The corruption of BJD leaders has devastated the farmers of Odisha: PM Modi in Balasore, Odisha
May 29th, 01:25 pm
During his second public meeting in Balasore, PM Modi highlighted the critical issues plaguing Odisha and reiterated his commitment to development and transparency. PM Modi emphasized the urgent need for change and the pivotal role of the BJP in bringing about this transformation.PM Modi addresses public meetings in Mayurbhanj, Balasore and Kendrapara, Odisha
May 29th, 01:00 pm
Prime Minister Narendra Modi addressed enthusiastic public meetings in Mayurbhanj, Balasore and Kendrapara, Odisha with a vision of unprecedented development and transformation for the state and the country. PM Modi emphasized the achievements of the last decade under his leadership and laid out ambitious plans for the next five years, promising continued progress and prosperity for all Indians.બાલાસોર, ઓડિશાની મુલાકાત સમયે મીડિયાને પીએમના સંબોધનનો મૂળપાઠ
June 03rd, 07:24 pm
એક ભયંકર અકસ્માત થયો. હું અસહ્ય પીડા અનુભવી રહ્યો છું અને ઘણા રાજ્યોના નાગરિકોએ આ પ્રવાસમાં કંઈક ને કંઈક ગુમાવ્યું છે. જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમના માટે આ ખૂબ જ પીડાદાયક અને પીડાથી પણ વધુ મનને વિચલિત કરી દે છે.પ્રધાનમંત્રી શ્રીએ ઓડિશાની મુલાકાત લીધી અને દુ:ખદ ટ્રેન દુર્ઘટના બાદ બચાવ અને રાહત પ્રયાસોની સમીક્ષા કરી
June 03rd, 07:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાની મુલાકાત લીધી અને બાલાસોરમાં દુ:ખદ ટ્રેન દુર્ઘટના બાદ ચાલી રહેલા બચાવ અને રાહત પ્રયાસોની સમીક્ષા કરી. પ્રધાનમંત્રીએ રેલવે અકસ્માત સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી જ્યાં ઘાયલોની સારવાર ચાલી રહી છે.Welfare of poor must take centre stage in formation of Government policies: PM Narendra Modi
June 02nd, 11:39 am