'વૃદ્ધિ અને મહત્વાકાંક્ષી અર્થવ્યવસ્થા માટે ધિરાણ' પર પોસ્ટ-બજેટ વેબિનારમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
March 08th, 02:23 pm
સૌ પ્રથમ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, આપ સૌને શુભેચ્છાઓ અને એ પણ ગર્વની વાત છે કે આજે જ્યારે આપણે બજેટના સંદર્ભમાં ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે ભારત જેવા વિશાળ દેશના નાણામંત્રી પણ એક મહિલા છે, જેમણે આ વખતે દેશનું મોટું પ્રગતિશીલ બજેટ આપ્યું છે.પ્રધાનમંત્રીએ 'વૃદ્ધિ અને મહત્વાકાંક્ષી અર્થતંત્ર માટે ધિરાણ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધન કર્યું
March 08th, 11:57 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'વૃદ્ધિ અને મહત્ત્વાકાંક્ષી અર્થતંત્ર માટે ધિરાણ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી દ્વારા સંબોધિત આ પ્રકારનો દસમો પોસ્ટ-બજેટ વેબિનાર છે.India-Bangladesh Power Grid Transmission Line is our gateway to the East: PM Modi
March 23rd, 11:38 am
PM Narendra Modi, Bangladesh PM Sheikh Hasina, jointly dedicate second cross border transmission interconnection system between India and Bangladesh
March 23rd, 11:37 am