પ્રધાનમંત્રી શ્રીએ યુપીના બરેલીમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકો માટે શોક વ્યક્ત કર્યો
May 31st, 06:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના બરેલીમાં એક માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.ઉત્તર પ્રદેશમાં જેવર ખાતે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટની ભૂમિ પૂજન વિધિ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 25th, 01:06 pm
ઉત્તર પ્રદેશના લોકપ્રિય કર્મયોગી મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, અહિના કર્મઠ અમારા જૂના સાથી ઉપ મુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્યજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સહયોગી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી, જનરલ વી કે સિંહજી, સંજીવ બલિયાનજી, એસ પી સિંહ બધેલજી, બી.એલ. વર્માજી, ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીશ્રી લક્ષ્મી નારાયણ ચૌધરીજી, શ્રી જય પ્રતાપ સિંહજી, શ્રીકાંત શર્માજી, ભૂપેન્દ્ર ચૌધરીજી, શ્રી નંદગોપાલ ગુપ્તાજી, અનિલ શર્માજી, ધર્મ સિંહ સૈનીજી, અશોક કટારિયાજી, શ્રી જી. એસ. ધર્મેશજી, સંસદમાં મારા સાથી ડોક્ટર મહેશ શર્માજી, શ્રી સુરેન્દ્ર સિંહ નાગરજી, શ્રી ભોલા સિંહજી, સ્થાનિક ધારાસભ્ય શ્રી ધિરેન્દ્ર સિંહજી, મંચ પર બિરાજમાન અન્ય તમામ લોક પ્રતિનિધિગણ અને મોટી સંખ્યામાં અહીં સૌને આશીર્વાદ આપવા માટે પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશમાં નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથકનો શિલાન્યાસ કર્યો
November 25th, 01:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથકનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, જનરલ વી.કે. સિંહ, શ્રી સંજીવ બલિયાન, શ્રી એસ.પી. સિંહ બઘેલ અને શ્રી બી. એલ. વર્મા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.The Mahamilwati parties are rattled seeing the support for the BJP in UP: PM Modi in Bareilly
April 20th, 04:13 pm
Prime Minister Narendra Modi addressed major rallies in Bareilly in Uttar Pradesh today.ઉત્તર પ્રદેશના બરેલીમાં થયેલા બસ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓ પ્રત્યે દુઃખની લાગણી વ્યક્ત કરતા PM; અકસ્માત પીડિતો માટે સહાયતા રાશીની ઘોષણા કરી
June 05th, 11:12 am
ઉત્તર પ્રદેશના બરેલી જીલ્લામાં થયેલા બસ અકસ્માતથી થયેલી જાનહાની પર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને કહ્યું, “ઉત્તર પ્રદેશના બરેલીમાં થયેલા બસ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. હું પાંચ વ્યક્તિઓની થયેલી જાનહાની પર મારું દુઃખ વ્યક્ત કરું છું. હું ઈજાગ્રસ્તોના સ્વાસ્થ્યની ઝડપી પુનઃપ્રાપ્તિ માટે પ્રાર્થના કરું છું.” વડાપ્રધાને PMNRF માંથી મૃત્યુ પામનાર વ્યક્તિના નજીકના સગાંને રૂ. 2 લાખ અને અતિશય ગંભીરરીતે ઈજાગ્રસ્તને રૂ. 50,000ની સહાયતા રાશીની ઘોષણા કરી હતી.Our farmers are pride of our Nation: PM Narendra Modi
February 28th, 03:04 pm