This time we are going to hit a 'Jeet Ka Chowka'...First in 2014, then 2017, 2019, and now 2022: PM Modi in Bahraich
February 22nd, 04:00 pm
Prime Minister Narendra Modi addressed an election rally in Uttar Pradesh’s Bahraich. Elated to see a huge crowd in a public meeting, PM Modi said, “You have come in such a large number to bless the BJP, this time we are going to hit a 'Jeet Ka Chowka'... First in 2014, then 2017, 2019, and now 2022. People of UP have decided to reject 'Parivarvadis'.”PM Modi addresses a Vishal Jan Sabha in Bahraich, Uttar Pradesh
February 22nd, 03:59 pm
Prime Minister Narendra Modi addressed an election rally in Uttar Pradesh’s Bahraich. Elated to see a huge crowd in a public meeting, PM Modi said, “You have come in such a large number to bless the BJP, this time we are going to hit a 'Jeet Ka Chowka'... First in 2014, then 2017, 2019, and now 2022. People of UP have decided to reject 'Parivarvadis'.”ઉત્તર પ્રદેશમાં બલરામપુર ખાતે સરયુ નહેર રાષ્ટ્રિય પ્રોજેક્ટના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 11th, 07:28 pm
હું અહીંની પવિત્ર ધરતીને વારંવાર પ્રણામ કરૂં છું. આજે મને આદિશક્તિ મા પાટેશ્વરીની પાવન ધરતી અને નાની કાશીના નામથી પ્રખ્યાત બલરામપુરની ધરતી પર ફરીથી આવવાનો અવસર પ્રાપ્ત થયો છે. અમને તમારા ખૂબ ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થયા છે.PM inaugurates the Saryu Nahar National Project in Balrampur, UP
December 11th, 01:25 pm
Prime Minister Narendra Modi inaugurated the Saryu Nahar National Project in Balrampur, Uttar Pradesh. He said proper utilization of the water of the country's rivers, and adequate water reaching the farmers' fields, is one of the top priorities of the government.પ્રધાનમંત્રી 11મી ડિસેમ્બરે યુપીના બલરામપુરની મુલાકાત લેશે અને સરયૂ નાહર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે
December 10th, 09:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11મી ડિસેમ્બરે બપોરે 1 વાગ્યે ઉત્તર પ્રદેશના બલરામપુરની મુલાકાત લેશે અને સરયૂ નાહર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. પ્રોજેક્ટ પર 1978માં કામ શરૂ થયું હતું પરંતુ અંદાજપત્રીય સમર્થન, આંતરવિભાગીય સંકલન અને પર્યાપ્ત દેખરેખની સાતત્યતાના અભાવને કારણે, તે વિલંબિત થયું અને લગભગ ચાર દાયકા પછી પણ પૂર્ણ થયું ન હતું. ખેડૂત કલ્યાણ અને સશક્તિકરણ માટે પ્રધાનમંત્રીનું વિઝન અને રાષ્ટ્રીય મહત્વના લાંબા સમયથી પડતર પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવાની તેમની પ્રતિબદ્ધતાએ પ્રોજેક્ટ પર ખૂબ જ જરૂરી ધ્યાન કેન્દ્રીત કર્યું. પરિણામે, 2016માં, પ્રોજેક્ટને સમયમર્યાદામાં પૂર્ણ કરવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ લાવવામાં આવ્યો હતો. આ પ્રયાસમાં, નવી નહેરો બાંધવા અને પ્રોજેક્ટમાં નિર્ણાયક ગાબડાઓ ભરવા માટે, તેમજ અગાઉની જમીન સંપાદન સંબંધિત પેન્ડિંગ દાવાને ઉકેલવા માટે નવા જમીન સંપાદન માટે નવીન ઉકેલો શોધવામાં આવ્યા હતા. પ્રોજેક્ટ પર નવેસરથી ધ્યાન કેન્દ્રીત કરવાથી પ્રોજેક્ટ માત્ર ચાર વર્ષમાં પૂર્ણ થયો છે.