પ્રધાનમંત્રી 25મી ડિસેમ્બરનાં રોજ 'કલેક્ટેડ વર્ક્સ ઑફ પંડિત મદન મોહન માલવિયા'નું વિમોચન કરશે

December 24th, 07:47 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મહામના પંડિત મદન મોહન માલવિયાની 162મી જન્મજયંતીનાં પ્રસંગે વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં 25 ડિસેમ્બર, 2023નાં રોજ સાંજે 4:30 વાગ્યે ''કલેક્ટેડ વર્ક્સ ઑફ પંડિત મદન મોહન માલવિયા'નાં 11 ખંડોની પ્રથમ શ્રેણીનું વિમોચન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.

વારાણસીમાં વિવિધ પરિયોજનાઓનાં ઉદ્‌ઘાટન અને લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 18th, 02:16 pm

મારી કાશીનાં લોકોના આ જોશે, ઠંડીની આ સિઝનમાં પણ ગરમી વધારી દીધી છે. કા કહલ જાલા બનારસ મેં....જિયા રજા બનારસ!!! અચ્છા, શુરૂઆત મેં હમ્મે એક ઠે શિકાયત હ...કાશી કે લોગન સે. કહીં હમ આપન શિકાયત? એ સાલ હમ દેવ દીપાવલી પર ઈહાં ના રહલી, ઔર એદા પારી દેવ દીપાવલી પર, કાશી કે લોગ સબ મિલકર રિકોર્ડ તોડ દેહલન.

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રૂ. 19,150 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

December 18th, 02:15 pm

આ પ્રોજેક્ટ્સમાં અન્ય રેલવે પ્રોજેક્ટ્સની સાથે ન્યૂ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર-ન્યૂ ભાઉપુર ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટનું ઉદઘાટન સામેલ છે. તેમણે નવા ઉદ્ઘાટન થયેલા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર ખાતે વારાણસી-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, દોહરીઘાટ-મઉ મેમુ ટ્રેન અને લાંબા અંતરની માલગાડીઓની જોડીને લીલી ઝંડી આપી હતી. તેમણે બનારસ લોકોમોટિવ વર્ક્સ દ્વારા બનાવવામાં આવેલા 10,000માં એન્જિનને લીલી ઝંડી પણ આપી હતી. તેમણે 370 કરોડથી વધુના ખર્ચે બે આરઓબી સાથે ગ્રીન-ફિલ્ડ શિવપુર-ફુલવારિયા-લહરતારા રોડનું લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઉદઘાટન કરેલા અન્ય મુખ્ય પ્રોજેક્ટ્સમાં 20 માર્ગોને મજબૂત અને પહોળા કરવાનો સમાવેશ થાય છે. કૈથી ગામમાં સંગમ ઘાટ રોડ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં રહેણાંક મકાનોનું નિર્માણ, પોલીસ લાઇન અને પીએસી ભુલનપુરમાં 200 અને 150 બેડની બે બહુમાળી બેરેકની ઇમારતો, 9 સ્થળોએ સ્માર્ટ બસ આશ્રયસ્થાનો અને અલાઇપુરમાં 132 કિલોવોટ સબસ્ટેશનનું નિર્માણ. તેમણે સ્માર્ટ સિટી મિશન અંતર્ગત યુનિફાઇડ ટૂરિસ્ટ પાસ સિસ્ટમનો પણ શુભારંભ કરાવ્યો હતો.

કાશી તમિલ સંગમમ 2.0ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 17th, 06:40 pm

સ્ટેજ પર બેઠેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જી, કેન્દ્રીય મંત્રીમંડળમાંના મારા સાથીદારો, કાશી અને તમિલનાડુના વિદ્વાનો, તમિલનાડુથી કાશી આવેલા મારા ભાઈઓ અને બહેનો, અન્ય તમામ મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો. તમે બધા સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરીને આટલી મોટી સંખ્યામાં કાશી આવ્યા છો. કાશીમાં, તમે બધા અહીં મહેમાન કરતાં મારા પરિવારના સભ્યો તરીકે વધુ આવ્યા છો. કાશી-તમિલ સંગમમાં હું આપ સૌનું સ્વાગત કરું છું.

પ્રધાનમંત્રીએ કાશી તમિલ સંગમમ 2023નું ઉદઘાટન કર્યું

December 17th, 06:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં કાશી તમિલ સંગમ 2023નું ઉદઘાટન કર્યું હતું. શ્રી મોદીએ આ પ્રસંગે કન્યાકુમારી– વારાણસી તમિલ સંગમમ ટ્રેનને લીલી ઝંડી આપી હતી તથા આ પ્રસંગે થિરુક્કુરલ, મણિમેકલાઈ અને અન્ય ક્લાસિક તમિલ સાહિત્યના બહુભાષી અને બ્રેઇલ લિપિ અનુવાદનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે પ્રદર્શનનો વોકથ્રુ પણ લીધો હતો અને સાંસ્કૃતિક કાર્યક્રમ જોયો હતો. કાશી તમિલ સંગમમનો ઉદ્દેશ તમિલનાડુ અને કાશી વચ્ચે સદીઓ જૂનાં જોડાણોની ઉજવણી, પુષ્ટિ અને પુનઃશોધ કરવાનો છે– જે દેશની સૌથી મહત્ત્વપૂર્ણ અને પ્રાચીન શિક્ષણની બે બેઠકો છે.

