કોંગ્રેસે વિભાજનકારી રાજકારણને સક્ષમ બનાવવા કલમ 370 અને CAA નાબૂદ કરવાનો વિરોધ કર્યોઃ જૂનાગઢમાં પીએમ મોદી
May 02nd, 11:30 am
જૂનાગઢમાં રેલીને સંબોધતા અને વિભાજનકારી રાજનીતિના કોંગ્રેસના ઈરાદા પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ વિભાજનકારી રાજનીતિને સક્ષમ કરવા માટે કલમ 370 અને C સીએએ નાબૂદ કરવાનો વિરોધ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસનો હેતુ ભારતને ઉત્તર અને દક્ષિણમાં વિભાજીત કરવાનો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસનું લક્ષ્ય પોતાની સત્તાની રાજનીતિ રમવા માટે ભારતને અસુરક્ષિત રાખવાનું છે.જામનગરના મહારાજા દિગ્વિજય સિંહના પ્રયાસોને કારણે જ ભારતના પોલેન્ડ સાથે સારા સંબંધો છેઃ જામનગરમાં પીએમ મોદી
May 02nd, 11:30 am
જામનગરમાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, જામનગરના મહારાજા દિગ્વિજય સિંહના પ્રયાસોને કારણે જ પોલેન્ડ સાથે ભારતના સારા સંબંધો છે. તેમણે ઉમેર્યું હતું કે મહારાજા દિગ્વિજય સિંહે વિશ્વ યુદ્ધ-2ને કારણે દેશ છોડીને ભાગી રહેલા પોલેન્ડના નાગરિકોને સુરક્ષિત આશ્રય આપ્યો હતો.કોંગ્રેસનું 'રિપોર્ટ કાર્ડ' કૌભાંડોનું 'રિપોર્ટ કાર્ડ' છેઃ સુરેન્દ્રનગરમાં પીએમ મોદી
May 02nd, 11:15 am
આગામી લોકસભા ચૂંટણી પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સુરેન્દ્રનગરમાં એક પ્રભાવશાળી રેલીને સંબોધિત કરી હતી. ભારતના બંધારણની રક્ષા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતા પીએમ મોદીએ કહ્યું, સુરેન્દ્રનગર બંધારણ પ્રત્યે મોદીની પ્રતિબદ્ધતાનું સાક્ષી છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે ભારતીય બંધારણના 60 વર્ષની ઉજવણી માટે ગૌરવ યાત્રા પણ કાઢી હતી. તેમણે એમ પણ કહ્યું કે અમારી સરકાર જ 26મી નવેમ્બરને 'બંધારણ દિવસ' તરીકે ઉજવે છે અને તેની 75મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરશે.PM Modi addresses powerful rallies in Anand, Surendranagar, Junagadh and Jamnagar in Gujarat
May 02nd, 11:00 am
Ahead of the impending Lok Sabha elections, Prime Minister Narendra Modi addressed powerful rallies in Anand, Surendranagar, Junagadh and Jamnagar in Gujarat. He added that his mission is a 'Viksit Bharat' and added, 24 x 7 for 2047 to enable a Viksit Bharat.પ્રધાનમંત્રીએ શ્રી સુનિલ ઓઝાના નિધન પર શોક વ્યક્ત કર્યો
November 29th, 10:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાવનગરના પૂર્વ ધારાસભ્ય શ્રી સુનિલ ઓઝાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.વડાપ્રધાન શ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, બાવળા, ગુજરાત
November 28th, 02:15 pm
દિવસની તેમની અંતિમ જાહેરસભામાં પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ ભારતના હ્રદય સમાન,ભારતની આત્મા એટલે કે ભારતના ગામડાઓ વિષે વાત કરી હતી. વિપક્ષ પર પ્રહાર કરતા પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ ભારતની આત્મા સમાન ગામડાઓની અવગણના કરવા બદલ કોંગ્રેસની ટીકા કરી હતી. અને કહ્યું, જ્યારે સંસાધનો અને સુવિધાઓની વાત આવે છે, ત્યારે કોંગ્રેસની સરકારો દ્વારા ગામડાઓનો વિચાર પણ કરવામાં આવતો ન હતો અને પરિણામે, ગામડાઓ અને શહેરો વચ્ચેનું અંતર વધતું જ રહ્યું. પ્રધાનમંત્રી શ્રી મોદીજીનએ વધુમાં ઉમેર્યું હતું કે, 20 વર્ષ પહેલા ગુજરાતના ગામડાઓની હાલત કફોડી હતી, પરંતુ આજે ભાજપ સરકારના શાસનમાં ગામડાઓની હાલત સંપૂર્ણ રીતે સુધારી દેવામાં આવી છે.વડાપ્રધાન શ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, રાજકોટ, ગુજરાત
November 28th, 02:05 pm
