પ્રધાનમંત્રીએ ભાઈ બીજના અવસર પર નાગરિકોને શુભેચ્છા પાઠવી

November 03rd, 09:53 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાઈ બીજના અવસર પર તેમની શુભેચ્છાઓ પાઠવી છે.

140 કરોડ લોકો ઘણા ફેરફારો લાવી રહ્યા છે: પીએમ મોદી મન કી બાત દરમિયાન

November 26th, 11:30 am

મારા પરિવારજનો, ૨૬ નવેમ્બરનો આજનો આ દિવસ એક બીજા કારણથી પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. 1949માં આજના જ દિવસે સંવિધાન સભાએ ભારતના સંવિધાનને અંગીકાર કર્યું હતું. મને યાદ છે, જયારે વર્ષ 2015માં આપણે બાબાસાહેબ આંબેડકરની 125મી જયંતિ ઉજવી રહ્યા હતા, તે સમયે એવો વિચાર આવ્યો હતો કે 26 નવેમ્બરને “સંવિધાન દિવસ” તરીકે મનાવવામાં આવે. અને ત્યારથી દર વર્ષે આજના આ દિવસને આપણે સંવિધાન દિવસના રૂપમાં મનાવતા આવ્યા છીએ. હું બધા દેશવાસીઓને સંવિધાન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને આપણે બધા મળીને, નાગરિકોના કર્તવ્યને પ્રાથમિકતા આપતા, વિકસિત ભારતના સંકલ્પને જરૂર પૂરૂં કરીશું.

Entire Rajasthan is saying the Congress is going and BJP is coming back to power: PM Modi

November 15th, 05:00 pm

Ahead of the assembly election in poll-bound Rajasthan, PM Modi addressed a powerful rally in Baytu. PM Modi said, “Entire Rajasthan is saying the Congress is going, and BJP is coming back to power.” He added that people are critiquing the present Congress Government by stating that ‘Gehlot Ji won’t get any votes.’

PM Modi addresses a powerful rally in poll-bound Rajasthan’s Baytu

November 15th, 04:30 pm

Ahead of the assembly election in poll-bound Rajasthan, PM Modi addressed a powerful rally in Baytu. PM Modi said, “Entire Rajasthan is saying the Congress is going, and BJP is coming back to power.” He added that people are critiquing the present Congress Government by stating that ‘Gehlot Ji won’t get any votes.’

પ્રધાનમંત્રીએ ભાઈ દૂજ પર લોકોને શુભેચ્છા પાઠવી

November 15th, 09:13 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાઈ દૂજના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ ભાઈબીજ પર લોકોને શુભેચ્છા પાઠવી

October 27th, 08:31 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાઈબીજના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ ભાઈ બીજ પર લોકોને શુભેચ્છા પાઠવી

November 06th, 09:55 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાઈ બીજના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ લોકોને ભાઈબીજની શુભકામનાઓ પાઠવી

November 16th, 09:15 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાઈબીજના અવસરે લોકોને શુભકામનાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ ભાઇ બીજના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

October 29th, 12:18 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાઇ બીજના પાવન અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ તહેવાર ભાઇ-બહેનના સંબંધોને ગાઢ બનાવે છે.

Let us make sure that benefits of government's initiatives reach every citizen: PM to Karyakartas

October 24th, 04:58 pm

Speaking to BJP Karyakartas from Varanasi via video conference at ‘Deepotsav Karyakarta Samvad’, PM Modi appreciated them for their efforts to strengthen the Party across Varanasi. He said that due to the hardwork of the Party Karyakartas the ghats of Varanasi was clean.

પ્રધાનમંત્રી મોદીએ વારાણસીના ભાજપ કાર્યકારતો સાથે વિડિઓ કોન્ફેરેન્સ દ્વારા વાર્તાલાપ કર્યો

October 24th, 04:53 pm

‘દીપોત્સવ કાર્યકર્તા સંવાદ’ માં વિડિઓ કોન્ફરન્સ દ્વારા વારાણસીથી ભાજપના કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કરતા, પ્રધાનમંત્રી મોદીએ વારાણસીમાં પાર્ટીને મજબૂત બનાવવાના પ્રયત્નો બદલ તેમની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે પાર્ટીની સખત મહેનતને કારણે વારાણસીના ઘાટ સ્વચ્છ છે.

