સપા અને કોંગ્રેસ તુષ્ટિકરણ સામે ઝૂકી ગયા છે: યુપીના બારાબંકીમાં પીએમ મોદી

May 17th, 12:23 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક વિશાળ અને જુસ્સાદાર જનસભાને સંબોધિત કરી હતી, જેમાં હાલ ચાલી રહેલી ચૂંટણીના મહત્વને રેખાંકિત કરવામાં આવ્યું હતું. તેમણે ભાજપને તેના વિકાસ અને સુધારણા કાર્યસૂચિને ચાલુ રાખવા માટે નિર્ણાયક આદેશની જરૂરિયાત પર ભાર મૂક્યો. પોતાની સરકારની ઉપલબ્ધિઓ અને વિપક્ષી પાર્ટીઓથી તદ્દન વિપરીત સ્થિતિને ઉજાગર કરતા પીએમ મોદીએ બારાબંકી અને મોહનલાલગંજના લોકોના આશીર્વાદ અને સમર્થન માંગ્યું હતું.

પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના બારાબંકી, ફતેહપુર અને હમીરપુરમાં જનસભાને સંબોધિત કરી

May 17th, 11:10 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બારાબંકી, ફતેહપુર અને ઉત્તરપ્રદેશના હમીરપુરમાં મોટી અને જુસ્સાદાર જાહેર સભાઓને સંબોધન કર્યું હતું અને હાલ ચાલી રહેલી ચૂંટણીઓનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ભાજપને તેના વિકાસ અને સુધારણા કાર્યસૂચિને ચાલુ રાખવા માટે નિર્ણાયક આદેશની જરૂરિયાત પર ભાર મૂક્યો. પોતાની સરકારની ઉપલબ્ધિઓ અને વિપક્ષી પાર્ટીઓથી તદ્દન વિપરીત સ્થિતિને ઉજાગર કરતા પીએમ મોદીએ બારાબંકી અને મોહનલાલગંજના લોકોના આશીર્વાદ અને સમર્થન માંગ્યું હતું.

પીએમએ બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુ પ્રત્યે શોક વ્યક્ત કર્યો

July 25th, 01:38 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી અને કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યું છે.

Parivarvadi groups looted poor's ration, BJP ended their game: PM Modi in Barabanki

February 23rd, 12:44 pm

Prime Minister Narendra Modi addressed massive election rallies in Uttar Pradesh’s Barabanki and Kaushambi. Addressing the public meeting he said, “Development of people of Uttar Pradesh gives speed to development of India. The ability of the people of UP enhances the ability of the people of India. But for several decades in UP, the dynasty-oriented governments did not do justice to the ability of UP.”

PM Modi campaigns in Uttar Pradesh’s Barabanki and Kaushambi

February 23rd, 12:40 pm

Prime Minister Narendra Modi addressed massive election rallies in Uttar Pradesh’s Barabanki and Kaushambi. Addressing the public meeting he said, “Development of people of Uttar Pradesh gives speed to development of India. The ability of the people of UP enhances the ability of the people of India. But for several decades in UP, the dynasty-oriented governments did not do justice to the ability of UP.”

પૂર્વાંચલ એક્સપ્રેસવેના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 16th, 01:23 pm

જૌને ધરતી પર હનુમાન જી, કાલનેમિ કૈ વધ કિયે રહેં, ઉ ધરતી કે લોગન કૈ હમ પાંવ લાગિત હૈ. 1857 કે લડાઈ મા, હિંયા કે લોગ અંગ્રેજન કા, છઠ્ઠી કૈ દૂધ યાદ દેવાય દેહે રહેં. યહ ધરતી કે કણ કણ મા સ્વતંત્રતા સંગ્રામ કૈ ખુસબૂ બા. કોઇરીપુર કૈ યુદ્ધ, ભલા કે ભુલાય સકત હૈ? આજ યહ પાવન ધરતી ક, પૂર્વાંચલ એક્સપ્રેસવે કૈ સૌગાત મિલત બા. જેકે આપ સબ બહૂત દિન સે અગોરત રહિન. આપ સભૈ કો બહુત બહુત બધાઈ.

પ્રધાનમંત્રીએ પૂર્વાંચલ એક્સપ્રેસવેનું ઉદઘાટન કર્યું

November 16th, 01:19 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે પૂર્વાંચલ એક્સપ્રેસવેનું ઉદઘાટન કર્યું હતું. તેમણે સુલતાનપુર જિલ્લામાં એક્સપ્રેસવે પર બનેલી 3.2 કિ.મી. લાંબી એરસ્ટ્રીપ પર એરશો પણ નિહાળ્યો હતો.

પ્રધાનમંત્રી 16મી નવેમ્બરે યુપીની મુલાકાત લેશે અને પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે

November 15th, 11:16 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી નવેમ્બર, 2021ના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે અને સુલતાનપુર જિલ્લાના કરવલ ખેરી ખાતે બપોરે 1:30 વાગ્યે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રીએ બારાબંકીમાં થયેલ માર્ગ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું

July 28th, 09:58 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના બારાબંકીમાં થયેલ માર્ગ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

PM Modi addresses public rally in Barabanki, Uttar Pradesh

February 16th, 02:22 pm



ઉત્તરપ્રદેશની જનતાનું કલ્યાણ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છેઃ પ્રધાનમંત્રી મોદી

February 16th, 02:20 pm

PM Modi addressed huge public meetings in Hardoi and Barabanki districts of Uttar Pradesh. Shri Modi opined that unless Samajwadi party, Bahujan Samaj Party and Congress are removed from Uttar Pradesh, the state would not develop. Prime Minister Modi said that the BJP was committed to empower the poor. he spoke at length about several government initiatives aimed at transforming lives of people.