વડાપ્રધાન શ્રી મોદીજીએ તેમની દિવસની છેલ્લી રેલીમાં રાજકોટની જનતાને સંબોધતા કહ્યું કે કેવી રીતે આગામી ચૂંટણીઓ ભાજપ પક્ષના નેતૃત્વને બદલે ગુજરાતની જનતા પોતે જ નેતૃત્વ કરીને લડશે. વડાપ્રધાન શ્રી એ વાત કરી કે કેવી રીતે ગુજરાતનો વિકાસ એ ગુજરાતના લોકો દ્વારા કરવામાં આવેલી વર્ષોની મહેનત અને અથાગ પરિશ્રમનું પરિણામ છે અને તેથી તે ગુજરાતથી બહારના લોકો આ બાબત સમજી શકે નહીં.વડાપ્રધાનશ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, અંજાર, ગુજરાત
November 28th, 01:56 pm
કચ્છમાં પાણી પહોંચાડવાનો વિરોધ કરનારાઓ સાથે સાંઠગાંઠ કરવા બદલ વડાપ્રધાનશ્રી એ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાનશ્રી મોદીજીએ કહ્યું કે, કોંગ્રેસ હંમેશા સરદાર સરોવર ડેમનો વિરોધ કરનારાઓને પ્રોત્સાહિત કરતી રહી છે. કચ્છની જનતા આવી પાર્ટીને ક્યારેય ભૂલી શકશે નહીં કે જેમણે કચ્છના લોકો માટે અનેક અડચણો ઊભી કરી હોય.વડાપ્રધાન શ્રી એ આગળ વાત ધપાવતા ઉલ્લેખ કર્યો કે કેવી રીતે કચ્છ બ્રાન્ચ કેનાલ કચ્છનું જીવન બદલી રહી છે. વડાપ્રધાનશ્રી એ કહ્યું “ભાજપ સરકારની મહેનત કચ્છ માટે રંગ લાવી રહી છે. આજે કચ્છમાંથી ઘણી કૃષિ પેદાશોની નિકાસ થઈ રહી છે.”વડાપ્રધાનશ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, પાલિતાણા, ગુજરાત
November 28th, 01:47 pm
ગુજરાતમાં સાતત્યપૂર્ણ વિકાસ સુનિશ્ચિત થાય તે માટે તેમના અભિયાન પ્રચારને ચાલુ રાખતા, વડાપ્રધાનશ્રી મોદીજીએ આજે ગુજરાતના પાલિતાણા ખાતે જાહેરસભાને સંબોધી હતી. વડાપ્રધાનશ્રી મોદીજીએ તેમની દિવસની પ્રથમ રેલીની શરૂઆત ભાવનગર અને સૌરાષ્ટ્રના વિસ્તારો એ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના જ મૂર્તસ્વરૂપ છે તે દર્શાવીને કરી હતી.PM Modi addresses public meetings in Palitana, Anjar, Jamnagar & Rajkot, Gujarat
November 28th, 01:46 pm
Continuing his campaigning to ensure consistent development in Gujarat, PM Modi today addressed public meetings in Palitana, Anjar & Jamnagar, Gujarat. In his first rally of the day, PM Modi said that the region of Saurashtra embodies the spirit of ‘Ek Bharat, Shreshtha Bharat’. In his second address at Anjar, PM Modi talked about Kutch’s recovery from the earthquake in 2001. In his last two public meetings for the day, PM Modi talked about the economy and the manufacturing sector of Gujarat.ગુજરાતનો દરિયાકાંઠાનો પટ્ટો વિશાળ વીજ ઉત્પાદન કેન્દ્ર બની ગયો છેઃ પીએમ મોદી ભાવનગરમાં
November 23rd, 05:39 pm
ભાવનગરમાં દિવસની તેમની છેલ્લી રેલીમાં, પીએમ મોદીએ ગુજરાતના દરિયાકાંઠાના પટ્ટામાં વીજ ઉત્પાદન વિશે પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું, “સૌર ઉર્જા હોય કે પવન ઉર્જા, આજે આ દરિયાકાંઠાનો પટ્ટો એક વિશાળ વીજ ઉત્પાદન માટેનું કેન્દ્ર બની ગયો છે. દરેક ગામ, દરેક ઘરમાં વીજળી પહોંચી છે, આ માટે સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં હજારો કિલોમીટરની ડિસ્ટ્રિબ્યુશન લાઈનોનું નેટવર્ક બિછાવવામાં આવ્યું હતું. વળી, હજીરાથી ઘોઘા રો-રો ફેરી સર્વિસે સામાન્ય જન જીવનને અને વ્યવસાયને ઘણો સરળ બનાવ્યો છે.પ્રધાનમંત્રી મોદીએ એક સમૂહ લગ્ન સમારોહ- 'પાપા ની પરી' લગ્નોત્સવ 2022, ભાવનગર, ગુજરાત ખાતે હાજરી આપી
November 06th, 05:32 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ભાવનગર ખાતે સમૂહ લગ્ન સમારોહ - 'પાપા ની પરી' લગ્નોત્સવ 2022માં હાજરી આપી હતી. પીએમ મોદીએ આ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું અને આ કાર્યક્રમમાં લગ્ન કરી રહેલી તમામ 552 દીકરીઓને તેમના આશીર્વાદ આપીને શ્રોતાઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ વધુમાં, વ્યક્તિના જીવનમાં પિતા હોવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.Due to double-engine government ‘Gati’ as well as ‘Shakti’ of development is increasing: PM Modi
October 31st, 07:00 pm
