Congress insulted our Rajas and Maharajas, but when it comes to Nizams & Nawabs, their mouths are sealed: PM Modi in Belagavi
April 28th, 12:00 pm
Prime Minister Narendra Modi today launched the poll campaign in full swing for the NDA in Karnataka. He addressed back-to-back mega rallies in Belagav. PM Modi stated, “When India progresses, everyone becomes happy. But the Congress has been so indulged in 'Parivarhit' that it gets perturbed by every single developmental stride India makes.”People who refuse the invitation of Lord Ram's glory will now be rejected by the country: PM Modi in Uttara Kannada
April 28th, 11:30 am
Speaking at the second rally in Uttara Kannada, PM Modi said, “On one side there are those in hunger of vote bank disrespected the Ram temple. On the other side, there is an Ansari family, Iqbal Ansari whose entire family fought the case against Ram Temple for three generations but when the Supreme Court's verdict came, he accepted it. The trustees of Ram Temple when invited the Ansari, he attended the 'Pran Pratistha'.PM Modi addresses public meetings in Belagavi, Uttara Kannada, Davanagere & Ballari, Karnataka
April 28th, 11:00 am
Prime Minister Narendra Modi today launched the poll campaign in full swing for the NDA in Karnataka. He addressed back-to-back mega rallies in Belagavi, Uttara Kannada, Davanagere and Ballari. PM Modi stated, “When India progresses, everyone becomes happy. But the Congress has been so indulged in 'Parivarhit' that it gets perturbed by every single developmental stride India makes.”કર્ણાટકનાં બેલગાવી ખાતે અનેકવિધ વિકાસલક્ષી પહેલના શુભારંભ અને પીએમ-કિસાનનો 13મો હપ્તો જારી કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 27th, 08:53 pm
બેલગાવિયાકુંદા, મત્તુબેલગાવિયાજનારાપ્રીતી, એરડૂ, મરિયલાગદાસિહિ, બેલગાવિયા, નન્નાબંધુભગિનિ યરિગે, નમસ્કારાગલ્લુ.પ્રધાનમંત્રીએ કર્ણાટકનાં બેલગાવીમાં રૂ. 2,700 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કરી
February 27th, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકનાં બેલગાવીમાં રૂ. 2,700 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે પીએમ-કિસાન હેઠળ આશરે રૂ. 16,000 કરોડનો 13મો હપ્તો જારી કર્યો હતો. પ્રધાનમંત્રીએ પુનઃવિકસિત બેલગાવી રેલવે સ્ટેશનનું બિલ્ડિંગ દેશને સમર્પિત કર્યું હતું. તેમણે જલ જીવન મિશન અંતર્ગત છ મલ્ટી-વિલેજ સ્કીમ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો.કોંગ્રેસ બહુ મોટી ખરીદ-વેંચમાં ફસાયેલી છે: વડાપ્રધાન મોદી
May 09th, 12:05 pm
બાંગરાપેટમાં એક વિશાળ જનસભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ચૂંટણીઓ જીત કે હાર વિષે નથી, પરંતુ તે લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે છે. તેમણે કર્ણાટક કોંગ્રેસ નેતાઓ પર આરોપ મુક્યો હતો કે તે એ જ દરબારીઓને આશ્રય આપે છે જે દિલ્હીમાં કોંગ્રેસી નેતાઓ આગળ ઝુકે છે નહીં કે લોકોની આકાંક્ષાઓ સમક્ષ.ઉડુપી ખાતે વડાપ્રધાન મોદીની જાહેરસભા ખાતેના ભાષણની મૂળલિપી
May 01st, 02:29 pm
કર્ણાટકમાં આજે પ્રચાર કરતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પક્ષ પર જબરદસ્ત હુમલો બોલાવ્યો હતો અને કહ્યું હતું કે ભાજપ રાજ્યની ચૂંટણીઓમાં સારો દેખાવ કરશે. તેમણે કહ્યું કે આ ચૂંટણીઓ કોંગ્રેસના પરિવારિક રાજકારણ વિરુદ્ધ ભાજપના લોકો માટેના રાજકારણ બની રહેશે.આપણને સ્વચ્છ, સુંદર અને સુરક્ષિત કર્ણાટક જોઈએ છીએ: વડાપ્રધાન મોદી
May 01st, 01:45 pm
આજે કર્ણાટકમાં પ્રચાર કરતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી પર જબરદસ્ત હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે ભાજપ રાજ્યની ચૂંટણીમાં સારો દેખાવ કરશે. તેમણે કહ્યું કે આ ચૂંટણીઓ કોંગ્રેસના પરિવારવાદી રાજકારણ વિરુદ્ધ ભાજપના પ્રજામુખી રાજકારણ વચ્ચે લડાશે.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય યુવા દિવસનાં પ્રસંગે વીડિયો કોન્ફરન્સ મારફતે બે કાર્યક્રમોને સંબોધન કર્યું
January 12th, 06:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય યુવા દિવસનાં પ્રસંગે બે મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોને વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધન કર્યું હતું.કર્ણાટકનાં બેલગાવીમાં “રાષ્ટ્રીય યુવા દિવસ” અને “સર્વધર્મસભા”ની ઉજવણીનાં પ્રસંગે વીડિયો કોન્ફરન્સ મારફતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ, 12.01.2018
January 12th, 05:31 pm
આજે બેલગાવીની ભવ્ય તસવીર જોઈને લાગે છે કે બધા વિવેકાનંદમય થઈ ગયા છે. આજે અહીં સર્વધર્મસભાનું પણ આયોજન થયું છે. આ માટે તમને બધાને શુભકામનાઓ.બેલગાવી (કર્ણાટક) ખાતે યોજાયેલા કર્ણાટક લિંગાયત એજ્યુકેશન સોસાયટીના શતાબ્દી મહોત્સવમાં પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળ પાઠ
November 13th, 02:08 pm
PM Narendra Modi, while addressing a gathering in Karnatak Lingayat Education Society, said that NDA Government would never take steps that troubles innocent and honest people of the country. At the same time, he said that Government would not spare those who are guilty. Shri Modi also emphasized the vitality of research and innovation. He said skilled and educated youth can take India to greater heights.પ્રધાનમંત્રીએ કર્ણાટક લિંગાયત એજ્યુકેશન સોસાયટી ના શતાબ્દી સમારંભની ઉજવણીમાં હાજરી આપી
November 13th, 02:07 pm
PM Modi's addressed the Centenary Celebrations of Karnataka Lingayat Education Society in Belagavi. During his address PM urged media to highlight the contribution of people who have given their life to the service of education. PM noted that Innovation is the key to development and said, “Research and innovation are vital for us.” PM Modi thanked all those who have been contributing to ensuring the success of the demonetization exercise of the Govt.Our Government stands committed to the welfare and well-being of farmers: PM Modi at Kisan Rally in Karnataka
February 27th, 03:00 pm
We want our farmers to become more prosperous: PM Narendra Modi
February 27th, 02:59 pm