કર્ણાટકનાં માંડ્યામાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

March 12th, 12:35 pm

છેલ્લા કેટલાક સમયમાં મને કર્ણાટકના વિવિધ વિસ્તારોમાં જનતા જનાર્દનનાં દર્શન કરવાની તક મળી છે. દરેક જગ્યાએ, કર્ણાટકના લોકો અભૂતપૂર્વ આશીર્વાદ વરસાવી રહ્યા છે. અને માંડ્યાના લોકોના તો આશીર્વાદમાં પણ મીઠાશ હોય છે. સક્કરે નગરા મધુર મંડ્યા, મંડ્યાના આ પ્રેમથી, આ આતિથ્ય સત્કારથી હું અભિભૂત છું. હું આપ સૌને શિશ નમાવીને વંદન કરું છું.

પ્રધાનમંત્રીએ કર્ણાટકનાં માંડ્યામાં મુખ્ય વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

March 12th, 12:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકનાં માંડ્યામાં મુખ્ય વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં બેંગલુરુ-મૈસુરુ એક્સપ્રેસવેને રાષ્ટ્રને સમર્પિત કરવા અને મૈસુરુ-કુશલનગર 4-લેન હાઇવેનો શિલાન્યાસ સામેલ છે.

73મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા સંબોધનના મુખ્ય અંશો

August 15th, 04:30 pm

સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનના પાવન પર્વ પર તમામ દેશવાસીઓને અનેક – અનેક શુભેચ્છાઓ.

73માં સ્વતંત્રતા દિન નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીરેથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરેલા રાષ્ટ્રજોગ સંબોધનનો મૂળપાઠ

August 15th, 01:43 pm

આજે રક્ષાબંધનનું પણ પર્વ છે. સદીઓથી ચાલી આવતી આ પરંપરા ભાઈ-બહેનના પ્રેમને અભિવ્યક્ત કરે છે. હું બધા દેશવાસીઓને, બધાં ભાઈઓ-બહેનોને આ રક્ષાબંધનના પાવન પર્વ પર ઘણી બધી શુભકામનાઓ પાઠવું છું. સ્નેહસભર આ પર્વ આપણા બધાં ભાઈઓ-બહેનોના જીવનમાં આશા-આકાંક્ષાઓને પૂર્ણ કરનારું હોય, સપનાંઓને સાકાર કરનારું હોય, અને સ્નેહની સરિતાને વધારનારું હોય.

નવી દિલ્હીમાં લાલ કિલ્લાના પ્રાચીરેથી 73માં સ્વતંત્રતા દિવસના અવસર પર પ્રધાનમંત્રીનું રાષ્ટ્ર જોગ સંબોધન

August 15th, 07:00 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ધ્વજ ફેરાવ્યાં પછી દિલ્હીના લાલ કિલ્લાના પ્રાચીરેથી 73માં સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. તેમણે દેશભરના લોકોને અભિનંદન આપ્યા અને રક્ષાબંધનના શુભ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી. તેમના સંબોધન દરમિયાન પ્રધાનમંત્રીએ દેશમાં થઈ રહેલા પરિવર્તન વિશે ઊંડાણમાં વાત કરી અને લોકભાગીદારી દ્વારા ભારતને ગૌરવશાળી ઊંચાઈ પર પહોંચાડવાના સરકારના વિઝનને રજૂ કર્યો હતો.

PM Modi addresses a public rally at Tiruppur, Tamil Nadu

February 10th, 05:55 pm

At a public meeting in Tamil Nadu’s Tiruppur, PM Narendra Modi said that the work culture of the NDA was different from previous governments. The PM launched a scathing attack on the Congress and remarked, “Those who got the opportunity to rule the nation for years did not bother about India’s defence sector. For them, this sector was only about brokering deals and helping their own set of friends… Why is it that every middleman caught has a link with some Congress leader of the other?”

પ્રધાનમંત્રીએ ઓડિશાનાં બારીપાડામાં વિકાસલક્ષી કાર્યોનું ઉદઘાટન અને શુભારંભ કર્યાં

January 05th, 03:00 pm

તેમણે પ્રાચીન કિલ્લા હરિપુરગઢમાં રસિક રાય મંદિર અને ઉત્ખન્ન થયેલા માળખાનાં સંરક્ષણ અન વિકાસનો કાર્યારંભ દર્શાવતી ડિજિટલ તકતીનું અનાવરણ કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ પુડુચેરી, વેલ્લોર, કાંચીપુરમ, વિલુપ્પુરમ અને દક્ષિણ ચેન્નાઈના પાર્ટી કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી

December 19th, 04:30 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પુડુચેરી, વેલ્લોર, કાંચીપુરમ, વિલુપ્પુરમ અને દક્ષિણ ચેન્નાઈના પાર્ટી કાર્યકર્તાઓ સાથે વિડીયો કોન્ફરન્સ પર આધારિતચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ તેમની ચર્ચાની શરુઆત ભાજપના કાર્યકર્તાઓની ભાજપ અને દેશ પ્રતિ ઉર્જા, ઉત્સાહ અને સમર્પણની પ્રશંસા કરતા કરી હતી.

