એસસીઓ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીનું વક્તવ્ય

July 04th, 01:29 pm

ભારત પ્રશંસા સાથે યાદ કરે છે કે એસસીઓના સભ્ય તરીકે તેનો પ્રવેશ 2017માં કઝાખ રાષ્ટ્રપતિ પદ દરમિયાન થયો હતો. ત્યારથી, અમે એસસીઓમાં રાષ્ટ્રપતિ પદનું એક સંપૂર્ણ ચક્ર પૂર્ણ કર્યું છે. ભારતે વર્ષ 2020માં કાઉન્સિલ ઑફ હેડ્સ ઑફ ગવર્મેન્ટ મીટિંગની સાથે-સાથે વર્ષ 2023માં કાઉન્સિલ ઑફ સ્ટેટની બેઠકનું પણ આયોજન કર્યું હતું. અમારી વિદેશ નીતિમાં એસસીઓ અગ્રણી સ્થાન ધરાવે છે.

એસસીઓ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીનું વક્તવ્ય

July 04th, 01:25 pm

ભારત પ્રશંસા સાથે યાદ કરે છે કે એસસીઓના સભ્ય તરીકે તેનો પ્રવેશ 2017માં કઝાખ રાષ્ટ્રપતિ પદ દરમિયાન થયો હતો. ત્યારથી, અમે એસસીઓમાં રાષ્ટ્રપતિ પદનું એક સંપૂર્ણ ચક્ર પૂર્ણ કર્યું છે. ભારતે વર્ષ 2020માં કાઉન્સિલ ઑફ હેડ્સ ઑફ ગવર્મેન્ટ મીટિંગની સાથે-સાથે વર્ષ 2023માં કાઉન્સિલ ઑફ સ્ટેટની બેઠકનું પણ આયોજન કર્યું હતું. અમારી વિદેશ નીતિમાં એસસીઓ અગ્રણી સ્થાન ધરાવે છે.

બેલારુસના પ્રમુખની ભારતની રાજકીય યાત્રા દરમિયાન હસ્તાક્ષરિત થયેલા MOUs/કરારોની યાદી

September 12th, 06:12 pm

ભારત અને બેલારુસ વચ્ચે કૌશલ્ય વિકાસ, કૃષિ, ઓઈલ અને ગેસ, વ્યવસાયીક શિક્ષણ અને તાલીમ અંગે 10 મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર થયા હતા.

બેલારુસના પ્રમુખની રાજકીય યાત્રા દરમ્યાન વડાપ્રધાન મોદીનું પ્રેસ નિવેદન

September 12th, 02:30 pm

vવડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બેલારુસના પ્રમુખ એલેક્ઝાન્ડર લુકાશેન્કોએ આજે MOUsની અદલબદલ જોઈ હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી અને તેને વધારવા માટેના વિચારોની આપ-લે કરી હતી. બંને દેશો 'મેઇક ઇન ઇન્ડિયા' કાર્યક્રમ હેઠળ રક્ષાક્ષેત્રમાં સંયુક્ત વિકાસ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સહમત થયા હતા.