કાનપુર મેટ્રોના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 28th, 01:49 pm

ઉત્તરપ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રના મંત્રીમંડળમાં મારા સહયોગી હરદીપ પૂરીજી, અહીંના ઉપ મુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્યજી, સાધ્વી નિરંજન જ્યોતિજી, ભાનુ પ્રતાપ વર્માજી, યુપી સરકારના મંત્રીશ્રી સતિષ મહાનાજી, નિલિમા કટિયારજી, રણવેન્દ્ર પ્રતાપજી, લખન સિંહજી, અજીત પાલજી, અહીંયા ઉપસ્થિત તમામ આદરણીય સાંસદો, તમામ આદરણીય ધારાસભ્યો, અન્ય તમામ લોક પ્રતિનિધિઓ અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!

પ્રધાનમંત્રીએ કાનપુર મેટ્રો રેલ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું

December 28th, 01:46 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કાનપુર મેટ્રો રેલ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કાનપુર મેટ્રો રેલ પરિયોજનાનું નિરીક્ષણ કર્યું હતું અને આઇઆઇટી મેટ્રો સ્ટેશનથી ગીતાનગર સુધી મેટ્રોમાં યાત્રા કરી હતી. તેમણે બિના-પનકી મલ્ટીપ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કર્યું હતું. પાઇપલાઇનને મધ્યપ્રદેશની બિના રિફાઇનરીથી કાનપુરમાં પનકી સુધી લંબાવાઇ છે અને એનાથી પ્રદેશને બિના રિફાઇનરીથી પેટ્રોલિયમ પેદાશો મળવામાં મદદ થશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ પુરી સહિતના મહાનુભાવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

ઑલ ઈન્ડીઆ મેયર્સ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 17th, 05:32 pm

કાર્યક્રમમાં ઉપસ્થિત ઉત્તર પ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી, જન જનના ઉપયોગી, યોગી આદિત્યનાથજી, કેબીનેટના મારા સહયોગી શ્રી હરદીપ સિંહ પુરીજી, ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીશ્રી આશુતોષ ટંડનજી, નિલકંઠ તિવારીજી, ઑલ ઈન્ડિયા મેયર કાઉન્સિલના ચેરમેન શ્રી નવિન જૈનજી, કાશીમાં ઉપસ્થિત અને દેશના ખૂણે ખૂણેથી જોડાયેલા આપ સૌ મેયર સાથીઓ, અન્ય મહાનુભવો, ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ અખિલ ભારતીય મેયર પરિષદનું ઉદ્ઘાટન કર્યું

December 17th, 10:09 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અખિલ ભારતીય મેયર પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરી તેમજ અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી 12મી ડિસેમ્બરે બેંક ડિપોઝિટ ઇન્શ્યોરન્સ પ્રોગ્રામમાં થાપણદારોને સંબોધન કરશે

December 11th, 09:55 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી “ડિપોઝિટર્સ ફર્સ્ટ: ખાતરીપૂર્વકની સમયમર્યાદામાં રૂ. પાંચ લાખ સુધીની થાપણ વીમા ચુકવણી’ કાર્યક્રમને 12મી ડિસેમ્બર, 2021ના રોજ બપોરે 12 વાગ્યે વિજ્ઞાન ભવનમાં સંબોધન કરશે..

ધિરાણના સરળ પ્રવાહ અને આર્થિક વિકાસ માટે સંયુક્ત અસરકારકતાના સર્જન અંગેના સંમેલનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 18th, 12:31 pm

દેશના નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજી, નાણા રાજ્ય મંત્રી શ્રી પંકજ ચૌધરીજી, ડૉ. ભાગવત કરાડજી, આરબીઆઇ ગવર્નર શ્રી શક્તિકાંત દાસજી, બેંકિંગ ક્ષેત્રના સૌ દિગ્ગજ, ભારતીય ઉદ્યોગ જગતના સૌ સન્માનિત સાથીઓ, કાર્યક્રમમાં જોડાયેલા અન્ય સમસ્ત મહાનુભાવ, દેવીઓ અને સજ્જનો.

‘અસ્ખલિત ધિરાણ પ્રવાહ અને આર્થિક વૃદ્ધિ માટે સુમેળ સાધવો’ વિષય પર પરિષદને પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું

November 18th, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી ‘અસ્ખલિત ધિરાણ પ્રવાહ અને આર્થિક વૃદ્ધિ માટે સુમેળ સાધવો’ (ક્રિએટિંગ સિનર્જીઝ ફોર સિમલેસ ક્રેડિટ ફ્લો એન્ડ ઈકોનોમિક ગ્રોથ) પરની પરિષદના સમાપન સત્રને સંબોધન કર્યું હતું.

PM 18મી નવેમ્બરે ‘ક્રિએટિંગ સિનર્જી ફોર સીમલેસ ક્રેડિટ ફ્લો એન્ડ ઇકોનોમિક ગ્રોથ’ વિષય પર પરિષદને સંબોધિત કરશે

November 18th, 12:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18મી નવેમ્બર 2021ના રોજ નવી દિલ્હીની અશોક હોટેલમાં બપોરે 12 વાગ્યે ‘ક્રિએટિંગ સિનર્જી ફોર સીમલેસ ક્રેડિટ ફ્લો એન્ડ ઈકોનોમિક ગ્રોથ’ વિષય પરના પરિષદના સમાપન સત્રને સંબોધશે.

