ગુવાહાટીમાં બિહુ કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 14th, 06:00 pm
આજનું આ દ્રશ્ય, ટીવી પર નિહાળનારા હોય, અહીં કાર્યક્રમમાં ઉપસ્થિત હોય જીવનમાં કયારેય ભૂલી શકશે નહી. આ અવિસ્મરણીય છે, અદ્દભૂત છે, અભૂતપૂર્વ છે, આ આસામ છે. આસમાનમાં ગૂંજતી ઢોલ, પેપા અરુ ગૉગોના તેની અવાજ આજે સમગ્ર હિન્દુસ્તાન સાંભળી રહ્યું છે. આસામના હજારો કલાકારોની આ મહેનત, આ પરિશ્રમ, આ તાલમેલ, આજે દેશ અને દુનિયા ભારે ગર્વની સાથે જોઇ રહી છે. એક તો પ્રસંગ એટલો મોટો છે, બીજું તમારો જુસ્સો અને તમારા લાગણી લાજવાબ છે. મને યાદ છે, જયારે હું વિધાનસભા ચૂંટણી વખતે અહીં આવ્યો હતો, તો કહ્યું હતુ કે, તે દિવસ દૂર નથી જયારે લોકો A થી આસામ બોલશે. આજે ખરેખર આસામ, A-ONE (એ-વન) પ્રદેશ બની રહ્યો છે. હુંઆસામના લોકોને, દેશના લોકોને બિહુની ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું.પ્રધાનમંત્રીએ આસામનાં ગુવાહાટીમાં સરુસજાઈ સ્ટેડિયમમાં રૂ. 10,900 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન, ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું
April 14th, 05:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામનાં ગુવાહાટીમાં સરુસજાઈ સ્ટેડિયમમાં 10,900 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં બ્રહ્મપુત્રા નદી પર પલાશબારી અને સુઆલકુચીને જોડતા પુલનો શિલાન્યાસ, શિવસાગરમાં રંગ ઘરનાં બ્યુટિફિકેશન માટેના પ્રોજેક્ટનો શિલાન્યાસ, નામરૂપમાં 500 ટીપીડી મેન્થોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન અને પાંચ રેલવે પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરવાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી 10,000થી વધારે બિહુ નૃત્યકારો દ્વારા આયોજિત રંગારંગ બિહુ કાર્યક્રમના પણ સાક્ષી બન્યા હતા.પ્રધાનમંત્રીએ લોકોને બૈસાખીની શુભેચ્છા પાઠવી
April 14th, 08:36 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બૈસાખીના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુકેના પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે ટેલિફોન પર વાતચીત કરી
April 13th, 09:16 pm
નેતાઓએ ભારત-યુકે રોડમેપ 2030ના ભાગ રૂપે સંખ્યાબંધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર પ્રગતિની સમીક્ષા કરી. તેઓએ તાજેતરના ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન અને ખાસ કરીને વેપાર અને આર્થિક ક્ષેત્રોમાં વધતા સહકાર પર સંતોષ વ્યક્ત કર્યો. તેઓ બંને દેશો વચ્ચે પરસ્પર લાભદાયી મુક્ત વેપાર કરારના વહેલા નિષ્કર્ષની જરૂરિયાત પર સંમત થયા હતા.નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરતી વખતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
April 14th, 05:29 pm
આજે દેશના વિવિધ ભાગોમાં તહેવારો અને ઉજવણીનો અવસર છે. આજે વૈશાખી છે, બોહાગ બિહુ છે, ઓડિયા નવું વર્ષ પણ આજથી શરૂ થઈ રહ્યું છે, આપણા તમિલનાડુનાં ભાઈ-બહેનો પણ નવાં વર્ષનું સ્વાગત કરી રહ્યા છે, હું તેમને 'પુત્તાંડ' પર શુભકામના-વધામણાં આપું છું. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં નવાં વર્ષની શરૂઆત થઈ રહી છે, અનેક તહેવારોની ઉજવણી થઈ રહી છે. હું તમામ દેશવાસીઓને તમામ તહેવારોની અઢળક શુભેચ્છા પાઠવું છું. ભગવાન મહાવીર જયંતિની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ!PM Modi inaugurates Pradhanmantri Sanghralaya in New Delhi
April 14th, 11:00 am
PM Modi inaugurated Pradhanmantri Sanghralaya in New Delhi. Addressing a gathering on the occasion, the PM said, “Every Prime Minister of the country has contributed immensely towards achieving of the goals of constitutional democracy. To remember them is to know the journey of independent India.”પ્રધાનમંત્રીએ બૈશાખીના ખાસ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી
April 14th, 09:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બૈશાખીના વિશેષ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.નવનિર્મિત જલિયાંવાલા બાગ સ્મારક સંકુલ રાષ્ટ્રને સમર્પિત કર્યા પછી પ્રધાનમંત્રીના પ્રવચનનો મૂળપાઠ
August 28th, 08:48 pm