પ્રધાનમંત્રીએ વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેનાં કુંડલી-માનેસર સેક્શન અને બલ્લભગઢ-મુજેસર મેટ્રો લિન્કનું ઉદઘાટન કર્યું

November 19th, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણામાં ગુરુગ્રામનાં સુલ્તાનપુરમાં કુંડલી-માનેસર-પલવલ (કેએમપી) વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેનાં કુંડલી-માનેસર સેક્શનનું ઉદઘાટન કર્યું હતું. તેમણે બલ્લભગઢ-મુજેસર મેટ્રો લિન્કનું પણ ઉદઘાટન કર્યું હતું અને શ્રી વિશ્વકર્મા સ્કિલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કર્યું હતું.

Transportation is a medium for prosperity, empowerment and accessibility: PM Modi

November 19th, 12:00 pm

PM Modi addressed a public meeting in Haryana’s Sultanpur, after inauguration of the Western Peripheral Expressway and Ballabhgarh- Mujesar section of metro link. He also laid the foundation stone of Vishwakarma University. Addressing the gathering, PM Modi mentioned how due to delay of the previous government at Centre had stalled the project for years. The PM also cited various development initiatives of the NDA Government aimed at enhancing the quality of life of citizens.

પ્રધાનમંત્રીએ સ્ટેચ્યુ ઑફ યુનિટી રાષ્ટ્રને સમર્પિત કર્યું

October 31st, 10:50 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લ્ભભાઈ પટેલની પ્રતિમા, સ્ટેચ્યુ ઑફ યુનિટી રાષ્ટ્રનું લોકાર્પણ કર્યુ હતુ.

Sardar Patel wanted India to be strong, secure, sensitive, alert and inclusive: PM Modi

October 31st, 10:31 am

PM Modi dedicated the world’s largest statue, the ‘Statue of Unity’ to the nation. The 182 metres high statue of Sardar Patel, on the banks of River Narmada is a tribute to the great leader. Addressing a gathering at the event, the PM recalled Sardar Patel’s invaluable contribution towards India’s unification and termed the statue to be reflection of New India’s aspirations, which could be fulfilled through the mantra of ‘Ek Bharat, Shreshtha Bharat.’

પ્રધાનમંત્રીએ ન્યૂ ઇન્ડિયા કોન્ક્લેવને સંબોધન કર્યું

July 16th, 08:10 pm

તેમણે જણાવ્યું હતું કે, અત્યારે દેશ પરિવર્તનનાં તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, અત્યારે ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપી ગતિએ વિકસતું અર્થતંત્ર છે, આંતરરાષ્ટ્રીય અહેવાલ મુજબ ભારતમાં વિક્રમી ઝડપે ગરીબીમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, સરકાર પ્રોત્સાહક ની ભૂમિકા અદા કરી નવા અવસરો પુરા પાડી શકે છે, પરંતુ યુવાનો ઉપલબ્ધ અવસરોનો ઉપયોગ કરી સાથે નવી તકોનું સર્જન પણ કરી શકે છે.

નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે ન્યુ ઇન્ડિયા કોન્કલેવના સમાપન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 16th, 08:10 am

મંચ પર ઉપસ્થિત ડાલમિયા ભારત જૂથના એમડી ભાઈ ડાલમિયા, યુથ ફોર ડેવલપમેન્ટના મેન્ટર મૃત્યુંજય સિંહજી, અધ્યક્ષ ભાઈ પ્રફુલ્લ નિગમજી, રૂરલ અચીવર શ્રી ચૈત રામ પવારજી, અહીં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભવો અને મારા વ્હાલા યુવા સાથીઓ. અહિયાં મને દેશ ભરના કેટલાક અચીવર્સને કે જેઓ આ વિશેષ પ્રોત્સાહનને સહકાર આપી રહ્યા છે. તેમને સન્માનિત કરવાનો અવસર મળ્યો છે. એક પુસ્તકાલયની શરુઆત કરવામાં આવી છે. અને ગ્રામીણ ભારતને લઈને એક શ્વેત પત્ર પણ જાહેર કરવામાં આવ્યું છે. મને ખુશી છે કે તમે બધા જ દેશની જરૂરિયાતોને જોઈને તે જરૂરિયાતોને પ્રાથમિકતા આપીને તમારા કાર્યની રચના કરી રહ્યા છો. આપ સૌએ અત્યાર સુધી જે પ્રાપ્ત કર્યું છે તેની માટે હું આપને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. અને આ પ્રયાસ સફળતાની સાથે સતત આગળ વધે તેની માટે સરકારનો સહયોગ પણ રહેશે અને મારી શુભકામનાઓ પણ રહેશે.