ભારતીય સંસ્કૃતિની જીવંતતાએ હંમેશા વિશ્વભરના લોકોને આકર્ષ્યા છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી

January 30th, 11:30 am

સાથીઓ, આઝાદીના અમૃત મહોત્સવમાં દેશ આ પ્રયાસોના માધ્યમથી પોતાના રાષ્ટ્રીય પ્રતિકોને પુનઃ પ્રતિષ્ઠિત કરી રહ્યો છે. આપણે જોયું કે, ઇન્ડિયા ગેટને અડીને “અમર જવાન જયોતિ” છે અને નજીકમાં જ “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” પર પ્રજ્જવલિત જયોત છે તેને એક કરી દેવામાં આવી છે. આ ભાવુક અવસરે કેટલાય દેશવાસીઓ અને શહીદ પરિવારોની આંખોમાં આંસુ હતા. “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” માં આઝાદી પછી શહીદ થયેલા દેશના તમામ વીરોના નામ અંકિત કરવામાં આવ્યા છે. સેનાના કેટલાક ભૂતપૂર્વ જવાનોએ મને પત્ર લખીને કહ્યું છે કે, “શહીદોની સ્મૃતિની સામે પ્રજ્જવલિત થઇ રહેલી અમર જવાન જયોતિ શહીદોના અમરત્વનું પ્રતિક છે.” ખરેખર “અમર જવાન જયોતિ”ની જેમ જ આપણા શહીદો, તેમની પ્રેરણા અને તેમનું યોગદાન પણ અમર છે. હું આપ સૌને કહીશ કે, જયારે પણ તક મળે “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” પર જરૂર જજો. પોતાના પરિવાર અને બાળકોને પણ ચોકક્સ લઇ જજો. ત્યાં તમને એક અલગ ઊર્જા અને પ્રેરણાનો અનુભવ થશે.

તમિલનાડુમાં 11 નવી મેડિકલ કૉલેજો અને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ તમિલના એક નવા કૅમ્પસનાં ઉદ્ઘાટન ખાતે પ્રધાનમંત્રીનાં ભાષણનો મૂળપાઠ

January 12th, 03:37 pm

તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર.એન. રવિ, તમિલનાડુના મુખ્ય મંત્રી શ્રી એમ કે સ્ટાલિન, કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવિયા, મંત્રી પરિષદમાં મારા સાથીઓ શ્રી એલ. મુરુગન, ભારતી પવાર્જી, તમિલનાડુ સરકારના પ્રધાનો, સાંસદો, તમિલનાડુ વિધાનસભાના ધારાસભ્યો,

પ્રધાનમંત્રીએ તમિલનાડુમાં 11 નવી મેડિકલ કૉલેજ અને સીઆઇસીટીના એક નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું

January 12th, 03:34 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુમાં વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી 11 નવી મેડિકલ કૉલેજો અને સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ તમિલ (સીઆઇસીટી)નું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, ડૉ. એલ મુરુગન અને ડૉ. ભારતી પવાર, તમિલનાડુના મુખ્યમંત્રી થિરુ એમ. કે. સ્ટાલિન આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

Strengthening India's dairy sector is one of the top priorities of our government: PM Modi

December 23rd, 11:15 am

Prime Minister Narendra Modi laid the foundation stone of ‘Banas Dairy Sankul’ in Varanasi, Uttar Pradesh. In his speech, PM Modi called for adoption of natural methods of farming and said, “For the rejuvenation of mother earth, to protect our soil, to secure the future of the coming generations, we must once again turn to natural farming.

PM inaugurates and lays the foundation of multiple projects in Varanasi

December 23rd, 11:11 am

Prime Minister Narendra Modi laid the foundation stone of ‘Banas Dairy Sankul’ in Varanasi, Uttar Pradesh. In his speech, PM Modi called for adoption of natural methods of farming and said, “For the rejuvenation of mother earth, to protect our soil, to secure the future of the coming generations, we must once again turn to natural farming.

પ્રધાનમંત્રી 23મી ડિસેમ્બરે વારાણસીમાં બહુવિધ વિકાસ પહેલનો શુભારંભ કરશે

December 21st, 07:41 pm

પોતાના મતવિસ્તાર, વારાણસીના વિકાસ અને આર્થિક પ્રગતિ માટે કામ કરવાનો પ્રધાનમંત્રીનો નિરંતર પ્રયાસ રહ્યો છે. આ દિશામાં આગળ વધતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23મી ડિસેમ્બર, 2021ના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ વારાણસીની મુલાકાત લેશે અને બહુવિધ વિકાસ પહેલનો શુભારંભ કરશે.

