75મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવચનની મુખ્ય વાતો

August 15th, 03:02 pm

આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે આપ સૌને અને દુનિયાભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકતંત્રને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ અભિનંદન.

75મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાના પ્રાચીર પરથી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 15th, 07:38 am

આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વતંત્રતા દિવસ પર આપ સૌને અને વિશ્વભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકશાહીને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ.

ભારત 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવે છે

August 15th, 07:37 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું કારણ કે દેશ 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. ભાષણ દરમિયાન, પીએમ મોદીએ તેમની સરકારની સિદ્ધિઓની યાદી આપી અને ભવિષ્ય માટે યોજનાઓની રૂપરેખા રજૂ કરી.તેમણે સબકા સાથ,સબકા વિકાસ અને સબકા વિશ્વાસ ના સૂત્રમાં સબકા પ્રાયસ ઉમેરો કર્યો.

It is only the Bharatiya Janata Party, which is democratic in its functioning: PM Modi

January 23rd, 06:58 pm

Interacting with the BJP Karyakartas from five Lok Sabha constituencies in Maharashtra, PM Narendra Modi said that it is only the Bharatiya Janata Party, which is democratic in its functioning. He said that the BJP has always stood by the people despite facing political violence in several states.

PM Modi interacts with BJP Karyakartas from Baramati, Gadchiroli, Hingoli, Nanded & Nandurbar

January 23rd, 06:58 pm

Interacting with the BJP Karyakartas from five Lok Sabha constituencies in Maharashtra, PM Narendra Modi said that it is only the Bharatiya Janata Party, which is democratic in its functioning. He said that the BJP has always stood by the people despite facing political violence in several states.

સિંગાપોર ફિનટેક ફેસ્ટિવલમાં પ્રધાનમંત્રીનુ મુખ્ય સંબોધન

November 14th, 10:03 am

સિંગાપોર ફિનટેક ફેસ્ટિવલમાં મુખ્ય સંબોધન કરનાર કોઈ પણ દેશનાં પ્રથમ વડા હોવાનું સન્માન પ્રાપ્ત થવા બદલ હું ખુશી અનુભવ છું. મારા માટે આ ગર્વ અને સન્માનની વાત છે.

છત્તીસગઢનાં બીજાપુરમાં આયુષ્માન ભારત યોજનાના શુભારંભનાં ભાગરૂપે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનાં ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

April 14th, 02:59 pm

બસ્તર આઉર બીજાપુર જો આરાધ્યા દેવી માં દંતેશ્વરી, ભૈરમ ગઢ ચો બાબા ભૈરમ દેવ, બીજાપુર ચો ચિકટરાજ આઉર કોદાઈ માતા, ભોપાલ પટ્ટમ છો ભદ્રકાલી કે ખૂબ ખૂબ જુહાર.

આંબેડકર જયંતી પર પ્રધાનમંત્રીએ છત્તીસગઢનાં બીજાપુરમાં આયુષ્માન ભારત યોજનાનાં શુભારંભ પ્રસંગે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ઉદઘાટન કર્યું

April 14th, 02:56 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંબેડકર જયંતી પર આજે કેન્દ્ર સરકારનાં મહત્ત્વાકાંક્ષી સ્વાસ્થ્ય સુરક્ષા કાર્યક્રમ આયુષ્માન ભારત શરૂ કરવાનાં પ્રસંગે હેલ્થ અને વેલનેસ સેન્ટર (સ્વાસ્થ્ય અને સુખાકારી કેન્દ્ર)નું ઉદઘાટન કર્યું હતું. આ કેન્દ્રનું ઉદઘાટન છત્તીસગઢમાં બીજાપુરનાં મહત્વાકાંક્ષી જિલ્લામાં જગ્લા વિકાસ હબમાં કર્યું હતું.

BJP’s journey from Shunya to Shikhar is due to Karyakartas: PM Modi

April 06th, 05:33 pm

PM Modi today interacted with BJP Karyakartas from across the country through Narendra Modi Mobile App. Speaking to the party Karyakartas, the PM emphasized the BJP’s focus on Sabka Saath, Sabka Vikas. He said that the BJP followed democratic ideals and did not believe in dynastic and caste-based politics. The PM also urged the Karyakartas to further the works of government among people across the country.

વડાપ્રધાને સમગ્ર ભારતના ભાજપ જીલ્લા પ્રમુખો અને 5 લોકસભા બેઠકોના ભાજપના કાર્યકર્તાઓ સાથે જોડાયા

April 06th, 05:32 pm

વડાપ્રધાન મોદીએ આજે સમગ્ર દેશના ભાજપ કાર્યકર્તાઓ સાથે નરેન્દ્ર મોદી મોબાઇલ એપ દ્વારા ચર્ચા કરી હતી. પક્ષના કાર્યકર્તાઓ સાથે વાત કરતા વડાપ્રધાને ભાજપના સબકા સાથ સબકા વિકાસ પરના ધ્યાન પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપે લોકશાહીના મૂલ્યોનું અનુસરણ કર્યું છે અને વંશવાદી અને જાતિગત રાજકારણમાં વિશ્વાસ રાખ્યો નથી. વડાપ્રધાને કાર્યકર્તાઓને સમગ્ર દેશના લોકોમાં સરકારના કાર્યોને પહોંચાડવાની વિનંતી કરી હતી.

