બંધારણ અને લોકશાહી પ્રણાલીમાં અતૂટ વિશ્વાસની પુનઃ પુષ્ટિ કરવા બદલ દેશવાસીઓનો આભારઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી

June 30th, 11:00 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.

પ્રધાનમંત્રીએ બહેરીનના હિઝ રોયલ હાઈનેસ ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી સલમાન બિન હમાદ અલ ખલીફા સાથે ટેલિફોન પર વાત કરી

February 01st, 06:19 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બહેરીનના હિઝ રોયલ હાઈનેસ ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી સલમાન બિન હમાદ અલ ખલીફા સાથે ટેલિફોન પર વાત કરી. એચઆરએચ પ્રિન્સ સલમાને ભારતના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.

ભારતીય નૌકાદળે કોવીડ સંબંધિત કરેલી પહેલની પ્રધાનમંત્રીએ સમીક્ષા કરી

May 03rd, 07:40 pm

ભારતીય નૌકા દળના વડા એડમિરલ કરમબીર સિંઘે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજી હતી.

પ્રધાનમંત્રીએ બહેરિનના પ્રધાનમંત્રી મહામહિમ પ્રિન્સ ખલીફા બિન સલમાન અલ ખલીફાના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

November 11th, 07:18 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બહેરિનના પ્રધાનમંત્રી મહામહિમ પ્રિન્સ ખલીફા બિન સલમાન અલ ખલીફાના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો.

Telephone Conversation between PM and King of the Kingdom of Bahrain

April 06th, 08:46 pm

PM Narendra Modi had a telephone conversation today with His Majesty Hamad Bin Isa Al Khalifa, King of the Kingdom of Bahrain. The two leaders discussed the ongoing COVID-19 health crisis and its consequences, including on logistics chains and financial markets.

પ્રધાનમંત્રીની બહેરીનની સત્તાવાર મુલાકાત દરમિયાન થયેલા સમજૂતી કરાર/સંધિની યાદી

August 25th, 12:11 am

પ્રધાનમંત્રીની બહેરીનની સત્તાવાર મુલાકાત દરમિયાન થયેલા સમજૂતી કરાર/સંધિની યાદી

India-Bahrain Joint Statement on the Visit of Prime Minister to Bahrain

August 24th, 11:30 pm

At the invitation of His Royal Highness Prince Khalifa bin Salman Al Khalifa, Prime Minister of the Kingdom of Bahrain, His Excellency Shri Narendra Modi, Prime Minister of the Republic of India paid State visit to the Kingdom of Bahrain on 24 and 25 August 2019. He was accompanied by a high-level delegation of senior officials.

India and Bahrain have deep rooted ancient ties: PM Modi

August 24th, 09:39 pm

PM Narendra Modi addressed a community programme in Bahrain. He spoke at length about India's growth and shed light on initiatives to make the country a $5 trillion economy. The PM appreciated the Indians living Bahrain and applauded them for their contributions. PM Modi also highlighted how the entire world was astonished by India's successful space missions.

બહેરીનમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન

August 24th, 09:38 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બહેરીનમાં આજે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. તેમણે ભારતના વિકાસ વિશે વિસ્તારમાં વાત કરી અને દેશને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાની પહેલ પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ બહેરીનમાં વસતા ભારતીયોની પ્રશંસા કરી હતી અને તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ રેખાંકિત કર્યું કે અંતરિક્ષ મિશનમાં ભારતની સફળતાથી સંગ્રહ વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું છે.

PM Modi conferred 'The King Hamad Order of the Renaissance' during his visit to Bahrain

August 24th, 08:18 pm

PM Narendra Modi visited Bahrain during 24-25 August. This was the first ever prime ministerial visit from India to Bahrain. During his visit, PM Modi was conferred the prestigious 'The King Hamad Order of the Renaissance', the highest honour of Bahrain.

પ્રધાનમંત્રી મોદી બહેરિનના માના પહોંચ્યા

August 24th, 06:45 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બહેરિનના મનમા પહોંચ્યા હતા. ભારતીય પ્રધાનમંત્રી દ્વારા આ બહેરિનની પ્રથમ મુલાકાત છે.

ફ્રાન્સ, યુએઈ અને બહેરીનની મુલાકાતે જવા વિદાય લેતા અગાઉ પ્રધાનમંત્રીનું નિવેદન

August 21st, 10:12 pm

મારી ફ્રાન્સની મુલાકાત મજબૂત વ્યુહાત્મક ભાગીદારીનુ પ્રતિબિંબ પાડે છે, જેને બંને દેશો ખૂબ જ મૂલ્યવાન ગણે છે તેમ જ વહેચે છે. તા. 22-23 ઓગસ્ટ, 2019ના રોજ ફ્રાન્સમાં અમારી દ્વિપક્ષીય બેઠકો યોજાશે જેમાં રાષ્ટ્રપતિ મેક્રોન અને પ્રધાનમંત્રી ફિલીપ સાથે શિખર ચર્ચાનો સમાવેશ થશે. હું ત્યાં ભારતીય સમુદાય સાથે પણ પરામર્શ કરીશ અને 1950 અને 1960ના દાયકામાં ફ્રાન્સમાં એર ઇન્ડિયાનાં બે વિમાનો તૂટી પડવાને કારણે જેમનો ભોગ લેવાયો હતો તેમની સ્મૃતિમાં તૈયાર થયેલું સ્મારક સમર્પિત કરીશ.

Social Media Corner 24th October

October 24th, 11:27 pm

Your daily does of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!

Prime Minister meets the Foreign Minister of Bahrain

February 23rd, 05:20 pm

Prime Minister meets the Foreign Minister of Bahrain