પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શહીદ ભગતસિંહને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા
September 28th, 09:40 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા.નાસિક, મહારાષ્ટ્રમાં 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 12th, 01:15 pm
મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યમંત્રી એકનાથ શિંદેજી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સાથીદારો અનુરાગ ઠાકુર, ભારતી પવાર, નિસિથ પ્રામાણિક, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવારજી, સરકારના અન્ય મંત્રીઓ, અન્ય મહાનુભાવો અને મારા યુવા મિત્રો,પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રનાં નાસિકમાં 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કર્યું
January 12th, 12:49 pm
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે ભારતની યુવાશક્તિનો પ્રસંગ છે અને તે સ્વામી વિવેકાનંદનાં મહાન વ્યક્તિત્વને સમર્પિત છે, જેમણે ગુલામીનાં સમયગાળા દરમિયાન દેશને નવી ઊર્જા અને ઉત્સાહથી ભરી દીધો હતો. શ્રી મોદીએ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી પર ઉજવાતા રાષ્ટ્રીય યુવા દિવસના પ્રસંગે તમામ યુવાનોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ભારતની નારી શક્તિના પ્રતીક રાજમાતા જીજાબાઈની જન્મજયંતીની પણ નોંધ લીધી હતી અને આ પ્રસંગે મહારાષ્ટ્રમાં ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.The soil of India creates an affinity for the soul towards spirituality: PM Modi
October 31st, 09:23 pm
PM Modi participated in the programme marking the culmination of Meri Maati Mera Desh campaign’s Amrit Kalash Yatra at Kartavya Path in New Delhi. Addressing the gathering, PM Modi said, Dandi March reignited the flame of independence while Amrit Kaal is turning out to be the resolution of the 75-year-old journey of India’s development journey.” He underlined that the 2 year long celebrations of Azadi Ka Amrit Mahotsav are coming to a conclusion with the ‘Meri Maati Mera Desh’ Abhiyan.PM participates in program marking culmination of Meri Maati Mera Desh campaign’s Amrit Kalash Yatra
October 31st, 05:27 pm
PM Modi participated in the programme marking the culmination of Meri Maati Mera Desh campaign’s Amrit Kalash Yatra at Kartavya Path in New Delhi. Addressing the gathering, PM Modi said, Dandi March reignited the flame of independence while Amrit Kaal is turning out to be the resolution of the 75-year-old journey of India’s development journey.” He underlined that the 2 year long celebrations of Azadi Ka Amrit Mahotsav are coming to a conclusion with the ‘Meri Maati Mera Desh’ Abhiyan.પ્રધાનમંત્રીએ શહીદ ભગત સિંહને તેમની જન્મજયંતી પર યાદ કર્યા
September 28th, 01:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શહીદ ભગત સિંહને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ શહીદ ભગત સિંહ વિશેના તેમના વિચારોનો વીડિયો પણ શેર કર્યો હતો.પ્રધાનમંત્રીએ શહીદ દિવસ પર ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપી
March 23rd, 09:46 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શહીદ દિવસ નિમિત્તે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપી છે.જનભાગીદારીની અભિવ્યક્તિ માટે ‘મન કી બાત’ એક અદ્ભુત માધ્યમ બની ગયું છેઃ પીએમ મોદી
February 26th, 11:00 am
મિત્રો, હાલરડા લેખનની સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર, કર્ણાટકના ચામરાજ નગર જિલ્લાના બી.એમ.મંજુનાથે જીત્યો છે. તેમને આ પુરસ્કાર કન્નડમાં લખેલા તેમના હાલરડાં “મલગૂ કન્દા” માટે મળ્યો છે. તેને લખવાની પ્રેરણા તેમને તેમના માતા અને દાદીના ગાયેલા હાલરડાંઓથી મળી હતી. તમે સાંભળશો, તો તમને પણ આનંદ આવશે.વિશ્વએ સ્વીકાર્યું છે કે યોગ શારીરિક અને માનસિક સુખાકારી માટે ખૂબ જ અસરકારક છે: પીએમ મોદી મન કી બાત દરમિયાન
September 25th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર, વિતેલા દિવસોમાં જે વાતે આપણા બધાંનું ધ્યાન આકર્ષિત કર્યું છે તે છે, ચિત્તા. ચિત્તા વિશે વાત કરવા માટે ઢગલાબંધ સંદેશા આવ્યા છે. પછી તે ઉત્તરપ્રદેશના અરૂણકુમાર ગુપ્તાજીનો હોય કે, તેલંગણાના એન. રામચંદ્રન રઘુરામજીનો, ગુજરાતના રાજનજીનો હોય કે પછી, દિલ્હીના સુબ્રતજીનો. દેશના ખૂણેખૂણાથી લોકોએ ભારતમાં ચિત્તાના પુનરાગમન પર આનંદ વ્યક્ત કર્યો છે. ૧૩૦ કરોડ ભારતવાસી ખુશ છે, ગર્વથી ભરેલા છે – આ છે ભારતનો પ્રકૃતિપ્રેમ. તેના વિષે લોકોનો એક સર્વસામાન્ય સવાલ એ જ છે કે, મોદીજી અમને ચિત્તાને જોવાની તક ક્યારે મળશે ?76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની દિવાલ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનની મુખ્ય બાબતો
August 15th, 02:30 pm
76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની દિવાલ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનની મુખ્ય બાબતોપ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
