18મી ભારત-રશિયા સમીટને સંબોધતા PM
June 01st, 08:05 pm
આજે ભારત-રશિયા બીઝનેસ ફોરમને સંબોધતા PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “વ્યાપાર, વાણીજ્ય, સંશોધન અને ઇજનરી એ અતિશય મહત્ત્વના ક્ષેત્રો છે અને રશિયાની કંપનીઓ ભારતની બજાર તેમને શું રજુ કરી શકે છે તે બાબતે સંશોધન કરવું જોઈએ. PM મોદીએ તાજેતરના વર્ષોમાં ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સંબંધોમાં થયેલા વધારા બાબતે પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.