Congress's mindset is against the rural development of border villages: PM Modi in Barmer
April 12th, 02:30 pm
Ahead of the upcoming Lok Sabha elections, PM Modi was accorded a bustling welcome by Barmer as he addressed an election rally in Rajasthan. He said, Rajasthan represents valour and courage along with a resolve to enable a 'Viksit Bharat.' He added that looking at the popular support, the people are determined for '4 June 400 Paar, Fir ek Baar Modi Sarkar.'Barmer's bustling welcome for PM Modi as he addresses an election rally in Rajasthan
April 12th, 02:15 pm
Ahead of the upcoming Lok Sabha elections, PM Modi was accorded a bustling welcome by Barmer as he addressed an election rally in Rajasthan. He said, Rajasthan represents valour and courage along with a resolve to enable a 'Viksit Bharat.' He added that looking at the popular support, the people are determined for '4 June 400 Paar, Fir ek Baar Modi Sarkar.'જયપુરમાં સિપેટ : ઈન્સ્ટિટયુટ ઓફ પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજીના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 30th, 11:01 am
રાજસ્થાનની ધરતીના સપૂત અને ભારતની સૌથી મોટી પંચાયત લોકસભાના કસ્ટોડિયન, આપણાં માનનિય સ્પીકર શ્રીમાન ઓમ બિરલાજી, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમાન અશોક ગેહલોતજી, કેન્દ્રના આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાજી, કેન્દ્રિય મંત્રી મંડળના મારા અન્ય તમામ સહયોગી શ્રીમાન ગજેન્દ્ર સિંહ સેખાવતજી, ભૂપેન્દ્ર યાદવજી, અર્જુન રામ મેઘવાલજી, કૈલાસ ચૌધરીજી, ડો. ભારતી પવારજી, ભગવંત ખૂબાજી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી બહેન વસુંધરા રાજેજી, નેતા વિપક્ષ ગુલાબચંદ કટારિયાજી, રાજસ્થાન સરકારના અન્ય મંત્રીગણ, સાંસદગણ, વિધાયકગણ, કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો અને રાજસ્થાનના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ જયપુરમાં CIPET: ઇન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજીનું ઉદ્ઘાટન કર્યું
September 30th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જયપુરમાં CIPET: ઇન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આ સમયે રાજસ્થાનમાં બાંસવાડા, શિહોરી, હનુમાનગઢ અને દૌસા જિલ્લામાં નવી મેડિકલ કોલેજો માટે શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ચાર નવી મેડિકલ કોલેજો અને CIPET ઇન્સ્ટિટ્યુટ માટે રાજસ્થાનના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે માહિતી આપી હતી કે, 2014 પછી, કેન્દ્ર સરકાર દ્વારા રાજસ્થાન માટે 23 મેડિકલ કોલેજોને માન્યતા આપવામાં આવી છે અને 7 મેડિકલ કોલેજો કાર્યાન્વિત પણ થઇ ગઇ છે.Modi is ready to risk his entire political career but will never let the country down: PM in Chittorgarh, Rajasthan
April 21st, 01:46 pm
At a rally in Chittorgarh, PM Modi said, “The past five years have seen what a strong, transparent and people centric government can do. Modi is ready to risk his entire political career but will never let the country down.”Rajasthan has decided to firmly support the BJP again: PM Modi in Rajasthan
April 21st, 01:45 pm
