બિહારના બેગુસરાયમાં વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
March 02nd, 08:06 pm
હું જયમંગલા ગઢ મંદિર અને નૌલખા મંદિરમાં ઉપસ્થિત દેવી-દેવતાઓને શ્રધ્ધાંજલિ આપું છું. વિકસિત ભારત માટે વિકસિત બિહાર બનાવવાના સંકલ્પ સાથે આજે હું બેગુસરાય આવ્યો છું. આ મારું સૌભાગ્ય છે કે મને આટલી મોટી સંખ્યામાં આપ સૌના દર્શન કરવાનું જોવાનું સૌભાગ્ય મળ્યું છે.પ્રધાનમંત્રીએ બિહારનાં બેગુસરાયમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો
March 02nd, 04:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના બેગુસરાયમાં ઓઇલ અને ગેસ ક્ષેત્રની દેશભરમાં આશરે રૂ. 1.48 લાખ કરોડનાં મૂલ્યની વિવિધ પરિયોજનાઓ તથા રૂ. 13,400થી વધારેનાં મૂલ્યનાં કેટલાંક વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું તથા શિલાન્યાસ કર્યો હતો.PM’s interaction through PRAGATI
February 17th, 05:30 pm
Bihar can no more tolerate Jungle-Raj, what it needs is Vikas-Raj: PM Modi
October 08th, 04:33 pm
'Sinhasan Khali Karo Ki Janata Aati Hai' -PM Modi quotes Rashtrakavi Dinkar during rally in Begusarai, Bihar
October 08th, 01:00 pm