પ્રધાનમંત્રીએ બેલ્જિયમના પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળવા બદલ મહામહિમ શ્રી બાર્ટ ડી વેવરને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રીએ બેલ્જિયમના પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળવા બદલ મહામહિમ શ્રી બાર્ટ ડી વેવરને અભિનંદન પાઠવ્યા

February 04th, 09:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહામહિમ શ્રી બાર્ટ ડી વેવરને બેલ્જિયમના પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા. શ્રી મોદીએ ભારત-બેલ્જિયમ સંબંધોને વધુ મજબૂત બનાવવા અને વૈશ્વિક બાબતો પર સહયોગ વધારવા માટે સાથે મળીને કામ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.