પ્રધાનમંત્રીએ દેશને ભાઈ બીજની શુભેચ્છા પાઠવી

November 09th, 07:05 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાઈ બીજનાશુભ અવસરે દેશને શુભેચ્છા પાઠવી હતી.

અતિશય ગરીબનો વિકાસ એજ શાંતિનું ચિન્હ છે: મન કી બાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી

October 28th, 11:30 am

મન કી બાત દરમ્યાન વડાપ્રધાન મોદીએ સરદાર પટેલના દેશ પ્રત્યેના અમુલ્ય ફાળા વિષે વાત કરી હતી. તેમણે 'સ્ટેચ્યુ ઓફ લિબર્ટી' નો ઉલ્લેખ કર્યો હતો જે એ મહાન નેતાને સાચી અંજલિ હશે. વડાપ્રધાન મોદીએ એશિયન પેરા ગેમ્સ અને સમર ઓલિમ્પિક્સના ખેલાડીઓ સાથેની તેમની મુલાકાતને યાદ કરી હતી. તેમણે પ્રથમ વિશ્વ યુદ્ધ દરમ્યાન વીરતાથી લડનાર અને પોતાનું સર્વોચ્ચ બલીદાન આપનાર વીર સૈનિકોને પણ યાદ કર્યા હતા.

રો-રો ફેરી સર્વિસથી ગુજરાતના લોકોનું સ્વપ્ન સાકાર થયું છે: વડાપ્રધાન મોદી

October 23rd, 10:35 am

વડાપ્રધાન મોદીએ આજે ઘોઘા અને દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કર્યું હતું. સેવાનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાને કહ્યું,આ ફેરી સર્વિસ તેના પ્રકારની પ્રથમ સર્વિસ છે. ગુજરાતના લોકોનું સ્વપ્ન સાકાર થયું છે.

ઘોઘા અને દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન મોદી

October 22nd, 11:39 am

વડાપ્રધાન મોદીએ આજે ઘોઘા અને દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કર્યું હતું. સેવાનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાને કહ્યું,આ ફેરી સર્વિસ તેના પ્રકારની પ્રથમ સર્વિસ છે. ગુજરાતના લોકોનું સ્વપ્ન સાકાર થયું છે.

ભાઈબીજ' ના અવસરે લોકોને શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાન

October 21st, 09:52 am

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને 'ભાઈબીજ'ના અવસર પર શુભેચ્છાઓ પાઠવી હતી.

The full stress of our Government is on upliftment of poor: PM Modi

November 01st, 09:59 pm

PM Narendra Modi made a strong pitch for development saying it is the only way to solve the problems that India is facing and urged state governments and local governing bodies to work in tandem to make the country poverty-free. He also said skilled youth can pull themselves out of poverty and help fuel the engine of growth. He that skilled youth can pull themselves out of poverty and help fuel the engine of growth. He also said that states like Chhattisgarh, which have potential for ecotourism, can generate employment by investing little capital in its development.

પ્રધાનમંત્રીએ છત્તીસગઢની મુલાકાત લીધી, જંગલ સફારીનો શુભારંભ કરાવ્યો, પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું, રાજ્યોત્સવનું ઉદ્ઘાટન કર્યું

November 01st, 09:58 pm

PM Narendra Modi inaugurated a jungle safari, statue of Pandit Deendayal Upadhyaya and Naya Raipur BRTS project in Chhattisgarh. PM Modi added that despite several challenges the state has faced, Chhattisgarh has shown the way that it can lead when it comes to development. PM Modi also emphasized the extensive scope tourism has in Chhattisgarh.

Social Media Corner – 1st November

November 01st, 07:35 pm

Your daily does of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!

પ્રધાનમંત્રીએ ભાઈબીજના અવસરે લોકોને શુભેચ્છા પાઠવી

November 01st, 10:43 am

PM Modi greets the people, on the occasion of Bhai Dooj