Congress is spreading lies and rumours regarding Minimum Support Price: PM Modi

July 11th, 02:21 pm

Addressing a massive Kisan Kalyan Rally in Malout, Punjab, Prime Minister Narendra Modi launched scathing attack at the Congress party and held them responsible for not thinking about welfare of farmers. He alleged that for 70 years, the Congress party thought only about its own welfare, betrayed the farmers and used them as a vote bank.

વડાપ્રધાન મોદીએ પંજાબમાં કિસાન કલ્યાણ રેલીને સંબોધિત કરી

July 11th, 02:20 pm

પંજાબના મલૌટમાં એક વિશાળ કિસાન કલ્યાણ રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરો હુમલો કર્યો હતો અને તેને ખેડૂતોના કલ્યાણ અંગે પગલાં ન ભરવા માટે જવાબદાર ઠેરવી હતી. તેમણે આરોપ મુક્યો હતો કે સિત્તેર વર્ષ સુધી કોંગ્રેસ પક્ષે માત્ર પોતાના જ કલ્યાણ અંગે વિચાર કર્યો છે અને ખેડૂતોને વોટ બેન્ક બનાવીને તેમનો દગો કર્યો છે.

એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકની ત્રીજી વાર્ષિક બેઠકના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન

June 26th, 10:50 am

એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકની ત્રીજી વાર્ષિક બેઠક માટે અહીં મુંબઈ આવવા બદલ હું હર્ષની લાગણી અનુભવી રહ્યો છું. બેંક અને તેના સભ્યો સાથે સહાભાગિતા વધારવાનો અવસર મળવાથી અમે અત્યંત આનંદ અનુભવી રહ્યા છીએ.

અમારી પ્રાથમિકતા શહેરોમાં સગવડભરી, આરામદાયક અને પોષણક્ષમ શહેરી ટ્રાન્સપોર્ટ સેવા બનાવવાની છે: વડાપ્રધાન

June 24th, 10:30 am

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા બહાદુરગઢ-મુંડકા મેટ્રો લાઈનનું ઉદ્ઘાટન કર્યું હતું. હરિયાણા અને દિલ્હીના લોકોને દિલ્હી મેટ્રોના આ નવા વિભાગ શરુ થવા બદલ અભિનંદન પાઠવતા તેમણે કહ્યું કે તેઓ બહાદુરગઢના લોકોને દિલ્હી મેટ્રો દ્વારા જોડાયેલા જોઇને ખૂબ આનંદિત છે.

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બહાદુરગઢ-મુંડકા મેટ્રો લાઈનનું ઉદઘાટન કર્યું

June 24th, 10:30 am

દિલ્હી મેટ્રોના આ નવા વિભાગના શુભારંભ પ્રસંગે હરિયાણા અને દિલ્હીના લોકોને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે બહાદુરગઢને દિલ્હી મેટ્રો સાથે જોડાતું જોઈને તેમને ખુશી થઇ છે.

ઉત્તરપ્રદેશમાં બાગપત ખાતે ઈસ્ટર્ન પેરિફરલ એક્સપ્રેસવેનાલોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાસંબોધનનો મૂળપાઠ

May 27th, 06:50 pm

ચાર વર્ષ પહેલાં તમે મને ખૂબ જ સમર્થન સાથેસમગ્ર દેશની સેવા કરવાની તક આપી હતી. મે મહિનાની આ ગરમીમાંજ્યારે બપોરનો સૂર્ય ખૂબ તપી રહ્યો છે, ત્યારેતમે આટલી મોટી સંખ્યામાં અમને બધાને આશીર્વાદ આપવા અહીં આવ્યા છો તે એ બાબતનો પુરાવો છે કે ચાર વર્ષમાં અમારી સરકાર દેશને સાચા માર્ગેલઈ જવામાં સફળ રહી છે. ભાઈઓ અને બહેનો આટલો પ્રેમ, આટલો સ્નેહ ત્યારે જ મળતો હોય છે જ્યારે સેવકથી તેમનો માલિક ખુશ હોય. આજે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએ સરકારનાં ચાર વર્ષ પૂર્ણ થવા પ્રસંગે તમારો મુખ્ય સેવક વધુ એક વાર તમારી સામે માથુ નમાવીને ઊભોરહ્યો છે અને સવા સો કરોડ દેશવાસીઓને આવકારે છે.