I guarantee that the strictest possible action will be taken against the corrupt: PM Modi
June 27th, 12:04 pm
PM Modi flagged off five Vande Bharat Trains that will connect the six states of India including Madhya Pradesh, Goa, Karnataka, Jharkhand, Maharashtra and Bihar. After this, he addressed a public meeting on ‘Mera Booth Sabse Majboot’ in Bhopal. PM Modi acknowledged the role of the state of Madhya Pradesh in making the BJP the biggest political party in the world.PM Modi addresses Party Karyakartas during ‘Mera Booth Sabse Majboot’ in Bhopal, Madhya Pradesh
June 27th, 11:30 am
PM Modi flagged off five Vande Bharat Trains that will connect the six states of India including Madhya Pradesh, Goa, Karnataka, Jharkhand, Maharashtra and Bihar. After this, he addressed a public meeting on ‘Mera Booth Sabse Majboot’ in Bhopal. PM Modi acknowledged the role of the state of Madhya Pradesh in making the BJP the biggest political party in the world.રાજ્યસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવને પ્રધાનમંત્રીના પ્રત્યુત્તરનો મૂળપાઠ
February 09th, 02:15 pm
રાષ્ટ્રપતિજીનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર જે ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચામાં ભાગ લઈને હું આદરણીય રાષ્ટ્રપતિજીનો આદરપૂર્વક આભાર માનું છું. હું આદરણીય રાષ્ટ્રપતિજીને અભિનંદન આપું છું. આદરણીય સભાપતિજી, બંને ગૃહોને સંબોધિત કરતાં તેમણે વિકસિત ભારતની બ્લુપ્રિન્ટ અને વિકસિત ભારતના સંકલ્પ માટે એક રોડમેપ રજૂ કર્યો છે.રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી શ્રીનો જવાબ
February 09th, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં ‘વિકસિત ભારત’નું વિઝન રજૂ કરીને બંને ગૃહોને માર્ગદર્શન આપવા બદલ રાષ્ટ્રપતિજીનો આભાર વ્યક્ત કરીને પોતાના જવાબની શરૂઆત કરી હતી.નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે તકેદારી જાગૃતિ સપ્તાહના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
November 03rd, 01:29 pm
સરદાર સાહેબની જન્મજયંતીથી આ તકેદારી સપ્તાહનો પ્રારંભ થયો છે. સરદાર સાહેબનું સમગ્ર જીવન પ્રામાણિકતા, પારદર્શિતા અને તેનાથી પ્રેરિત લોકસેવાના નિર્માણ માટે સમર્પિત રહ્યું. અને આ પ્રતિબદ્ધતા સાથે, તમે તકેદારી વિશે જાગૃતિનું આ અભિયાન શરૂ કર્યું છે. આ વખતે તમે બધા 'વિકસિત ભારત માટે ભ્રષ્ટાચાર મુક્ત ભારત'ના સંકલ્પ સાથે તકેદારી સપ્તાહની ઉજવણી કરી રહ્યા છો. આ સંકલ્પ આજના સમયની માંગ છે, પ્રાસંગિક છે અને દેશવાસીઓ માટે પણ તેટલો જ મહત્વપૂર્ણ છે.PM addresses programme marking Vigilance Awareness Week in New Delhi
November 03rd, 01:18 pm
PM Modi addressed the programme marking Vigilance Awareness Week of Central Vigilance Commission. The Prime Minister stressed the need to bring in common citizens in the work of keeping a vigil over corruption. No matter how powerful the corrupt may be, they should not be saved under any circumstances, he said.We are against war, but peace is not possible without strength: PM Modi in Kargil
October 24th, 02:52 pm
Keeping in with his tradition of spending Diwali with armed forces, the PM Modi spent this Diwali with the forces in Kargil. Addressing the brave jawans, the Prime Minister said that the reverence for the soil of Kargil always draws him towards the brave sons and daughters of the armed forces.PM celebrates Diwali with Armed Forces in Kargil
