બિહારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 21st, 12:13 pm
બિહારના ગવર્નર શ્રી ફાગુ ચૌહાણજી, બિહારના મુખ્યમંત્રી શ્રીમાન નીતિશ કુમારજી, કેન્દ્રિય મંત્રી મંડળના મારા સહયોગી શ્રી રવિશંકર પ્રસાદજી, શ્રી બી. કે સિંહજી, શ્રી આર.કે. સિંહજી, બિહારના નાયબ મુખ્ય મંત્રી ભાઈ સુશીલજી, અન્ય મંત્રી સમુદાય, સાંસદો અને ધારાસભ્યો તથા મારા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ બિહારમાં અંદાજે રૂપિયા 14000 કરોડની કિંમતની રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો
September 21st, 12:12 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બિહારમાં અંદાજે રૂપિયા 14000 કરોડની કિંમતની નવ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને સમગ્ર રાજ્યના ગામડાંઓમાં ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે ઓપ્ટિકલ ફાઇબર પરિયોજનાનો પ્રારંભ કર્યો હતો.પ્રધાનમંત્રી બિહારમાં રૂ. 14,000 કરોડની નવ ધોરીમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે
September 19th, 05:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 સપ્ટેમ્બર, 2020ને સોમવારના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બિહારમાં નવ ધોરીમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે.યોગ્ય સંયોજન વિશાળ વિકાસ તરફ લઇ જશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
October 14th, 02:17 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મોકામામાં નમામિ ગંગે પ્રોજેક્ટ હેઠળની યોજનાઓની આધારશીલા રાખ્યા બાદ એક જાહેરસભાને સંબોધિત કરી હતી. તેમણે મોકામા, બિહારમાં રૂ. 3,769 કરોડના મૂલ્યની માર્ગ અને ગટર યોજનાની શરૂઆત કરાવી હતી.ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની આધારશીલા રાખતા વડાપ્રધાન, મોકામામાં જાહેરસભાને સંબોધિત કરી
October 14th, 02:14 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મોકામામાં નમામિ ગંગે પ્રોજેક્ટ હેઠળની યોજનાઓની આધારશીલા રાખ્યા બાદ એક જાહેરસભાને સંબોધિત કરી હતી. તેમણે મોકામા, બિહારમાં રૂ. 3,769 કરોડના મૂલ્યની માર્ગ અને ગટર યોજનાની શરૂઆત કરાવી હતી.વડાપ્રધાન આવતીકાલે બિહારની મુલાકાતે
October 13th, 04:29 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 14 ઓક્ટોબર 2017ના રોજ બિહારની મુલાકાતે જશે.