પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા સેનાનીઓ, લોકમાન્ય તિલક અને ચંદ્રશેખર આઝાદને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
July 23rd, 09:41 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય સેનાનીઓ, લોકમાન્ય તિલક અને ચંદ્રશેખર આઝાદને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ મન કી બાતનો એક અંશ પણ શેર કર્યો જેમાં તેમણે થોડા વર્ષો પહેલા લોકમાન્ય તિલક અને ચંદ્ર શેખર આઝાદ વિશે વાત કરી હતી. તેમણે તેમની મુંબઈ મુલાકાતોના સ્નેપશોટ પણ શેર કર્યા, જ્યાં તેમણે લોકમાન્ય સેવા સંઘની મુલાકાત લીધી, જે લોકમાન્ય તિલક સાથે ગાઢ સંબંધ ધરાવે છે.પ્રધાનમંત્રીએ લોકમાન્ય તિલકને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી
July 23rd, 09:57 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન લોકમાન્ય તિલકને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.Srimad Bhagavadgita teaches us how to serve the world and the people: PM Modi
March 09th, 05:02 pm
PM Modi released a Manuscript with commentaries by 21 scholars on shlokas of Srimad Bhagavadgita. He noted that our democracy gives us freedom of our thoughts, freedom of work, equal rights in every sphere of our life. This freedom comes from the democratic institutions that are the guardians of our constitution. Therefore, he said, whenever we talk of our rights, we should also remember our democratic duties.PM releases Manuscript with commentaries by 21 scholars on shlokas of Srimad Bhagavadgita
March 09th, 05:00 pm
PM Modi released a Manuscript with commentaries by 21 scholars on shlokas of Srimad Bhagavadgita. He noted that our democracy gives us freedom of our thoughts, freedom of work, equal rights in every sphere of our life. This freedom comes from the democratic institutions that are the guardians of our constitution. Therefore, he said, whenever we talk of our rights, we should also remember our democratic duties.‘પ્રબુદ્ધ ભારત’ની 125મી વર્ષગાંઠ નિમિત્તે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 31st, 03:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામી વિવેકાનંદે શરૂ કરેલા રામકૃષ્ણ સંપ્રદાયના માસિક સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ની 125મી વર્ષગાંઠની ઉજવણીના ઉપક્રમે યોજાયેલા એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીએ ‘પ્રબુદ્ધ ભારત’ સામયિકની 125મી વર્ષગાંઠની ઉજવણીના ઉપક્રમે યોજાયેલા એક કાર્યક્રમને સંબોધિત કર્યો
January 31st, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામી વિવેકાનંદે શરૂ કરેલા રામકૃષ્ણ સંપ્રદાયના માસિક સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ની 125મી વર્ષગાંઠની ઉજવણીના ઉપક્રમે યોજાયેલા એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રી 31 જાન્યુઆરીએ 'પ્રબુદ્ધ ભારત'ની 125મી વર્ષગાંઠ નિમિત્તે સંબોધન આપશે
January 29th, 02:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 જાન્યુઆરી 2021ના રોજ અંદાજે બપોરે 3.15 કલાકે રામક્રિશ્ના વિન્યાસની માસિક જર્નલ 'પ્રબુદ્ધ ભારત'ની 125મી વર્ષગાંઠ નિમિત્તે સંબોધન આપશે. 1896માં સ્વામી વિવેકાનંદ દ્વારા તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા કરવામાં આવી રહ્યું છે.પ્રધાનમંત્રીએ લોકમાન્ય બાળ ગંગાધર તિલકને તેમની 100મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી
August 01st, 10:12 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકમાન્ય બાળ ગંગાધર તિલકને તેમની 100મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે.PM pays tributes to Lokmanya Bal Gangadhar Tilak and Chandra Shekhar Azad on their Jayanti
July 23rd, 10:12 am
The Prime Minister, Shri Narendra Modi has paid tributes to Lokmanya Bal Gangadhar Tilak and Chandra Shekhar Azad on their Jayanti.Address by the President of India Shri Ram Nath Kovind to the joint sitting of Two Houses of Parliament
January 31st, 01:59 pm
In his remarks ahead of the Budget Session of Parliament, PM Modi said, Let this session focus upon maximum possible economic issues and the way by which India can take advantage of the global economic scenario.GST આપણા દેશની શક્તિ દર્શાવે છે: મન કી બાત દરમિયાન બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
July 30th, 11:01 am
મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદીએ GSTને ‘ગૂડ એન્ડ સિમ્પલ ટેક્સ’તરીકે ઓળખાવ્યો હતો અને કહ્યું હતું કે તે દેશના અર્થતંત્રમાં બહુ તેજ ગતિએ હકારાત્મક પરિવર્તન લાવશે. વડાપ્રધાને GSTના અમલ માટે રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના સહકારની પ્રશંસા કરી હતી.વડાપ્રધાને અસહકારના આંદોલન અંગે વાત કરતા ક્વીટ ઇન્ડિયા ચળવળ અને મહાન નાયકોની આઝાદીની લડાઈમાં રહેલી ભૂમિકાની ચર્ચા કરી હતી. તેમણે દેશના ઘણા ભાગોમાં આવેલા પૂર અંગે ચિંતા વ્યક્ત કરીને પ્રશાસનને રાહત કાર્યોમાં ઝડપ લાવવાનું કહ્યું હતું.બાળ ગંગાધર તિલક અને ચંદ્ર શેખર આઝાદને તેમની જન્મતિથીએ યાદ કરતા વડાપ્રધાન
July 23rd, 10:24 am
વડાપ્રધાન, શ્રી નરેન્દ્ર મોદીએ બાળ ગંગાધર તિલક અને ચંદ્ર શેખર આઝાદને તેમની જન્મતિથીએ યાદ કર્યા હતા