October 24th, 11:37 am
Keeping in with his tradition of spending Diwali with armed forces, the PM Modi spent this Diwali with the forces in Kargil. Addressing the brave jawans, the Prime Minister said that the reverence for the soil of Kargil always draws him towards the brave sons and daughters of the armed forces.જૂનાગઢના ગાઠિલા ખાતે મા ઉમિયા ધામના 14મા સ્થાપના દિને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 10th, 01:01 pm
ગુજરાતના લોકપ્રિય, કોમળ અને દૃઢ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી ભાઇ પરસોત્તમ રૂપાલા, રાજ્ય સરકારના સર્વ મંત્રીઓ, સંસદમાં મારા સાથી, અન્ય તમામ ધારાસભ્યો, પંચાયત, નગર પાલિકામાં ચૂંટાયેલા તમામ પ્રતિનિધીઓ, ઉમા ધામ ગાઠિલાના અધ્યક્ષ વાલજીભાઇ ફળદુ, અન્ય પદાધિકારીઓ અને સમાજમાં દૂર દૂરથી આવેલા સર્વ મહાનુભાવો તેમજ મોટી સંખ્યમાં ઉપસ્થિત રહેલી માતાઓ અને બહેનો – સૌને આજે મા ઉમિયાના 14મા પાટોત્સવના અવસર પર હું નમન કરુ છુ. આપ સૌને આ શુભ અવસરે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ જ અભિનંદન.પ્રધાનમંત્રીએ રામ નવમીના અવસરે જૂનાગઢના ગાઠિલા ખાતે ઉમિયા માતા મંદિરના 14મા સ્થાપના દિવસની ઉજવણીને સંબોધન કર્યું
April 10th, 01:00 pm
રામ નવમીના અવસર પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં જૂનાગઢના ગાઠિલા ખાતે ઉમિયા માતાનાં મંદિરમાં 14મા સ્થાપના દિવસની ઉજવણીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા.સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્માણ પામેલ હોસ્ટેલ ફેઝ 1ના ભૂમિ પૂજન સમારોહ કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 15th, 11:07 am
કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલજી, કેન્દ્ર સરકારમાં મારા સહયોગી શ્રી મનસુખ માંડવિયાજી, શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, દર્શના બેન, લોકસભાના મારા સાંસદ સાથી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલજી, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના અધ્યક્ષ શ્રી કાનજી ભાઈ, સેવા સમાજના તમામ સન્માનિત સભ્યગણ, અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા વ્હાલા ભાઈઓ અને બહેનો! ‘સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ’ દ્વારા આજે વિજયા દશમીના અવસર પર એક પુણ્ય કાર્યનો શુભારંભ થઈ રહ્યો છે. હું આપ સૌને અને સંપૂર્ણ દેશને વિજયા દશમીની હાર્દિક શુભકામનાઓ આપું છું.પ્રધાનમંત્રીએ સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલા છાત્રાલયના તબક્કા-1નું ભૂમિપૂજન કર્યું
October 15th, 11:06 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલા છાત્રાલયના તબક્કા-1નું ભૂમિપૂજન કર્યું હતું.Didi has scored an own goal in football of politics, says PM Modi in Cooch Behar
April 06th, 12:01 pm
PM Modi today addressed two massive rallies in West Bengal’s Cooch Behar and Howrah. The PM said, “Not only Bengal and Nandigram, but Nandi is also openly expressing her displeasure with Didi. The situation is such that Didi's party is not getting polling agents at polling booths. Few days back, she was accusing EC & security forces of stopping her polling agent. Now she has accepted that her polling agents are revolting against her.”PM Modi addresses public meetings in Cooch Behar and Howrah, West Bengal