પ્રથમ ઓડિટ દિવસ નિમિત્તે યોજાયેલી ઇવેન્ટમાં પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું

November 16th, 12:02 pm

પ્રથમ ઓડિટ દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની એક પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટ જનરલ (કેગ) શ્રી ગિરીશચંદ્ર મુરમુ સહિત મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

15 ઓગસ્ટ, 2020ના રોજ 74માં સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાના પ્રાચિરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરેલ રાષ્ટ્રજોગ સંબોધનનો મૂળપાઠ

August 15th, 02:49 pm

આજે આપણે જે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ તેની પાછળ મા ભારતીના લાખો દીકરા- દિકરીઓનો ત્યાગ, તેમનાં બલિદાન અને મા ભારતીને સ્વતંત્ર કરાવવા માટેની તેમની સમર્પણ ભાવના, આજે એવા આપણા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, આઝાદીના વિરલાઓ, નર બાંકુરાઓ અને વીર શહિદોને વંદન કરવાનું આ પર્વ છે.

74મા સ્વતંત્રતા દિવસના અવસરેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું

August 15th, 02:38 pm

કોરોના મહામારીના આ અસામાન્ય સમયમાં, કોરોના યોદ્ધાઓ‘સેવા પરમો ધર્મ’ના મંત્ર સાથે જીવ્યાછે. આપણા ડૉક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સના કર્મચારીઓ, સફાઇ કર્મચારીઓ, પોલીસદળના જવાનો, વિવિધ સેવા કર્મચારીઓ અને અન્ય સંખ્યાબંધ લોકો કે જેઓ સતત અથાગ કામ કરી રહ્યાં છે.

India celebrates 74th Independence Day

August 15th, 07:11 am

Prime Minister Narendra Modi addressed the nation on the occasion of 74th Independence Day. PM Modi said that 130 crore countrymen should pledge to become self-reliant. He said that it is not just a word but a mantra for 130 crore Indians. “Like every young adult in an Indian family is asked to be self-dependent, India as nation has embarked on the journey to be Aatmanirbhar”, said the PM.

No matter how much the ‘Mahamilawati’ groups come together, the Chowkidaar is going to stay alert of their corrupt actions: PM

February 08th, 01:02 pm

Prime Minister Narendra Modi addressed a public meeting in Raigarh, Chhattisgarh today.

PM Modi addresses public meeting in Raigarh, Chhattisgarh

February 08th, 01:01 pm

Prime Minister Narendra Modi addressed a public meeting in Raigarh, Chhattisgarh today.

Opposition wants ‘majboor’ government, India wants ‘majboot’ dispensation for holistic development: PM

January 12th, 02:16 pm

Prime Minister Narendra Modi addressed a huge gathering of BJP Karyakartas for the party’s ongoing National Convention in Delhi’s Ramlila Maidan today. The gathering saw PM Modi speak at length on a wide range of issues concerning the party and the country.

PM Modi addresses BJP National Convention at Ramlila Maidan

January 12th, 02:15 pm

Prime Minister Narendra Modi addressed a huge gathering of BJP Karyakartas for the party’s ongoing National Convention in Delhi’s Ramlila Maidan today. The gathering saw PM Modi speak at length on a wide range of issues concerning the party and the country.

Congress sidelined interest of people of this country: PM Modi in Shahdol

November 16th, 02:58 pm

Prime Minister Narendra Modi today addressed a huge public meeting in Shahdol, Madhya Pradesh. PM Modi began his address by applauding the Madhya Pradesh government led by CM Shivraj Singh Chouhan for working tirelessly for the benefit of the people and for empowering their lives. He added that the upcoming Assembly election is not going to be about who wins and who loses the election rather it is going to decide who gets elected to serve the people of Madhya Pradesh and ensure the development of its people.

વડાપ્રધાન મોદીએ અંબિકાપુર, છત્તીસગઢમાં એક વિશાળ જાહેરસભાને સંબોધિત કરી

November 16th, 12:21 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચૂંટણીઓ તરફ અગ્રેસર રાજ્ય એવા છત્તીસગઢમાં એક વિશાળ જાહેરસભાને સંબોધિત કરી હતી. છત્તીસગઢના અંબિકાપુરમાં હજારો ઉત્સાહી ટેકેદારોને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મોટી સંખ્યામાં થયેલું ભારે મતદાન એ એટલું જબરદસ્ત છે કે છત્તીસગઢના લોકોને તેમનાથી ડરતા રહે એવું ઇચ્છનારા લોકો માટે તે જડબાતોડ જવાબ છે.

વડાપ્રધાન મોદીએ બિલાસપુર, છત્તીસગઢમાં જાહેરસભાને સંબોધિત કરી

November 12th, 12:08 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિલાસપુર, છત્તીસગઢમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ છત્તીસગઢના મહેનતુ ભાજપ કાર્યકર્તાઓની પ્રશંસા કરી હતી જેઓએ છત્તીસગઢના લોકોની સેવા માટે અથાગ કાર્ય કર્યું છે અને તેમને સરકારની યોજનાઓ વિષે અવગત કરાવ્યા છે. વડાપ્રધાને કોંગ્રેસ પર પણ તેના કેન્દ્રમાં સત્તામાં રહેવા સમયે છત્તીસગઢના કલ્યાણની અવગણના કરવા બદલ હુમલો કર્યો હતો.

To take the country to newer heights of glory, it is necessary to focus on all-round development: PM Modi in Bilaspur

November 12th, 12:08 pm

Prime Minister Narendra Modi addressed a huge public meeting in Bilaspur, Chhattisgarh today. PM Modi lauded the hardworking BJP Karyakartas in Chhattisgarh who have been working tirelessly to serve the people of Chhattisgarh and making them aware of the government’s initiatives. The PM also attacked the Congress for neglecting the welfare of Chhattisgarh when they were in power at Centre.