પ્રધાનમંત્રીએ વિવિધ શહેરી માળખાગત પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો; કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓ દ્વારા વહેંચાયેલા અનુભવોના સાક્ષી બન્યા; જયપુરમાં જનસભાને સંબોધન કર્યું
July 07th, 02:21 pm
પછી તેમણે ભારત સરકાર અને રાજસ્થાન સરકારની વિવિધ યોજનાઓનાં પસંદગી પામેલા લાભાર્થીઓનાં અનુભવોનું દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિકરણ નિહાળ્યું હતું. આ પ્રસ્તુતિકરણનું સંચાલન રાજસ્થાનનાં મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજેએ કર્યું હતું. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સમાવેશ થાય છે.અમારા પ્રયાસોનું લક્ષ્ય ન્યૂ ઇન્ડિયા બનાવવા તરફનું છે: જયપુરમાં વડાપ્રધાન મોદી
July 07th, 02:21 pm
વડાપ્રધાન મોદીએ રાજસ્થાનમાં તેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. એક વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભાજપના નેતૃત્ત્વ હેઠળની NDA સરકારનું એકમાત્ર લક્ષ્ય સમાવેશી અને સાર્વત્રિક વિકાસનું છે. તેમણે ઉમેર્યું હતું કે ન્યૂ ઇન્ડિયા બનાવવાના પ્રયાસોમાં ભ્રષ્ટાચારને સાંખી લેવામાં આવશે નહીં. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કેન્દ્ર તેમજ રાજસ્થાનની ભાજપ સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી વિવિધ પહેલ કેવી રીતે રાજ્યના લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી રહી છે તેના પર પ્રકાશ પાડ્યો હતો.મધ્ય પ્રદેશમાં મોહનપુરા સિંચાઈ યોજનાના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ, 23 જૂન, 2018
June 23rd, 02:04 pm
જૂન મહિનાની આ ભયાનક ગરમીમાં આપ સૌનું આટલી મોટી સંખ્યામાં અહિયાં આવવું મારા માટે, અમારા સૌ સાથીઓ માટે, એક ખૂબ મોટો આશીર્વાદ છે. તમારા આ સ્નેહની આગળ હું માથું નમાવીને નમન કરું છું. તમારી આ જ ઊર્જા, આ જ આશીર્વાદ, ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને તમારી સેવા કરવા માટે નિત્ય નુતન પ્રેરણા આપતા રહે છે.પ્રધાનમંત્રી મધ્ય પ્રદેશમાં :મોહનપુરા સિંચાઈ પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી
June 23rd, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોહનપુરા પ્રોજેક્ટ રાષ્ટ્રનેસમર્પિત કર્યો હતો. આ પ્રોજેક્ટથી રાજગઢ જિલ્લામાં ખેતીની જમીનનીસિંચાઈની જરૂરિયાત પૂર્ણ થશે. તેના દ્વારા આ વિસ્તારના લોકોને પીવાનું પાણી પણ ઉપલબ્ધ થશે. પ્રધાનમંત્રીએ પીવાના પાણીની વિવિધ યોજનાઓનો પણ શિલાન્યાસ કર્યો હતો.કર્ણાટકને ભાજપ સરકારની જરૂર છે જે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ હોય: વડાપ્રધાન મોદી
May 02nd, 10:08 am
કર્ણાટક કિસાન મોરચા સાથે નરેન્દ્ર મોદી એપ દ્વારા આજે ચર્ચા કરતા વડાપ્રધાને કેન્દ્ર સરકારની અસંખ્ય કિસાન તરફી યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને કેવી રીતે કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો મોટી સંખ્યામાં ખેડૂતોને લાભ આપશે તેમ જણાવ્યું હતું.PM Modi's Interaction with Karnataka Kisan Morcha
May 02nd, 10:07 am
Interacting with the Karnataka Kisan Morcha today through the ‘Narendra Modi App’, the Prime Minister highlighted several famer friendly initiatives of the Central Government and how the efforts made by the Centre were benefiting the farmers’ at large scale.Every section of society is unhappy with the Congress government in Karnataka: PM Modi
February 27th, 05:01 pm
While addressing a huge public meeting at Davanagere in Karnataka, PM Narendra Modi hit out at the Congress government in the state for its mis-governance and said that they would be defeated in the upcoming state elections. “Every section of society is unhappy with the Congress government in Karnataka”, he said.PM Modi addresses farmers' rally in Davanagere, Karnataka
February 27th, 05:00 pm
While addressing a huge public meeting at Davanagere in Karnataka, PM Narendra Modi hit out at the Congress government in the state for its mis-governance and said that they would be defeated in the upcoming state elections. “Every section of society is unhappy with the Congress government in Karnataka”, he said.રાજ્યસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચા અંગે 07 ફેબ્રુઆરી, 2018 રોજ પ્રધાનમંત્રીએ આપેલા જવાબનાં અંશો
February 07th, 05:01 pm
આદરણીય સભાપતિજી, આદરણીય રાષ્ટ્રપતિજીના સંબોધન પરનાં આભાર પ્રસ્તાવની વિસ્તૃત ચર્ચા આ ગૃહમાં કરવામાં આવી. લગભગ 38 જેટલા માનનીય સભ્યોએ એમાં પોતાના વિચારો રજૂ કર્યા.રાજ્યસભામાંમાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન
February 07th, 05:00 pm
રાજ્યસભામાં સંબોધન કરતા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિનંતી કરી હતી કે વિવિધ રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થાય તે અંગે રચનાત્મક ચર્ચા હાથ ધરાવી જોઈએ. મહાત્મા ગાંધીને યાદ કરતા તેમણે વિવિધ પહેલ પર પ્રકાશ ફેંક્યો હતો જે છેવાડાના માનવીની જિંદગીમાં પરિવર્તન આવવાના લક્ષ્ય સાથે શરુ કરવામાં આવી છે.Agriculture sector needs to be developed in line with the requirements of the 21st century: PM Modi
May 26th, 02:31 pm
Prime Minister Narendra MOdi laid foundation stone for Indian Agricultural Research Institute at Gogamukh in Assam. The PM said that it institute would impact India's Northeast in a positive way in future. The PM said that agriculture sector needed to be developed in line with the requirements of the 21st century.PMએ આસામના ગોગમુખ ખાતે IARIની આધારશીલા રાખી, વિશાળ જનસભાને સંબોધી
May 26th, 02:30 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ, આજે આસામના ગોગમુખ ખાતે ભારતીય કૃષિ સંશોધન સંસ્થાની આધારશીલા રાખી હતી. આ પ્રસંગે એક વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાને આસામની સરકાર અને મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલને રાજ્યમાં કરેલા તેમના કાર્યો બદલ અભિનંદન આપ્યા હતા.સોશિયલ મીડિયા કોર્નર 22 એપ્રિલ 2017
April 22nd, 07:20 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!