PM Modi dedicated to the nation, two railway projects worth over Rs. 2900 crores at Asarva, Ahmedabad. PM Modi emphasized, “When the government of double engine works, its effect is not only double, but it is manifold. Here one and one together are not 2 but assume the power of 11.”PM Modi dedicates various railway projects to the nation from Ahmedabad, Gujarat
October 31st, 06:53 pm
PM Modi dedicated to the nation, two railway projects worth over Rs. 2900 crores at Asarva, Ahmedabad. PM Modi emphasized, “When the government of double engine works, its effect is not only double, but it is manifold. Here one and one together are not 2 but assume the power of 11.”Bhavnagar is emerging as a shining example of port-led development: PM Modi
September 29th, 02:32 pm
PM Modi inaugurated and laid the foundation stone of projects worth over ₹5200 crores in Bhavnagar. The Prime Minister remarked that in the last two decades, the government has made sincere efforts to make Gujarat's coastline the gateway to India's prosperity. “We have developed many ports in Gujarat, modernized many ports”, the PM added.PM Modi lays foundation stone & dedicates development projects in Bhavnagar, Gujarat
September 29th, 02:31 pm
PM Modi inaugurated and laid the foundation stone of projects worth over ₹5200 crores in Bhavnagar. The Prime Minister remarked that in the last two decades, the government has made sincere efforts to make Gujarat's coastline the gateway to India's prosperity. “We have developed many ports in Gujarat, modernized many ports”, the PM added.પ્રધાનમંત્રી 29-30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે
September 27th, 12:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. 29મી સપ્ટેમ્બરે સવારે લગભગ 11 વાગ્યે, પ્રધાનમંત્રી સુરતમાં 3400 કરોડ રૂ.થી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે અને લોકાર્પણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી ભાવનગર જશે. ત્યાં બપોરે લગભગ 2 વાગ્યે, તેઓ રૂ. 5200 કરોડથી વધુની બહુવિધ વિકાસલક્ષી પહેલોનું શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે. સાંજે લગભગ 7 વાગ્યે, પ્રધાનમંત્રી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. રાત્રે લગભગ 9 વાગ્યે, પ્રધાનમંત્રી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવમાં હાજરી આપશે.125 crore Indians are our high command, says PM Narendra Modi
December 04th, 08:05 pm
Prime Minister Narendra Modi today attacked the Congress party for defaming Gujarat. He said that Congress cannot tolerate or accept leaders from Gujarat and hence always displayed displeasure towards them and the people of the state.રો-રો ફેરી સર્વિસથી ગુજરાતના લોકોનું સ્વપ્ન સાકાર થયું છે: વડાપ્રધાન મોદી
October 23rd, 10:35 am
વડાપ્રધાન મોદીએ આજે ઘોઘા અને દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કર્યું હતું. સેવાનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાને કહ્યું,આ ફેરી સર્વિસ તેના પ્રકારની પ્રથમ સર્વિસ છે. ગુજરાતના લોકોનું સ્વપ્ન સાકાર થયું છે.અમારો મંત્ર છે 'P for P - Ports for Prosperity': વડાપ્રધાન મોદી
October 22nd, 02:48 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દહેજ ખાતે એક મોટી જનસભાને સંબોધિત કરી હતી, તેમણે કહ્યું કે રો-રો ફેરી સર્વિસ જે આજે શરુ થઇ છે તે આપણા દેશના ટુરિઝમ ક્ષેત્રને એક નવું આયામ પૂરું પાડશે. રો-રો ફેરીનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાને કહ્યું કે આપણે વોટર ટ્રાન્સપોર્ટ દ્વારા લોજીસ્ટીક્સ પર નો ખર્ચ ઘટાડી શકીએ છીએ.