August 15th, 07:01 am
દેશવાસીઓને આઝાદીનાં 75 વર્ષ પૂરા થવા પર અનેક-અનેક શુભકામનાઓ. ખૂબ ખૂબ અભિનંદન. હિંદુસ્તાનના દરેક ખૂણામાં જ નહીં, પરંતુ આજે વિશ્વના દરેક ખૂણામાં આપણો ત્રિરંગો, કોઈને કોઈ રૂપમાં, ભારતવાસીઓ દ્વારા અથવા ભારત પ્રત્યે અપાર પ્રેમ છે, તેઓ દ્વારા આન-બાન-શાનથી લહેરાઇ રહ્યો છે. આઝાદીના આ અમૃત મહોત્સવ પર સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ભારત પ્રેમીઓને, ભારતીયોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.ભારતે 76મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો
August 15th, 07:00 am
લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની તાકાત તેની વિવિધતામાં રહેલી છે. તેમણે દેશને લોકશાહીની માતા તરીકે ઓળખાવ્યો અને 'અમૃત કાલ'ના 'પંચ પ્રાણ' ગણાવ્યા - વિકસિત ભારતનું લક્ષ્ય, સંસ્થાનવાદી માનસિકતાના કોઈપણ નિશાનને દૂર કરીને, આપણા મૂળ, એકતા અને ફરજની ભાવના પર ગર્વ કરવું.પ્રધાનમંત્રીનો બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સામેલ ભારતીય ખેલાડીઓ સાથે સંવાદનો મૂળપાઠ
August 13th, 11:31 am
ચાલો, આમ તો બધા સાથે વાત કરવાથી મને બહુ પ્રેરણા મળે છે, પણ બધા સાથે સંવાદ કરવો કદાચ શક્ય નથી. પણ જુદાં જુદાં સમયે તમારામાંથી ઘણા બધા સાથે કોઈને કોઈ સ્વરૂપે મને સંપર્કમાં રહેવાની તક મળી છે, વાતચીત કરવાનો મોકો મળ્યો છે. મારા માટે ખુશીની બાબત એ છે કે, તમે સમય કાઢીને મારા નિવાસસ્થાને આવ્યાં અને પરિવારના એક સભ્ય સ્વરૂપે આવ્યાં છો. તમે તમારી સાથે ભારત માટે ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે. જે રીતે દરેક હિંદુસ્તાની તમારી સાથે જોડાઈને ગર્વની લાગણી અનુભવે છે, તે જ રીતે હું પણ તમારી સાથે જોડાઈને ગૌરવની લાગણી અનુભવું છું. તમારું બધાનું મારે ત્યાં હાર્દિક સ્વાગત છે.પીએમ કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ભારતીય ટુકડી સાથે મુલકાત કરી
August 13th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2022 માટે ભારતીય ટુકડી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત સમારોહમાં રમતવીરો અને તેમના કોચ બંનેએ હાજરી આપી હતી. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રી નિસિથ પ્રામાણિક આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.કોલકતામાં વિક્ટોરિયા મેમોરિયલ હોલ ખાતે બીપ્લોબી ભારત ગેલેરીના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના પ્રવચનનો મૂળપાઠ
March 23rd, 06:05 pm
પશ્ચિમ બંગાળના ગવર્નર શ્રીમાન જગદીપ ધનખડજી, કેન્દ્રના સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી શ્રી કિશન રેડ્ડીજી, વિક્ટોરિયા મેમોરિયલ હોલ સાથે જોડાયેલા તમામ મહાનુભવો, વિશ્વ વિદ્યાલયોના વાઈસ ચાન્સેલર્સ, કલા અને સંસ્કૃતિ જગતના દિગ્ગજ દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રીએ શહીદ દિવસ પર કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં બિપ્લોબી ભારત ગૅલરીનું ઉદ્ઘાટન કર્યું
March 23rd, 06:00 pm
શહીદ દિવસના અવસરે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિપ્લોબી ભારત ગૅલરીનું ઉદ્ઘાટન કર્યું હતું. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી જગદીપ ધનખર અને કેન્દ્રીય મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીએ શહીદી દિવસ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી
March 23rd, 09:19 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શહીદી દિવસ નિમિત્તે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપી છે.No place for corruption in 'Nawa Punjab', law and order will prevail: PM Modi
February 15th, 11:46 am
Prime Minister Narendra Modi addressed a public meeting in Jalandhar, Punjab. He said, “Punjab has supported me, given me a lot. I will always be indebted to this place; hence I will always work to uplift the state. It's certain that an NDA will form a government in Punjab. Nawa Punjab, Bhajpa De Naal.”PM Modi campaigns in Punjab’s Jalandhar
February 14th, 04:37 pm
Prime Minister Narendra Modi addressed a public meeting in Jalandhar, Punjab. He said, “Punjab has supported me, given me a lot. I will always be indebted to this place; hence I will always work to uplift the state. It's certain that an NDA will form a government in Punjab. Nawa Punjab, Bhajpa De Naal.”પુડુચેરીમાં 25મા રાષ્ટ્રીય યુવક મહોત્સવ પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 12th, 03:02 pm
પુડુચેરીના લેફટેનન્ટ ગવર્નર તમિલ સાઈજી, મુખ્યમંત્રી શ્રી એન રંગાસામીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી નારાયણ રાણેજી, શ્રી અનુરાગ ઠાકુરજી, શ્રી નિશિથ પ્રમાણિકજી, શ્રી ભાનુપ્રતાપસિંહ વર્માજી, પુડુચેરી સરકારના વરિષ્ઠ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, દેશના અન્ય રાજ્યોના મંત્રીઓ અને મારા યુવા સાથીઓ, વણક્કમ! આપ સૌને રાષ્ટ્રીય યુવા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું!