જ્યાં સુધી મોદી જીવિત છે ત્યાં સુધી એસટી-એસસી-ઓબીસી અનામત કોઈ છીનવી નહીં શકેઃ પીએમ મોદી બનાસકાંઠામાં
May 01st, 04:30 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાતના બનાસકાંઠામાં જાહેર સભાને સંબોધી હતી. પીએમ મોદીએ તેમના ભાષણની શરૂઆત કેન્દ્ર સરકારમાં તેમની ત્રીજી ટર્મ માટે આશીર્વાદ મેળવવાની તક બદલ આભાર વ્યક્ત કરીને, તેમની રાજકીય સફરમાં ગુજરાતના મહત્વ પર ભાર મૂક્યો હતો.PM Modi addresses public meetings in Banaskantha and Sabarkantha, Gujarat
May 01st, 04:00 pm
Prime Minister Narendra Modi addressed public meetings in Banaskantha and Sabarkantha, Gujarat, marking the celebration of Gujarat's Foundation Day. PM Modi began his speech by expressing gratitude for the opportunity to seek blessings for his third term in the central government, emphasizing the significance of Gujarat in his political journey.વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 10th, 01:40 pm
કેમ છો... મજા મા! આજે વિકસિત ભારત – વિકસિત ગુજરાત નામનું એક બહુ મોટું અભિયાન શરૂ થઈ રહ્યું છે. અને મને જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતની તમામ 182 વિધાનસભાઓની બેઠકો પર એકસાથે, ગુજરાતનાં દરેક ખૂણામાં લાખો લોકો ટેકનોલોજીનાં માધ્યમથી જોડાયેલા છે. વિકસિત ગુજરાતની સફરમાં તમે તમામ લોકોને આટલા ઉત્સાહ સાથે સામેલ થયા છો..આ માટે હું તમને બધાને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ 'વિકસિત ભારત વિકસિત ગુજરાત' કાર્યક્રમને સંબોધન કર્યું
February 10th, 01:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 'વિકસિત ભારત વિકસિત ગુજરાત' કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) અને અન્ય આવાસ યોજનાઓ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં નિર્માણ પામેલા 1.3 લાખથી વધુ મકાનોનું ભૂમિ પૂજન અને ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.ગુજરાતના મહેસાણામાં વિવિધ વિકાસ પહેલના લોકાર્પણ સમયે પ્નધાનમંત્રી શ્રીના ભાષણનો મૂળપાઠ
October 30th, 09:11 pm
સ્ટેજ પર ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, અન્ય તમામ મંત્રીઓ, સંસદમાં મારા સાથીદાર અને ગુજરાત ભાજપના અધ્યક્ષ ભાઈ સી.આર. પાટીલ, અન્ય તમામ સાંસદો અને ધારાસભ્યો બેઠા છે. તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો અને મારા વ્હાલા ગુજરાતના પરિવારજનો જેઓ મોટી સંખ્યામાં પધારેલ છે.પ્રધાનમંત્રી શ્રીએ ગુજરાતનાં મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા
October 30th, 04:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં રેલ, રોડ, પીવાનું પાણી અને સિંચાઈ જેવા અનેક ક્ષેત્રોનો સમાવેશ થાય છે.પ્રધાનમંત્રી 30-31 ઓક્ટોબરનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે
October 29th, 02:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. 30 ઓક્ટોબરે સવારે 10:30 વાગ્યે અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યાની આસપાસ મહેસાણામાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. 31મી ઓક્ટોબરે સવારે 8 વાગ્યાની આસપાસ તેઓ કેવડિયાની મુલાકાત લેશે જ્યાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે, જે બાદ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. તેઓ અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન પણ કરશે. ત્યારબાદ સવારે 11:15 વાગ્યે તેઓ આરંભ 5.0માં 98માં કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કરશે.વડાપ્રધાન શ્રીમોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, સોજિત્રા, ગુજરાત
December 02nd, 12:25 pm
વડાપ્રધાન શ્રીમોદીજીએ ગુજરાતને જાતિના આધારે વિભાજિત કરવા અને રાજ્યને અશાંતિમાં ધકેલી દેવાની કોંગ્રેસની ભૂલો ગણાવી હતી. વડાપ્રધાન શ્રીમોદીજીએ વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ આજની તારીખ સુધી મહાન સરદાર પટેલના યોગદાનને અવગણી રહી છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર શ્રદ્ધાંજલિ ન આપવા બદલ તેમને નિશાન બનાવ્યા છે.વડાપ્રધાનશ્રી મોદીજી દ્વારા જાહેર સભાને સંબોધન, પાટણ, ગુજરાત
December 02nd, 12:20 pm
વડાપ્રધાનશ્રી મોદીજીએ પાટણમાં તેમની યાદો તાજી કરી અને લોકોને તેમના જીવન વિશે જણાવ્યું જ્યારે તેઓ કાગડા કી ખડકી ખાતે રહેતા હતા. તેમણે દેશમાં વિશ્વાસનું પ્રતિક બની રહેલી ભાજપ પર પણ વાત કરી હતી, વડાપ્રધાનશ્રી મોદીજીએ કહ્યું, દેશને વિશ્વાસ છે કે પડકારો ગમે તેટલા મોટા હોય, માત્ર ભાજપ જ ઉકેલ શોધી શકે છે. વડાપ્રધાનશ્રી મોદીજીએ કોવિડ સમયગાળા દરમિયાન લોકોને રસી, નાણાકીય સહાય અને સબસિડી પ્રદાન કરવાના ભાજપ સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો.વડાપ્રધાનશ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, અમદાવાદ, ગુજરાત
December 02nd, 12:16 pm