Prime Minister Narendra Modi held two rallies in Rajasthan's Chittorgarh and Barmer. He criticised the Congress and asked people who were they willing to vote - Congress that weakens the country or a BJP that strengthens it. PM Modi said that India has stopped the policy of getting scared of Pakistan's threats.પ્રધાનમંત્રીએ વિવિધ શહેરી માળખાગત પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો; કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓ દ્વારા વહેંચાયેલા અનુભવોના સાક્ષી બન્યા; જયપુરમાં જનસભાને સંબોધન કર્યું
July 07th, 02:21 pm
પછી તેમણે ભારત સરકાર અને રાજસ્થાન સરકારની વિવિધ યોજનાઓનાં પસંદગી પામેલા લાભાર્થીઓનાં અનુભવોનું દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિકરણ નિહાળ્યું હતું. આ પ્રસ્તુતિકરણનું સંચાલન રાજસ્થાનનાં મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજેએ કર્યું હતું. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સમાવેશ થાય છે.અમારા પ્રયાસોનું લક્ષ્ય ન્યૂ ઇન્ડિયા બનાવવા તરફનું છે: જયપુરમાં વડાપ્રધાન મોદી
July 07th, 02:21 pm
વડાપ્રધાન મોદીએ રાજસ્થાનમાં તેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. એક વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભાજપના નેતૃત્ત્વ હેઠળની NDA સરકારનું એકમાત્ર લક્ષ્ય સમાવેશી અને સાર્વત્રિક વિકાસનું છે. તેમણે ઉમેર્યું હતું કે ન્યૂ ઇન્ડિયા બનાવવાના પ્રયાસોમાં ભ્રષ્ટાચારને સાંખી લેવામાં આવશે નહીં. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કેન્દ્ર તેમજ રાજસ્થાનની ભાજપ સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી વિવિધ પહેલ કેવી રીતે રાજ્યના લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી રહી છે તેના પર પ્રકાશ પાડ્યો હતો.લોકસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચા અંગે પ્રધાનમંત્રીનાં જવાબનાં અંશો
February 07th, 01:41 pm
આદરણીય અધ્યક્ષ મહોદયાજી, માનનીય રાષ્ટ્રપતિજીનાં ઉદબોધન પર તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે હું સદનમાં આપની વચ્ચે આભાર પ્રસ્તાવનું સમર્થન કરીને કેટલીક વાતો જરૂરથી કહેવા માંગીશ.લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન
February 07th, 01:40 pm
લોકસભામાં આજે બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “NDA સરકારે દેશમાં કાર્યપદ્ધતિનો સ્વભાવ બદલી નાખ્યો છે. યોજનાઓ માત્ર વિચારવામાં જ નથી આવતી પરંતુ તેને સમયસર પૂર્ણ પણ કરવામાં આવી રહી છે.”સોશિયલ મીડિયા કોર્નર 16 જાન્યુઆરી 2018
January 16th, 07:22 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!રાજસ્થાનનાં બાડમેરમાં પચપદરા ખાતે રાજસ્થાન રિફાઇનરીનાં શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું જાહેરસભાને સંબોધન
January 16th, 02:37 pm
બે દિવસ પહેલા હિન્દુસ્તાનનાં દરેક ખૂણામાં મકરસંક્રાંતિનું પર્વ ઉજવવામાં આવ્યું અને મકરસંક્રાંતિ બાદ એક રીતે ઉત્ક્રાંતિનો સંકેત સંકળાયેલો હોય છે. સંક્રાંતિ બાદ ઉન્નતિ અંતર્નિહિત હોય છે. મકર સંક્રાંતિનાં પર્વ બાદ રાજસ્થાનની ધરતી પર સમગ્ર હિન્દુસ્તાનને ઉર્જાવાન બનાવવાની એક મહત્વની, અત્યંત મહત્વની પહેલ, એક મહત્વનો પ્રકલ્પ, તેનો આજે કાર્ય આરંભ થઈ રહ્યો છે.પ્રધાનમંત્રીએ રાજસ્થાનમાં બાડમેરનાં પચપદરા સ્થિત રાજસ્થાન રીફાઇનરીનાં શુભારંભ પ્રસંગે જાહેર સભાને સંબોધન કર્યું
January 16th, 02:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં બાડમેર સ્થિત પચપદરામાં રાજસ્થાન રીફાઇનરીનાં કાર્યનો શુભારંભ કરાવ્યો તથા આ પ્રસંગે એક વિશાળ તથા ઉત્સાહપૂર્ણ જાહેર સભાને સંબોધન કર્યું.