વારાણસીમાં અનેકવિધ વિકાસકાર્યોના શિલાન્યાસ કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 18th, 12:31 pm
વિશાળ સંખ્યામાં પધારેલા કાશીના મારા યુવાન સાથીઓ. કાશીના આપ સૌ ભાઈ બંધુ, ભગીનીઓને મારા પ્રણામ હજો.પ્રધાનમંત્રીએ વારાણસીમાં મહત્વની વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યુ
September 18th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય ખાતે એકત્ર જનમેદની સમક્ષ કેટલીક મહત્વની વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ વિધિ કરી હતી.પ્રધાનમંત્રીએ વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો
June 20th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ વીડિયો સંવાદના માધ્યમથી 2 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટરો (સીએસસી) અને 600 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકે)ને જોડવામાં આવ્યા હતા. સરકારી યોજનાઓના વિવિધ લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી પ્રધાનમંત્રી દ્વારા વાર્તાલાપનો આ સાતમો સંવાદ હતો.સમગ્ર દેશના ખેડૂતો સાથે ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 20th, 11:00 am
મારા માટે ખુશીની બાબત એ છે કે આજે મને સમગ્ર દેશના 600 જિલ્લાના ખેડૂતો સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકે) તથા દેશનાં વિવિધ ગામોમાં આવેલા 2 લાખ કોમન સર્વિસ સેન્ટર પર આપણા જે ખેડૂત ભાઈ- બહેનો હાજર છે અને આજે આપણી સાથે જોડાયેલા છે, તેમના અનુભવ જાણવાની તથા તેમને સીધે સીધા સાંભળવાની મને આજે દુર્લભ તક પ્રાપ્ત થઈ છે.કર્ણાટકને ભાજપ સરકારની જરૂર છે જે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ હોય: વડાપ્રધાન મોદી
May 02nd, 10:08 am
કર્ણાટક કિસાન મોરચા સાથે નરેન્દ્ર મોદી એપ દ્વારા આજે ચર્ચા કરતા વડાપ્રધાને કેન્દ્ર સરકારની અસંખ્ય કિસાન તરફી યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને કેવી રીતે કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો મોટી સંખ્યામાં ખેડૂતોને લાભ આપશે તેમ જણાવ્યું હતું.PM Modi's Interaction with Karnataka Kisan Morcha
May 02nd, 10:07 am
Interacting with the Karnataka Kisan Morcha today through the ‘Narendra Modi App’, the Prime Minister highlighted several famer friendly initiatives of the Central Government and how the efforts made by the Centre were benefiting the farmers’ at large scale.રાજ્યસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચા અંગે 07 ફેબ્રુઆરી, 2018 રોજ પ્રધાનમંત્રીએ આપેલા જવાબનાં અંશો
February 07th, 05:01 pm
આદરણીય સભાપતિજી, આદરણીય રાષ્ટ્રપતિજીના સંબોધન પરનાં આભાર પ્રસ્તાવની વિસ્તૃત ચર્ચા આ ગૃહમાં કરવામાં આવી. લગભગ 38 જેટલા માનનીય સભ્યોએ એમાં પોતાના વિચારો રજૂ કર્યા.રાજ્યસભામાંમાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન
February 07th, 05:00 pm
રાજ્યસભામાં સંબોધન કરતા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિનંતી કરી હતી કે વિવિધ રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થાય તે અંગે રચનાત્મક ચર્ચા હાથ ધરાવી જોઈએ. મહાત્મા ગાંધીને યાદ કરતા તેમણે વિવિધ પહેલ પર પ્રકાશ ફેંક્યો હતો જે છેવાડાના માનવીની જિંદગીમાં પરિવર્તન આવવાના લક્ષ્ય સાથે શરુ કરવામાં આવી છે.