સોશિયલ મીડિયા કોર્નર 19 માર્ચ 2018

March 19th, 07:44 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રના લોકાર્પણની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

December 07th, 12:01 pm

મારા માટે બેવડી ખુશીની વાત એ પણ છે કે આ ઇન્ટરનેશનલ સેન્ટરના શિલાન્યાસનો અવસર પણ એપ્રિલ 2015માં મને જ આપવામાં આવ્યો હતો. ખુબ જ ઓછા સમયમાં, અને પોતાના નિર્ધારિત સમય કરતા પણ પહેલા આ ભવ્ય ઇન્ટરનેશનલ સેન્ટર તૈયાર થયું છે. હું આ સેન્ટરના નિર્માણ સાથે જોડાયેલા દરેક વિભાગને ખુબ ખુબ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર દેશને અર્પણ કર્યું

December 07th, 12:00 pm

પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીમાં ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર દેશને અર્પણ કર્યું હતું. તેમણે આ સંસ્થાનું શિલારોપણ એપ્રિલ, 2015માં કર્યું હતું.

ગ્લોબલ આંત્રપ્રિન્યોરશિપ સમિટ, 2017માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ

November 28th, 03:46 pm

અમેરિકી સરકાર સાથે ભાગીદારીમાં ગ્લોબલ આંત્રપ્રિન્યોરશિપ સમિટ, 2017નું આયોજન કરવાની અમને ખુશી છે.

ટેક્નોલોજી: સશક્તિકરણનો સમાનર્થી

May 10th, 04:46 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાયમ ટેક્નોલોજીને ખુદના તેમજ અન્યોના સશક્તિકરણ માટેના અવાજ બની રહ્યા છે. લાંબા સમય સુધી તેઓ ખુદ ટેક્નોલોજીમાં આવેલા સુધારાઓથી વાકેફ રહેનારા અને તેમાં રસ ધરાવનારા વ્યક્તિ તરીકે જાણીતા છે. તેમણે ઘણીવખત આધુનિક હાઈટેક વલણો જેવા કે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ, ઈન્ટરનેટ અને બિગ ડેટાનો ઉલ્લેખ કર્યો છે જેને તમામ –ખાસકરીને યુવાનો- આતુરતાથી ટ્રેક કરતા હોય છે અને સમજતા હોય છે.

સર્વોચ્ચ અદાલતની ડિજિટલ કોર્ટ તરફની યાત્રાના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 10th, 12:05 pm

આજે બુદ્ધ પૂર્ણિમા છે. આ બુદ્ધ પૂર્ણિમાના પાવન પર્વ પર મારી તમને અને દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. દેશ બદલાઈ રહ્યો છે, રજા છે, આપણે લોકો કામ કરી રહ્યા છીએ. આજે 10 મેનું એક બીજું મહત્વ પણ છે, 1857નો સ્વતંત્રતા સંગ્રામ દેશની આઝાદીના એક ખૂબ મોટા વ્યાપક સંઘર્ષનો પ્રારંભ 10 મે આજથી શરુ થયો હતો.

પ્રધાનમંત્રીએ સુપ્રીમ કોર્ટને પેપરલેસ બનાવવાના પગલાં સ્વરૂપે ડિજિટલ ફાઇલિંગના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી

May 10th, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર ઇન્ટિગ્રેટેડ કેસ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ અપલોડ કરી હતી, જે ડિજિટલ ફાઇલિંગની શરૂઆત છે અને સુપ્રીમ કોર્ટની કામગીરીને પેપરલેસ બનાવવા તરફનું પગલું છે.

Social Media Corner 30 April 2017

April 30th, 07:52 pm

Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હી બાદ હવે હિમાચલ પ્રદેશ ઈમાનદારીના યુગની રાહ જોઈ રહ્યું છે: PM મોદી

April 27th, 11:57 am

શિમલા ખાતે એક જાહેરસભાને સંબોધિત કરતા PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રવાસન માટે ભરપુર તકો છે અને કેન્દ્ર આ ક્ષેત્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આતુર છે. કેન્દ્રની UDAN યોજના હેઠળ એર કનેક્ટિવિટી અંગે તેમણે વિગતે વાતો કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે “ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હી બાદ હવે હિમાચલ પ્રદેશ ઈમાનદારીના યુગની પ્રતીક્ષા કરી રહ્યું છે.

PM મોદીએ શિમલા ખાતે જાહેરસભા સંબોધી

April 27th, 11:56 am

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે શિમલાના ઐતિહાસિક રીજ મેદાન ખાતે એક જાહેરસભાને સંબોધિત કરી હતી. હિમાચલ પ્રદેશને દેવભૂમિ તેમજ વીરભૂમિનો પ્રદેશ ગણાવીને PMએ રાજ્યના વીરોને સલામ કરી હતી અને તેમના પરિવારોને સન્માન આપ્યું હતું.