વડાપ્રધાનશ્રી મોદીજીએ ગુજરાતે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે અને દેશને અનેક મોરચે અગ્રેસર કર્યું છે તે બાબત નો ઉલ્લેખકર્યો, વડાપ્રધાનશ્રી મોદીજીએ કહ્યું, સામાજિક ઈન્ફ્રાસ્ટ્રકચર હોય કે ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગુજરાતના લોકોએ દેશને એક ઉત્તમ મોડેલ રજૂ કર્યું છેવડાપ્રધાનશ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, કાંકરેજ, ગુજરાત
December 02nd, 12:01 pm
વડાપ્રધાનશ્રી મોદીજીએ આજે પણ ગુજરાતમાં આગામી ચૂંટણી માટે પ્રચાર ચાલુ રાખ્યો હતો. કાંકરેજ ખાતેની તેમની જાહેરસભામાં વડાપ્રધાનશ્રી મોદીજીએ ભારતીય સમાજમાં ગાયના આર્થિક અને ધાર્મિક મહત્વ વિશે વાત કરી હતી. વડાપ્રધાનશ્રી મોદીજીએ કહ્યું, ભારતના ડેરી ઉદ્યોગની આર્થિક શક્તિ દેશમાં ઉત્પાદિત થનારા અનાજ કરતાં વધુ છે. આજે બનાસડેરીના વિસ્તરણથી દરેક ગામને ફાયદો થઈ રહ્યો છે.”PM Modi addresses public meetings in Kankrej, Patan, Sojitra and Ahmedabad, Gujarat
December 02nd, 12:00 pm
PM Modi continued his campaigning for the upcoming elections in Gujarat. In his first address at Kankrej, PM Modi talked about the economic and religious importance of cows in India. In his second address at Patan, PM Modi spoke on the assured win for the BJP in Gujarat. PM Modi in his third address for the day focused on the spirit of Ek Bharat, Shreshtha Bharat. In his last address at Ahmedabad, PM Modi spoke on the contributions of the people of Gujarat in building the nation.Today, Banaskanta is writing its own chapter in the history of development: PM Modi
October 31st, 03:39 pm
PM Modi laid the foundation stone of projects worth over Rs 8000 crores in Tharad, Banaskantha. He cited examples of Sujalam-Sufalam Yojna, Wasmo Yojna and Pani Samitis and underlined the crucial role played by women which resulted in the entire North Gujarat region including Kutch flourishing with drip irrigation and ‘per drop more crop’ model while giving a boost to agriculture, horticulture as well as tourism in the region.PM lays foundation stone of projects worth over Rs 8000 crores in Tharad, Banaskantha in Gujarat
October 31st, 03:29 pm
PM Modi laid the foundation stone of projects worth over Rs 8000 crores in Tharad, Banaskantha. He cited examples of Sujalam-Sufalam Yojna, Wasmo Yojna and Pani Samitis and underlined the crucial role played by women which resulted in the entire North Gujarat region including Kutch flourishing with drip irrigation and ‘per drop more crop’ model while giving a boost to agriculture, horticulture as well as tourism in the region.પ્રધાનમંત્રી શ્રી 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે
October 29th, 08:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર 2022 સુધી ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે.પ્રધાનમંત્રીએ ગુજરાતમાં મા ઉમિયાધામ વિકાસ પ્રોજેક્ટના શિલાન્યાસ પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ
December 13th, 06:49 pm
આમ તો મારે ત્યાં રૂબરૂ આવવું જોઇતું હતું. જો હું રૂબરૂ આવી શક્યો હોત તો, તમને બધાને મળી શક્યો હોત. જોકે, સમયના અભાવે, અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આજે, હું ખૂબ જ ભાગ્યશાળી છુ કે, આ શુભ કાર્યક્રમમાં ભાગ લઇ શક્યો છું. હું માનુ છુ કે, આ કામ – અનેક પ્રકારે મહત્વ ધરાવે છે, બૃહદ સેવા મંદિર પ્રોજેક્ટનું આ એક મહત્વપૂર્ણ કાર્ય જે આપ સૌના પ્રયાસોથી હાથ ધરવામાં આવ્યું છે.‘મન કી બાત’-2 (પંચોતેરમી કડી)માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (28-03-2021)
March 28th, 11:30 am
‘મન કી બાત’-2 (પંચોતેરમી કડી)માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (28-03-2021)PM offers prayers at Ambaji Temple, says experienced tremendous spiritual bliss & satisfaction of Karma Yog
December 12th, 02:00 pm
PM Narendra Modi today offered prayers in Ambaji temple in Banaskantha, Gujarat.While on his way to the Temple, people thronged the streets and warmly welcomed the Prime Minister.People have no expectations left from Congress; they are being defeated in every state: PM Modi
December 10th, 12:48 pm
Prime Minister Narendra Modi today hit out at the Congress for insulting Gujarat. He alleged that the Congress only worked for welfare of rich and never thought about well being of the poor section of the society.People are well aware of the difference between Congress and the BJP: PM Modi
December 08th, 03:41 pm
Campaigning in Banaskantha district today, PM Narendra Modi said that the mood of people in the region clearly indicated in which direction the wind was blowing.