પ્રધાનમંત્રીએ તબીબી અભ્યાસક્રમોમાં ઓબીસી અને આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામત આપવાના સરકારના નિર્ણયની પ્રશંસા કરી

July 29th, 05:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચાલુ શૈક્ષણિક વર્ષથી મેડિકલ/ડેન્ટલ અભ્યાસક્રમોમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે અખિલ ભારતીય ક્વોટા યોજનામાં ઓબીસી માટે 27% તથા આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામત આપવાના સરકારના સિમાચિહ્નરૂપ નિર્ણયની પ્રશંસા કરી હતી.

ભારત સરકાર દ્વારા મેડિકલ શિક્ષણ અંગે ઐતિહાસિક નિર્ણય લેવાયો

July 29th, 03:38 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નદૃષ્ટા માર્ગદર્શન હેઠળ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ / ડેન્ટલ કોર્સ (એમબીબીએસ / એમડી / એમએસ / ડિપ્લોમા / બીડીએસ / એમડીએસ માટેની ઓલ ઇન્ડિયા ક્વોટા (AIQ) સ્કીમમાં 2021-22ના વર્તમાન શૈક્ષણિક વર્ષથી ઓબીસી માટે 27% અને આર્થિક રીતે પછાત વર્ગ (EWS) માટે 10% અનામત પૂરી પાડવાનો ઐતિહાસિક અને સિમાચિહ્ન નિર્ણય લીધો છે.

પ્રધાનમંત્રી 15 જુલાઇએ વારાણસીની મુલાકાત લેશે

July 13th, 06:18 pm

પ્રધાનમંત્રી 15 જુલાઇ 2021ના રોજ વારાણસીની મુલાકાત લેશે. તેઓ આ મુલાકાત દરમિયાન બહુવિધ વિકાસલક્ષી યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

Gurudev's vision for Visva Bharati is also the essence of self-reliant India: PM Modi

December 24th, 11:01 am

PM Modi addressed centenary celebrations of Visva Bharati University. In his address, PM Modi said, Gurudev Rabindranath Tagore called for a ‘swadeshi samaj’. He wanted to see self-reliance in agriculture, commerce and business, art, literature etc. Tagore wanted the entire humanity to benefit from India’s spiritual awakening. The vision for a self-reliant India is also a derivative of this sentiment. The call for a self reliant India is for the world’s benefit too.

PM Modi addresses centenary celebrations of Visva Bharati University

December 24th, 11:00 am

PM Modi addressed centenary celebrations of Visva Bharati University. In his address, PM Modi said, Gurudev Rabindranath Tagore called for a ‘swadeshi samaj’. He wanted to see self-reliance in agriculture, commerce and business, art, literature etc. Tagore wanted the entire humanity to benefit from India’s spiritual awakening. The vision for a self-reliant India is also a derivative of this sentiment. The call for a self reliant India is for the world’s benefit too.

પ્રધાનમંત્રી 16 ફેબ્રુઆરી 2020ના રોજ વારાણસીની મુલાકાત લેશે

February 14th, 02:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી 2020ના રોજ તેમના મતક્ષેત્ર વારાણસીની એક દિવસીય મુલાકાત લેશે.

Our efforts are towards making a modern Kashi that also retains its essence: PM Modi

February 19th, 01:01 pm

PM Narendra Modi today launched various development initiatives in Varanasi. The projects pertaining to healthcare would greatly benefit people in Varanasi and adjoining areas. Addressing a gathering, PM Modi commended the engineers and technicians behind development of the Vande Bharat Express. He termed the train as a successful example of ‘Make in India’ initiative.

પ્રધાનમંત્રીએ વારાણસીમાં રૂ. 3350 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું

February 19th, 01:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીની મુલાકાત લીધી હતી અને ત્યાં રૂ. 3350 કરોડની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. આ પરિયોજના સ્વાસ્થ્ય, સ્વચ્છતા, સ્માર્ટ સિટી, કનેક્ટિવિટી, ઊર્જા, આવાસ તથા અન્ય ક્ષેત્રો સાથે સંબંધિત છે. આ પ્રસંગે ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ શ્રી રામ નાઈક, રાજ્યનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

વારાણસીમાં અનેકવિધ વિકાસકાર્યોના શિલાન્યાસ કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 18th, 12:31 pm

વિશાળ સંખ્યામાં પધારેલા કાશીના મારા યુવાન સાથીઓ. કાશીના આપ સૌ ભાઈ બંધુ, ભગીનીઓને મારા પ્રણામ હજો.