સીએએ મોદીની ગેરંટીનો પુરાવો છે: યુપીના લાલગંજમાં પીએમ મોદી

May 16th, 11:10 am

લોકસભા ચૂંટણી 2024 પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુપીના લાલગંજમાં હર્ષોલ્લાસ અને જુસ્સાદાર ભીડ વચ્ચે એક શક્તિશાળી ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દુનિયા મોદી માટે લોકોનું લોકપ્રિય સમર્થન અને આશીર્વાદ જોઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, 'ફિર એક બાર મોદી સરકાર' પર હવે દુનિયા પણ ભરોસો કરે છે.

પીએમ મોદીએ લાલગંજ, જૌનપુર, ભદોહી અને પ્રતાપગઢ યુપીમાં શક્તિશાળી ચૂંટણી રેલીઓને સંબોધિત કરી

May 16th, 11:00 am

લોકસભા ચૂંટણી 2024 પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલગંજ, જૌનપુર, ભદોહી અને પ્રતાપગઢ યુપીમાં આનંદિત અને જુસ્સાદાર ભીડ વચ્ચે શક્તિશાળી ચૂંટણી રેલીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, દુનિયા મોદી માટે લોકોનું લોકપ્રિય સમર્થન અને આશીર્વાદ જોઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, 'ફિર એક બાર મોદી સરકાર' પર હવે દુનિયા પણ ભરોસો કરે છે.

This election is to free country from mentality of 1000 years of slavery: PM in Aonla

April 25th, 01:07 pm

In the Aonla rally, PM Modi continued to criticize the opposition, whether it be the Congress or the Samajwadi Party, stating that they only think about their own families. He said, “For these people, their family is everything, and they do not care about anyone else. In Uttar Pradesh, the Samajwadi Party did not find a single Yadav outside their family to whom they could give a ticket. Whether it's Badaun, Mainpuri, Kannauj, Azamgarh, Firozabad, everywhere, tickets have been given only to members of the same family. Such people will always prioritize the welfare of their own family, and for them, anyone outside their family holds no significance.”

PM Modi captivates massive audiences at vibrant public gatherings in Agra, Aonla & Shahjahanpur, Uttar Pradesh

April 25th, 12:45 pm

In anticipation of the 2024 Lok Sabha Elections, Prime Minister Narendra Modi delivered stirring addresses to massive crowds in Agra, Aonla and Shahjahanpur in Uttar Pradesh. Amidst an outpouring of affection and respect, PM Modi unveiled a transparent vision for a Viksit Uttar Pradesh and a Viksit Bharat. The PM exposed the harsh realities of the Opposition’s trickery and their “loot system”.

યુપીના આઝમગઢમાં વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ

March 10th, 12:15 pm

આજે આઝમગઢનો સિતારો ચમકી રહ્યો છે. એક સમય હતો જ્યારે દિલ્હીથી કોઈ કાર્યક્રમ થતો હતો અને દેશના અન્ય રાજ્યો તેમાં જોડાતા હતા. આજે આઝમગઢમાં કાર્યક્રમ થઈ રહ્યો છે અને દેશના વિવિધ ખૂણામાંથી હજારો લોકો અમારી સાથે જોડાયા છે. સાથે જોડાયેલા હજારો લોકોનું પણ હું સ્વાગત અને અભિનંદન કરું છું.

પ્રધાનમંત્રીએ આઝમગઢમાં રૂ. 34,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પહેલોનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા

March 10th, 11:49 am

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ દિલ્હીમાં આયોજિત થવાને બદલે આઝમગઢ જેવા સ્થળોએ થઈ રહેલા આ પ્રકારના કાર્યક્રમમાં ફેરફારની નોંધ લીધી હતી. પીએમ મોદીએ કહ્યું, આઝમગઢ, જેની ગણતરી પછાત વિસ્તારોમાં થતી હતી, તે આજે વિકાસનો નવો અધ્યાય લખી રહી છે. આજે આઝમગઢથી 34,000 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું અથવા શિલાન્યાસ કરવામાં આવ્યું.

For us, development means empowerment of poor, deprived, tribal, mothers and sisters: PM Modi

July 07th, 04:31 pm

PM Modi inaugurated and laid foundation stones of multiple projects worth over Rs. 1800 crores at an event at Dr Sampurnanand Sports Stadium, Sigra, Varanasi. He praised the local people for preferring long-lasting solutions and projects over temporary and short-cut solutions.