પંજાબની વીર ભૂમિને, જલિયાંવાલા બાગની પવિત્ર માટીને, મારા ખૂબ ખૂબ પ્રણામ! ભારત માતાના એ સંતાનોને પણ નમન કે જેમની અંદર સળગી રહેલી આઝાદીની આગને બુઝાવવા માટે અમાનવિયતાની તમામ હદ પાર કરી દેવાઈ હતી. એ માસૂમ બાળકો અને બાલિકાઓ, એ બહેનો, એ ભાઈઓ કે જેમના સપનાં આજે પણ જલિયાંવાલા બાગની દિવાલોમાં અંકિત ગોળીઓના નિશાનોમાં જણાઈ આવે છે. એ શહીદ કૂવો, કે જ્યાં અનેક માતાઓ અને બહેનોની મમતા છીનવાઈ ગઈ હતી. તેમનું જીવન છીનવી લેવામાં આવ્યું હતું. તેમના સપનાં કચડી નાંખવામાં આવ્યા હતા. આ તમામને આજે આપણે યાદ કરી રહ્યા છીએ.પ્રધાનમંત્રીએ નવીનીકરણ કરાયેલું જલિયાવાલા બાગ સ્મારક સંકુલ રાષ્ટ્રને અર્પણ કર્યું
August 28th, 08:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવીનીકરણ કરાયેલા જલિયાવાલા બાગ સ્મારક સંકુલને આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, તેમણે સ્મારક ખાતે શરૂ કરવામાં આવેલી સંગ્રહાલય ગેલેરીઓનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સરકારે આ સંકુલને અપગ્રેડ કરવા માટે હાથ ધરેલી વિકાસની બહુવિધ પહેલો દર્શાવવામાં આવી હતી.પ્રધાનમંત્રીએ લોકોને વૈશાખીની શુભેચ્છા પાઠવી
April 13th, 09:31 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વૈશાખીના શુભ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે.‘મન કી બાત’-2 (પંચોતેરમી કડી)માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (28-03-2021)
March 28th, 11:30 am
‘મન કી બાત’-2 (પંચોતેરમી કડી)માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (28-03-2021)Lockdown in India will be extended till 3rd May: PM Modi
April 14th, 11:30 am
Addressing the nation on COVID-19, PM Narendra Modi said the government has decided to extend the nationwide lockdown up to 3rd May. PM Modi said the Centre will closely monitor hotspots in states across India and added that those areas where there are no hotspots will get partial relief after April 20th.PM addresses the nation for 4th time in 4 Weeks in India’s fight against COVID-19
April 14th, 09:37 am
Addressing the nation on COVID-19, PM Narendra Modi said the government has decided to extend the nationwide lockdown up to 3rd May. PM Modi said the Centre will closely monitor hotspots in states across India and added that those areas where there are no hotspots will get partial relief after April 20th.PM greets people on Baisakhi
April 13th, 10:48 am
The Prime Minister, Shri Narendra Modi has greeted the people on Baisakhi.સ્વતંત્રતા દિવસ 2018 નિમિત્તે પ્રધાનમંત્રીના સંબોધનના મુખ્ય અંશો
August 15th, 09:33 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (15મી ઓગસ્ટ, 2018ના રોજ) 72માં સ્વતંત્રતા દિવસના પર્વ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીએ 72માં સ્વાતંત્ર્ય દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીરેથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું
August 15th, 09:30 am
આજે ભારતનાં 72માં સ્વાતંત્ર્ય દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લાની પ્રાચીરેથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 72 માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીરેથી રાષ્ટ્રજોગ કરેલા સંબોધનનો મૂળ પાઠ
August 15th, 09:30 am
આજે ભારતનાં 72માં સ્વાતંત્ર્ય દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લાની પ્રાચીરેથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીએ વિવિધ તહેવારો પર સમગ્ર દેશનાં લોકોને શુભેચ્છા પાઠવી
April 14th, 10:27 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ તહેવારો પર સમગ્ર દેશનાં નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.ડૉ. આંબેડકર નેશનલ મેમોરીયલને રાષ્ટ્રને સમર્પિત કરતા વડાપ્રધાન મોદી
April 13th, 07:30 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસની પૂર્વસંધ્યાએ નવી દિલ્હીના 26 અલીપુર રોડ ખાતે આવેલા ડૉ આંબેડકર નેશનલ મેમોરીયલનું ઉદ્ઘાટન કર્યું હતું.પ્રધાનમંત્રી બૈસાખીની શુભેચ્છા પાઠવી
April 13th, 11:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બૈસાખીની શુભેચ્છા પાઠવી છે.