પ્રધાનમંત્રીએ બંગબંધુ સમાધિ સ્થળ પર શેખ મુજિબુર રહેમાનને શ્રદ્ધાંજલી અર્પણ કરી
March 27th, 01:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમની બાંગ્લાદેશની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે તુંગીપરામાં બંગબંધુ સમાધિ સ્થળ ખાતે શેખ મુજિબુર રહેમાનને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. બંગબંધુ સમાધિ સ્મારક ખાતે કોઇ વિદેશી સરકારના વડાએ મુલાકાત લઇને શ્રદ્ધાંજલી અર્પણ કરી હોય તેવી આ પ્રથમ ઘટના છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક ઘટનાને યાદગાર બનાવવા માટે અહીં બકુલનું વૃક્ષ રોપ્યું હતું. તેમના સમકક્ષ, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના અને તેમના બહેન શેખ રેહાના પણ આ પ્રસંગે પ્રધાનમંત્રીની સાથે જોડાયા હતા.બાંગ્લાદેશમાં ઓરાકાંડી ઠાકુરબારી ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 27th, 12:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમની બાંગ્લાદેશની મુલાકાતના બીજા દિવસે ઓરાકાંડીમાં સ્થિત હરિ મંદિરમાં આશીર્વાદ મેળવ્યાં હતાં અને ઠાકુર પરિવારના વારસદારો સાથે વાત કરી હતી.પ્રધાનમંત્રીએ ઓરાકાંડીમાં હરિ મંદિરની મુલાકાત લીધી અને સામુદાયિક સ્વાગત કાર્યક્રમમાં સામેલ થયા
March 27th, 12:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમની બાંગ્લાદેશની મુલાકાતના બીજા દિવસે ઓરાકાંડીમાં સ્થિત હરિ મંદિરમાં આશીર્વાદ મેળવ્યાં હતાં અને ઠાકુર પરિવારના વારસદારો સાથે વાત કરી હતી.પ્રધાનમંત્રીએ બાપુ-બંગબંધુ ડિજિટલ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યુ
March 26th, 06:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોતાની બાંગ્લાદેશની બે દિવસીય મુલાકાતના ભાગરૂપે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે સંયુક્ત રીતે બાપુ અને બંગબંધુ અંગેના પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યુ હતું. બાપુ અને બંગબંધુ દક્ષિણ એશિયન પ્રદેશના બે ઉદાહરણીય વ્યક્તિત્વ રહ્યા છે, જેમના વિચારો અને સંદેશાઓનો વૈશ્વિક સ્તરે પડઘો પડે છે.બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 26th, 04:26 pm
PM Modi took part in the National Day celebrations of Bangladesh in Dhaka. He awarded Gandhi Peace Prize 2020 posthumously to Bangabandhu Sheikh Mujibur Rahman. PM Modi emphasized that both nations must progress together for prosperity of the region and and asserted that they must remain united to counter threats like terrorism.પ્રધાનમંત્રી રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં સહભાગી થયા
March 26th, 04:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન બાંગ્લાદેશની આઝાદીની સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં ગેસ્ટ ઓફ ઑનર તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી મુહમ્મદ અબ્દુલ હામિદ, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસીના, શેખ મુજીબુર રહમાનની નાની પુત્રી શેખ રેહાના, મુજીબ બોરશોની ઉજવણી માટે રાષ્ટ્રીય અમલીકરણ સમિતિના મુખ્ય સંજોક નાસીર ચૌધરી અને અન્ય મહાનુભાવો સામેલ થયા હતા. આ કાર્યક્રમ રાષ્ટ્રીય પરેડ ચોક, તેજગાંવમાં યોજાયો હતો. આ વર્ષને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બંગબંધુ શેખ મુજીબુર રહમાનની જન્મશતાબ્દી વર્ષ તરીકે પણ ઉજવવામાં આવી રહ્યું છે.વર્ષ 2020 માટે ગાંધી શાંતિ પુરસ્કારની જાહેરાત થઈ