PM inaugurates and lays the foundation stone of multiple development initiatives worth over Rs. 1800 crores

July 07th, 04:30 pm

PM Modi inaugurated and laid foundation stones of multiple projects worth over Rs. 1800 crores at an event at Dr Sampurnanand Sports Stadium, Sigra, Varanasi. He praised the local people for preferring long-lasting solutions and projects over temporary and short-cut solutions.

પૂર્વાંચલ એક્સપ્રેસવેના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 16th, 01:23 pm

જૌને ધરતી પર હનુમાન જી, કાલનેમિ કૈ વધ કિયે રહેં, ઉ ધરતી કે લોગન કૈ હમ પાંવ લાગિત હૈ. 1857 કે લડાઈ મા, હિંયા કે લોગ અંગ્રેજન કા, છઠ્ઠી કૈ દૂધ યાદ દેવાય દેહે રહેં. યહ ધરતી કે કણ કણ મા સ્વતંત્રતા સંગ્રામ કૈ ખુસબૂ બા. કોઇરીપુર કૈ યુદ્ધ, ભલા કે ભુલાય સકત હૈ? આજ યહ પાવન ધરતી ક, પૂર્વાંચલ એક્સપ્રેસવે કૈ સૌગાત મિલત બા. જેકે આપ સબ બહૂત દિન સે અગોરત રહિન. આપ સભૈ કો બહુત બહુત બધાઈ.

પ્રધાનમંત્રીએ પૂર્વાંચલ એક્સપ્રેસવેનું ઉદઘાટન કર્યું

November 16th, 01:19 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે પૂર્વાંચલ એક્સપ્રેસવેનું ઉદઘાટન કર્યું હતું. તેમણે સુલતાનપુર જિલ્લામાં એક્સપ્રેસવે પર બનેલી 3.2 કિ.મી. લાંબી એરસ્ટ્રીપ પર એરશો પણ નિહાળ્યો હતો.

પ્રધાનમંત્રી 16મી નવેમ્બરે યુપીની મુલાકાત લેશે અને પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે

November 15th, 11:16 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી નવેમ્બર, 2021ના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે અને સુલતાનપુર જિલ્લાના કરવલ ખેરી ખાતે બપોરે 1:30 વાગ્યે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે.

Since 2014, India has shown the world what it is capable of achieving with an efficient government at its helm: PM Modi

May 09th, 02:50 pm

At a rally in Azamgarh, PM Modi said, “Since 2014, India has shown the world what it is capable of achieving with an efficient government at its helm.” Slamming the Maha Milawat, Shri Modi added, “The ‘Mahamilawat’ of SP-BSP ruined the rich heritage and ethos of Uttar Pradesh and made the state a stage for promoting nepotism and enriching themselves.”

PM Modi addresses rallies in Uttar Pradesh

May 09th, 02:49 pm

Addressing three massive rallies in Azamgarh, Jaunpur and Prayagraj in Uttar Pradesh today, PM Modi slammed the Congress-SP-BSP ‘Mahamilawat’ in U.P for destroying the state and betraying the people’s expectations time and again.

આજમગઢ઼માં પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનાં શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 14th, 04:14 pm

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમાન રામ નાઈકજી, મુખ્યમંત્રી, યશસ્વી, તેજસ્વી, પરિશ્રમી, શ્રીમાન યોગી આદિત્યનાથજી, હંમેશા હસતા રહેવાનો જેનો સ્વભાવ છે તેવા મારા સાથી ઉપ-મુખ્યમંત્રી શ્રીમાન કેશવપ્રસાદ મૌર્યજી, ઔદ્યોગિક વિકાસ મંત્રી શ્રીમાન સતીશ મહાનાજી, રાજ્ય સરકારમાં મંત્રી ભાઈશ્રી દારા સિંહજી, સંસદમાં મારા સાથી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન મહેન્દ્રનાથ પાંડેજી, સંસદમાં અમારી સાથી બહેન નીલમ સોનેકરજી, વિધેયક ભાઈ શ્રી અરુણજી અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ આઝમગઢમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો

July 14th, 04:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના આઝમગઢમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો હતો.