ઝારખંડના બારહી અને બોકારોમાં પ્રચાર કરતા વડાપ્રધાન મોદી

December 09th, 11:59 am

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના બારહી અને બોકારોમાં બે વિશાળ ચૂંટણી સભાઓને સંબોધિત કરી હતી. ભાજપના કર્ણાટક પેટાચૂંટણીમાં થયેલા ભવ્ય વિજયને ધ્યાનમાં લઈને વડાપ્રધાન મોદીએ કર્ણાટકના લોકોનો સ્થિરતા અને વિકાસ માટે ભાજપમાં ફરીથી વિશ્વાસ મુકવા બદલ આભાર માન્યો હતો. તેમણે ટીપ્પણી કરી હતી કે, “કર્ણાટકમાં જે બન્યું તે લોકમતની જીત છે અને લોકશાહીનો વિજય પણ છે.”

ઝારખંડના બારહી અને બોકારોમાં પ્રચાર કરતા વડાપ્રધાન મોદી

ઝારખંડના બારહી અને બોકારોમાં પ્રચાર કરતા વડાપ્રધાન મોદી

December 09th, 11:57 am