March 22nd, 09:37 pm
ભારત સરકાર દ્વારા વાર્ષિક ગાંધી પીસ પ્રાઇઝ (ગાંધી શાંતિ પુરસ્કાર) વર્ષ 2020 માટે બંગબંધુ શેખ મુજીબુર રહમાનને એનાયત કરવામાં આવ્યો છે. આ પુરસ્કાર દર વર્ષે ભારત સરકાર આપે છે, જેની શરૂઆત મહાત્મા ગાંધીની 125મી જન્મજયંતિની ઉજવણી કરવા વર્ષ 1995થી થઈ છે. આ પુરસ્કાર કોઈ પણ દેશ, જાતિ, ભાષા, જ્ઞાતિ, પંથ કે લિંગભેદને ધ્યાનમાં લીધા વિના તમામ વ્યક્તિઓને એનાયત કરવામાં આવે છે.Gandhi Peace Prize for the Year 2019 announced
March 22nd, 09:36 pm
The Gandhi Peace Prize for the year 2019 is being conferred on (Late) His Majesty Sultan Qaboos bin Said Al Said of Oman. Gandhi Peace Prize is an annual award instituted by Government of India since 1995, the 125th Birth Anniversary commemoration year of Mahatma Gandhi. The award is open to all persons regardless of nationality, race, language, caste, creed or sex.પ્રધાનમંત્રીએ બાંગબંધુ શેખ મુજીબુર રહેમાનને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
March 17th, 10:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાંગબંધુ શેખ મુજીબુર રહેમાનને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.In the last few years, India and Bangladesh have written a golden chapter in bilateral ties: PM
March 17th, 08:39 pm
PM Modi participated in the birth centenary celebrations of Bangabandhu, Sheikh Mujibur Rahman through a video message. PM Modi described Sheikh Mujibur Rahman as one of the greatest figures of the last century.Prime Minister participates in the birth centenary celebrations of ‘Jatir Pita’ Bangabandhu, Sheikh Mujibur Rahman
March 17th, 08:23 pm
PM Modi participated in the birth centenary celebrations of Bangabandhu, Sheikh Mujibur Rahman through a video message. PM Modi described Sheikh Mujibur Rahman as one of the greatest figures of the last century.Prime Minister Pays Tributes to Bangabandhu Sheikh Mujibur Rahman on his 100th Birth Anniversary
March 17th, 10:44 am
Prime Minister Shri Narendra Modi today paid tributes to Bangabandhu Sheikh Mujibur Rahman on his 100th Birth Anniversary.બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રીની ભારતની રાજકીય મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અખબારી નિવેદન
April 08th, 01:16 pm
તમે ભારતમાં ખરેખર શુભ સમયે મુલાકાત લીધી છે. पोयला बोइशाख શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે. હું તમને અને બાંગ્લાદેશના ભાઈઓ અને બહેનોને નવા વર્ષની શુભકામના પાઠવું છું शुवो नबाबर्षो. તમારી મુલાકાત આપણા નાગરિકો અને આપણા દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોના વધુ એક સોનેરી યુગ शोनाली अध्यायના સૂત્રપાત સમાન છે. આપણા સંબંધો અને આપણી ભાગીદારીની સિદ્ધિઓમાં અસાધારણ પરિવર્તન તમારા મજબૂત અને નિર્ણાયક નેતૃત્વનો સ્પષ્ટ સંકેત આપે છે. વર્ષ 1971ની આઝાદીની લડતમાં પોતાના જીવનનું બલિદાન આપનાર ભારતીય સૈનિકોને સન્માન આપવાનો તમારો નિર્ણય ભારતીય જનતાના હૃદયને સ્પર્શી ગયો છે. દરેક ભારતીયને એ વાતનો ગર્વ છે કે ભય અને આતંકના આથોરમાંથી બાંગ્લાદેશને મુક્ત કરાવવા ભારતીય સૈનિકો અને बीर मुक्तिजोधा ખભેખભો લડાવીને લડ્યા હતા.