપણી અર્થવ્યવસ્થામાં અને આપણા બજારમાં પણ ઉત્સવનું વાતાવરણ છે. આ ઉત્સવના મૂડમાં, આ વૈશ્વિક ફિનટેક ફેસ્ટિવલ થઈ રહ્યો છે. અને તે પણ સપનાની નગરી મુંબઈમાં. હું દેશ અને દુનિયામાંથી અહીં આવેલા તમામ મહેમાનોને શુભેચ્છા પાઠવું છું અને આવકારું છું. અહીં આવતા પહેલા, મેં વિવિધ પ્રદર્શનોની મુલાકાત લીધી હતી અને મારા ઘણા મિત્રો સાથે ચેટ કરી હતી. આપણા યુવાનોની નવીનતા અને ભાવિ સંભાવનાઓની એક સંપૂર્ણ નવી દુનિયા ત્યાં દેખાય છે. મને તમારા કામ માટે શબ્દો બદલવા દો, એક સંપૂર્ણ નવી દુનિયા દેખાય છે. હું આ ઉત્સવના તમામ આયોજકોને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (જીએફએફ) 2024ને સંબોધન કર્યું
August 30th, 11:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (જીએફએફ) 2024ને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનની પણ ઝાંખી કરાવી હતી. જીએફએફનું આયોજન પેમેન્ટ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા અને ફિનટેક કન્વર્જન્સ કાઉન્સિલ દ્વારા સંયુક્તપણે કરવામાં આવ્યું છે અને તેનો ઉદ્દેશ્ય ફિનટેકમાં ભારતની હરણફાળ દર્શાવવાનો અને આ ક્ષેત્રના મુખ્ય હિતધારકોને એકમંચ પર લાવવાનો છે.Congress' model for MP was 'laapata model': PM Modi
November 08th, 12:00 pm
Ahead of the Assembly Election in Madhya Pradesh, PM Modi delivered an address at a public gathering in Damoh. PM Modi said, Today, India's flag flies high, and it has cemented its position across Global and International Forums. He added that the success of India's G20 Presidency and the Chandrayaan-3 mission to the Moon's South Pole is testimony to the same.PM Modi’s Mega Election Rallies in Damoh, Guna & Morena, Madhya Pradesh
November 08th, 11:30 am
The campaigning in Madhya Pradesh has gained momentum as Prime Minister Narendra Modi has addressed multiple rallies in Damoh, Guna and Morena. PM Modi said, Today, India's flag flies high, and it has cemented its position across Global and International Forums. He added that the success of India's G20 Presidency and the Chandrayaan-3 mission to the Moon's South Pole is testimony to the same.હૈદરાબાદમાં આઇટી પર આયોજીત વિશ્વ પરિષદને પ્રધાનમંત્રીનું વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધન
February 19th, 11:30 am
ઈન્ફોર્મેશન ટેકનોલોજી અંગેની વિશ્વ પરિષદનું ઉદઘાટન કરતાં હું આનંદ અનુભવું છું. આ એક એવો સમારંભ છે કે જે ભારતમાં સૌ પ્રથમવાર યોજાઈ રહ્યો છે. તેનું આયોજન NASSCOM, WITSA અને તેલંગણા સરકારનાં સહયોગથી કરવામાં આવ્યું છે.જીસીસીએસ 2017માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
November 23rd, 10:10 am
સાયબર સ્પેસ અંગેની વૈશ્વિક પરિષદ માટે હું આપ સહુનું નવી દિલ્હીમાં સ્વાગત છું. વિશ્વભરમાં ઈન્ટરનેટનાં માધ્યમથી આ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા તમામ લોકોનું પણ હું સ્વાગત કરું છું.સ્વતંત્રતા દિન નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ
August 15th, 01:37 pm
દેશના 71મા સ્વતંત્રતા દિન નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી. નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રની જનતાને સંબોધન કર્યું હતું.‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
