ગુયાનામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન
November 22nd, 03:02 am
આજે આપ સૌની સાથે હોવાની મને ખુશી છે. સૌપ્રથમ હું રાષ્ટ્રપતિ ઇરફાન અલીનો અમારી સાથે જોડાવા બદલ આભાર માનું છું. મારા આગમન પછી મને મળેલા પ્રેમ અને સ્નેહથી હું ખૂબ જ પ્રભાવિત છું. હું રાષ્ટ્રપતિ અલીનો આભાર માનું છું કે તેમણે મારા માટે તેમના ઘરના દરવાજા ખોલ્યા. હું તેમના પરિવારની હૂંફ અને આત્મીયતા બદલ આભાર માનું છું. આતિથ્યની ભાવના એ આપણી સંસ્કૃતિના કેન્દ્રમાં છે. છેલ્લા બે દિવસથી હું તે અનુભવી શક્યો છું. પ્રમુખ અલી અને તેમનાં દાદી સાથે અમે એક વૃક્ષ પણ રોપ્યું હતું. તે અમારી પહેલનો એક ભાગ છે, એક પેડ મા કે નામ, એટલે કે, માતા માટેનું એક વૃક્ષ. તે એક ભાવનાત્મક ક્ષણ હતી જે હું હંમેશાં યાદ રાખીશ.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુયાનાના ભારતીય સમુદાયને સંબોધન કર્યું
November 22nd, 03:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાના જ્યોર્જટાઉનમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઇરફાન અલી, પ્રધાનમંત્રી માર્ક ફિલિપ્સ, ઉપરાષ્ટ્રપતિ ભારત જગદેવ, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ રામોતર સહિત અન્ય લોકો ઉપસ્થિત હતા. જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો અને તેમના આગમન પર વિશેષ ઉષ્મા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં રાષ્ટ્રપતિ અને તેમના પરિવારનો ઉષ્મા અને આત્મીયતા દાખવવા બદલ આભાર માન્યો હતો. શ્રી મોદીએ કહ્યું હતું કે, આતિથ્ય-સત્કારનો જુસ્સો આપણી સંસ્કૃતિના હાર્દમાં છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, તેમણે ભારત સરકારની એક પેડ મા કે નામ પહેલનાં ભાગરૂપે રાષ્ટ્રપતિ અને તેમનાં દાદીમા સાથે એક વૃક્ષ વાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે તે એક ભાવનાત્મક ક્ષણ હતી જે તે કાયમ માટે યાદ રાખશે.આજે વૈશ્વિક ફલક પર ભારતનું કદ અને સન્માન નોંધપાત્ર રીતે વધ્યું છેઃ બસ્તીમાં પીએમ મોદી
May 22nd, 12:35 pm
2024ની લોકસભાની ચૂંટણી પહેલા, પીએમ મોદીએ યુપીના બસ્તીમાં તેમની વિશેષ હાજરી નોંધાવી હતી, અને વિપક્ષ સામેની તેમની લડત ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે 'વિકસિત ઉત્તરપ્રદેશ' માટેનાં તેમનાં અવિરત વિઝન પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ નાગરિકોને રાષ્ટ્રની સુખાકારી માટે લોકશાહી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી હતી.પીએમ મોદીએ યુપીમાં બસ્તી અને શ્રાવસ્તીની રેલીઓમાં ભારે જનમેદનીને આકર્ષી
May 22nd, 12:30 pm
2024 ની લોકસભાની ચૂંટણી પહેલા, પીએમ મોદીએ યુપીના બસ્તી અને શ્રાવસ્તીમાં તેમની વિશેષ હાજરી નોંધાવી હતી, અને વિપક્ષ સામેની તેમની લડત ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે 'વિકસિત ઉત્તરપ્રદેશ' માટેનાં તેમનાં અવિરત વિઝન પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ નાગરિકોને રાષ્ટ્રની સુખાકારી માટે લોકશાહી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી હતી.પ્રધાનમંત્રી શ્રીએ બસ્તીમાં ડિજિટલ લાઇબ્રેરી પહેલની પ્રશંસા કરી
June 09th, 08:28 pm
પ્રધાનમંત્રીએ કહ્યું કે બસ્તી ઉત્તર પ્રદેશમાં ડિજિટલ લાઇબ્રેરી પહેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેનારા ઉમેદવારોને મોટો લાભ આપશે.પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના બસ્તીમાં MODI (મિશન ઓરિએન્ટેડ ડેવલપિંગ ઈન્ડિયા) હેઠળ વિકાસની પહેલોની પ્રશંસા કરી
May 17th, 03:20 pm
પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના બસ્તીમાં MODI (મિશન ઓરિએન્ટેડ ડેવલપિંગ ઈન્ડિયા) હેઠળની વિકાસ પહેલની પ્રશંસા કરી છે.ઉત્તર પ્રદેશના બસ્તીમાં બીજા સાંસદ ખેલ મહાકુંભના ઉદ્ઘાટન પ્રસંગે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
January 18th, 04:39 pm
યુપીના મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, સંસદમાં મારા સાથી આપણા યુવા મિત્ર ભાઈ હરીશ દ્વિવેદીજી, વિવિધ રમતોના ખેલાડીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, અન્ય તમામ લોકપ્રતિનિધિઓ, અન્ય સૌ વરિષ્ઠ મહાનુભવો અને વિશાળ સંખ્યામાં હું જોઈ રહ્યો છું કે, ચારે બાજુ નવયુવાનો જ નવયુવાનો છે. મારાં વહાલાં ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બસ્તી જિલ્લામાં સાંસદ ખેલ મહાકુંભ 2022-23ના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું
