વડાપ્રધાન મોદીએ ઝારખંડના બાર્હિતમાં જાહેરસભાને સંબોધન કર્યું

December 17th, 12:36 pm

પોતાનું પ્રચાર અભિયાન ચાલુ રાખતા વડાપ્રધાન મોદીએ ઝારખંડના બાર્હિતજીલ્લામાં એક રેલીને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, અહીં માત્ર એક જ અવાજ સંભળાય છે - ઝારખંડ પુકારા બીજેપી દોબારા'. આ અવાજ એટલા માટે મજબૂત થયો છે કારણકે કમળે એ સુનિશ્ચિત કર્યું છે કે રાજ્યનો વિકાસ થાય. જ્યારે કમળ ખીલે છે ત્યારે યુવાનો, મહિલાઓ, વૃદ્ધો આદિવાસીઓ અને પછાત વિસ્તારોને લાભ થાય છે.

વડાપ્રધાન મોદીએ ઝારખંડના બાર્હિતમાં જાહેરસભાને સંબોધન કર્યું

December 17th, 12:35 pm