August 15th, 09:01 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કર્યું હતું. તેમણે દેશની આઝાદી માટે લડેલા એ મહાન પુરુષો અને સ્ત્રીઓના બલિદાનને યાદ કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે આજે જ્યારે દેશ ક્વીટ ઇન્ડિયાની 75મી વર્ષગાંઠ, ચંપારણ સત્યાગ્રહની 100મી વર્ષગાંઠ, ગણેશ ઉત્સવની 125મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિએ ‘ન્યૂ ઇન્ડિયા’ બનાવવાની દ્રઢતા સાથે દેશને આગળ લઇ જવો જોઈએ. વડાપ્રધાને કહ્યું, “ભારત તેની સંયુક્ત તાકાતનું સાક્ષી 1942 થી 1947 દરમિયાન રહ્યું હતું. એજ પ્રમાણે આવનારા પાંચ વર્ષ, 2017 થી 2022 દેશના વિકાસ માટે અત્યંત નિર્ણાયક બનવાના છે.”71માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાને લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું
August 15th, 09:00 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કર્યું હતું. તેમણે દેશની આઝાદી માટે લડેલા એ મહાન પુરુષો અને સ્ત્રીઓના બલિદાનને યાદ કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે આજે જ્યારે દેશ ક્વીટ ઇન્ડિયાની 75મી વર્ષગાંઠ, ચંપારણ સત્યાગ્રહની 100મી વર્ષગાંઠ, ગણેશ ઉત્સવની 125મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિએ ‘ન્યૂ ઇન્ડિયા’ બનાવવાની દ્રઢતા સાથે દેશને આગળ લઇ જવો જોઈએ. વડાપ્રધાને કહ્યું, “ભારત તેની સંયુક્ત તાકાતનું સાક્ષી 1942 થી 1947 દરમિયાન રહ્યું હતું. એજ પ્રમાણે આવનારા પાંચ વર્ષ, 2017 થી 2022 દેશના વિકાસ માટે અત્યંત નિર્ણાયક બનવાના છે.”ટેક્નોલોજી: સશક્તિકરણનો સમાનર્થી
May 10th, 04:46 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાયમ ટેક્નોલોજીને ખુદના તેમજ અન્યોના સશક્તિકરણ માટેના અવાજ બની રહ્યા છે. લાંબા સમય સુધી તેઓ ખુદ ટેક્નોલોજીમાં આવેલા સુધારાઓથી વાકેફ રહેનારા અને તેમાં રસ ધરાવનારા વ્યક્તિ તરીકે જાણીતા છે. તેમણે ઘણીવખત આધુનિક હાઈટેક વલણો જેવા કે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ, ઈન્ટરનેટ અને બિગ ડેટાનો ઉલ્લેખ કર્યો છે જેને તમામ –ખાસકરીને યુવાનો- આતુરતાથી ટ્રેક કરતા હોય છે અને સમજતા હોય છે.PM delivers closing remarks at 3rd Meeting of Governing Council of NITI Aayog
April 23rd, 06:52 pm
PM Modi today called upon State Governments to work with the Union Government, as “Team India,” to build the India of the dreams of our freedom fighters by 2022, the 75th anniversary of independence. The Prime Minister reiterated that the legislative arrangements at the State-level for GST should be put in place without delay.સોશિયલ મીડિયા કોર્નર 15 એપ્રિલ 2017
April 15th, 07:24 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!સોશિયલ મીડિયા કોર્નર 14 એપ્રિલ 2017
April 14th, 07:17 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!મહારાષ્ટ્રના નાગપુરમાં વિવિધ સરકારી કાર્યક્રમો અને યોજનાઓના પ્રારંભ બાદ જાહેર સભાને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 14th, 02:31 pm
ધમ: ચક્ર પરાવર્તને ચ કાર્ય, ય: દીક્ષા ભૂમિવર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને કેલા ય: ભૂમીલા માઝે પ્રણામ. કાશી પ્રાચીન જ્ઞાન નાગરિયા હૈ, નાગપુર બનુ સકતા ક્યા?પ્રધાનમંત્રી નાગપુરમાં
April 14th, 02:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાગપુરમાં દીક્ષાભૂમિની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ડો. બાબસાહેબ આંબેડકરને તેમની જન્મજયંતીના પ્રસંગે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.