January 18th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાંસદ ખેલ મહાકુંભ 2022-23ના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. 2021થી બસ્તીના સંસદસભ્ય શ્રી હરીશ દ્વિવેદી દ્વારા બસ્તી જિલ્લામાં સંસદ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ કુસ્તી, કબડ્ડી, ખો ખો, બાસ્કેટબોલ, ફૂટબોલ, હોકી, વોલીબોલ જેવી ઇન્ડોર અને આઉટડોર બંને રમતોમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરે છે. હેન્ડબોલ, ચેસ, કેરમ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ વગેરે ઉપરાંત ખેલ મહાકુંભ દરમિયાન નિબંધ લેખન, ચિત્રકામ, રંગોળી બનાવવા વગેરે સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે.પ્રધાનમંત્રી શ્રી 18મી જાન્યુઆરીએ બસ્તી જિલ્લામાં આયોજિત સંસદ ખેલ મહાકુંભ 2022-23ના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કરશે
January 17th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18મી જાન્યુઆરી, 2023ના રોજ બપોરે 1 વાગ્યે બસ્તી જિલ્લામાં આયોજિત સંસદ ખેલ મહાકુંભ 2022-23ના બીજા તબક્કાનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે. 2021થી બસ્તીના લોકસભા સાંસદ શ્રી હરીશ દ્વિવેદી દ્વારા બસ્તી જિલ્લામાં સંસદ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે.Those who have a history of taking commissions in defence deals cannot strengthen the country: PM Modi in Basti
February 27th, 12:44 pm
Prime Minister Narendra Modi today addressed public meetings in Basti & Deoria, Uttar Pradesh. PM Modi started his address by highlighting the martyrdom day of Chandrashekhar Azad, he further said, “Yesterday, on the completion of three years of Balakot airstrike, the country also remembered the valour of its Air Force.”PM Modi addresses public meetings in Basti & Deoria, Uttar Pradesh
February 27th, 12:05 pm
Prime Minister Narendra Modi today addressed public meetings in Basti & Deoria, Uttar Pradesh. PM Modi started his address by highlighting the martyrdom day of Chandrashekhar Azad, he further said, “Yesterday, on the completion of three years of Balakot airstrike, the country also remembered the valour of its Air Force.”સોશિયલ મીડિયા કોર્નર 23 ફેબ્રુઆરી , 2017
February 23rd, 07:36 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!This Time It Will Be ‘Vijay Ki Holi’ In Uttar Pradesh: PM Modi
February 23rd, 02:35 pm
Prime Minister Narendra Modi today addressed huge public meeting in Bahraich. Attacking Uttar Pradesh Chief Minister Akhilesh Yadav on his donkey remark, the PM said that donkey was loyal and hardworking. He added that Mahatma Gandhi and Sardar Patel hailed from the same land that Akhilesh Yadav was mocking. He further said, “Lord Krishna too made this land his karmabhoomi.”Congress has been completely sidelined by the people: PM Modi
February 23rd, 02:32 pm
Addressing a public meeting in Basti, Shri Narendra Modi said, “Congress has been completely sidelined by the people.” Attacking the SP government and said that they gave tickets to those whom they had labelled mining mafias. PM Modi stressed his fight against black money and corruption would continue, “Our fight is against corruption and holders of black money. Protection of the rights of small and medium traders is our responsibility.”PM Modi addresses public rally in Basti and Bahraich, Uttar Pradesh
February 23rd, 02:31 pm
PM Modi addressed huge public meeting at Bahraich and Basti in Uttar Pradesh. During his address Shri Modi thanked the people of Uttar Pradesh for their support. Attacking Uttar Pradesh Chief Minister Akhilesh Yadav on his donkey remark, the PM said that donkey was loyal and hardworking. He added that Mahatma Gandhi and Sardar Patel hailed from the same land that Akhilesh Yadav was mocking. He further said, “Lord Krishna too made this land his karmabhoomi.”