April 06th, 12:00 pm
PM Modi today addressed two massive rallies in West Bengal’s Cooch Behar and Howrah. The PM said, “Not only Bengal and Nandigram, but Nandi is also openly expressing her displeasure with Didi. The situation is such that Didi's party is not getting polling agents at polling booths. Few days back, she was accusing EC & security forces of stopping her polling agent. Now she has accepted that her polling agents are revolting against her.”ગુજરાતમાં રાજકોટ ખાતે AIIMSના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 31st, 11:34 am
કેમ છે, ગુજરાતમાં ઠંડી વંડી છે કે નહીં, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રીમાન વિજય રૂપાણીજી, વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધનજી, નાયબ મુખ્યમંત્રી ભાઇ નીતિન પટેલજી, મંત્રીમંડળમાં મારા સાથી શ્રીમાન અશ્વિની ચૌબેજી, મનસુખભાઇ માંડવિયાજી, પરસોત્તમ રૂપાલાજી, ગુજરાત સરકારમાં મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી, શ્રી કિશોર કાનાણીજી અન્ય તમામ મંત્રીગણ, સાસંદગણ, ધારાસભ્યગણ, અન્ય તમામ મહાનુભવો.પ્રધાનમંત્રીએ રાજકોટ ખાતે એઈમ્સની શિલારોપણ વિધિ કરી
December 31st, 11:33 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એઈમ્સ રાજકોટની શિલારોપણ વિધિ કરી છે. કેન્દ્રના આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.ડિજિટલ ઇન્ડિયાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 15th, 10:56 am
છેલ્લા કેટલાક દિવસોથી મને સરકારની વિભિન્ન યોજનાઓના દેશભરના જે લાભાર્થીઓ છે, તે સૌ સાથે રૂબરૂ થવાનો, વાતચીત કરવાનો, તેમને સાંભળવાનો અવસર મળ્યો અને હું કહી શકું છું કે મારા એ માટે એક અદભુત અનુભવ રહ્યો અને હું હંમેશા આ હિંમતનો આગ્રહી છું કે ફાઈલોથીઅલગ પણ એક જીવન હોય છે અને જીવનમાં જે બદલાવ આવ્યો છે. જ્યારે તેને સીધો લોકો પાસેથી સાંભળ્યો, તેમના અનુભવોને જાણ્યા તો મનને એક ઘણો સંતોષ મળ્યો છે અને કામ કરવાની એક નવી ઊર્જા પણ મને તમારા લોકો પાસેથી મળી છે. આજે ડિજિટલ ઇન્ડિયાની કેટલીક યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરવાનો અવસર મળ્યો છે.પ્રધાનમંત્રીએ વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના વિવિધ ડિજિટલ ઇન્ડિયા પહેલના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
June 15th, 10:56 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના વિવિધ ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. વીડિયો બ્રિજ મારફતે 50 લાખથી વધુ લાભાર્થીઓ જોડાયા હતા જેમાં કોમન સર્વિસ સેન્ટર, એનઆઈસી કેન્દ્રો, નેશનલ નોલેજ નેટવર્ક, બીપીઓ, મોબાઇલ મેનુંફેક્ચરીંગ એકમ અને માયગોવના સ્વયંસેવકોનો સામેલ છે. વીડિયો બ્રિજના માધ્યમથી સરકારી યોજનાઓના વિવિધ લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવતા સંવાદની શ્રુંખલાનો આ છઠ્ઠો કાર્યક્રમ હતો.BJP believes in 'Rashtra Bhakti' and serving the society: PM Modi
May 08th, 02:01 pm
Campaigning in Karnataka today, PM Narendra Modi said launched fierce attack on the Congress party for pisive politics. He accused the Congress party for piding people on the grounds of caste.કોંગ્રેસ ભાગલાવાદી રાજકારણ રમે છે: વડાપ્રધાન મોદી
May 08th, 01:55 pm
કર્ણાટકમાં આજે પ્રચાર કરતા વડાપ્રધાન મોદીએ ભાગલાવાદી રાજકારણ રમવા બદલ કોંગ્રેસ પાર્ટી પર હુમલો કર્યો હતો. તેમણે કોંગ્રેસ પર લોકોને જાતિના આધાર પર વહેંચી નાખવાનો આરોપ મુક્યો હતો.