લાલ કિલ્લા પર પરાક્રમ દિવસ ઉજવણીમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
January 23rd, 06:31 pm
નેતાજી સુભાષચંદ્રની જન્મજયંતિ પર, પરાક્રમ દિવસના આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આઝાદ હિંદ ફોજના ક્રાંતિકારીઓનાં સામર્થ્યનો સાક્ષી રહેલો આ લાલ કિલ્લો આજે ફરી નવી ઊર્જાથી ઝળહળી રહ્યો છે. અમૃતકાલનાં શરૂઆતનાં વર્ષો...સમગ્ર દેશમાં સંકલ્પથી સિદ્ધિનો ઉત્સાહ...આ ક્ષણ ખરેખર અભૂતપૂર્વ છે. ગઈકાલે જ સમગ્ર વિશ્વ ભારતની સાંસ્કૃતિક ચેતનાના એક ઐતિહાસિક પડાવનું સાક્ષી બન્યું છે. સમગ્ર વિશ્વએ, સમગ્ર માનવતાએ ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની ઊર્જાનો, તે ભાવનાઓનો અનુભવ કર્યો છે. અને આજે આપણે નેતા શ્રી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિનો ઉત્સવ મનાવી રહ્યા છીએ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણે જોયું છે કે 23મી જાન્યુઆરીને પરાક્રમ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો ત્યારથી ગણતંત્ર દિવસનો મહાપર્વ 23મી જાન્યુઆરીથી બાપુની પુણ્યતિથિ 30મી જાન્યુઆરી સુધી સુધી ચાલે છે. હવે પ્રજાસત્તાકના આ મહાન પર્વમાં 22મી જાન્યુઆરીનો આસ્થાનું મહાપર્વ પણ જોડાઈ ગયું છે. જાન્યુઆરી મહિનાના આ છેલ્લા કેટલાક દિવસો આપણી આસ્થા, આપણી સાંસ્કૃતિક ચેતના, આપણા પ્રજાસત્તાક અને આપણી દેશભક્તિ માટે ખૂબ જ પ્રેરણાદાયી બની રહ્યા છે. હું તમને સૌને શુભેચ્છા પાઠવું છું...અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ દિલ્હીનાં લાલ કિલ્લા પર પરાક્રમ દિવસની ઉજવણીનાં કાર્યક્રમને સંબોધન કર્યું
January 23rd, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં લાલ કિલ્લા પર પરાક્રમ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. તેમણે ભારત પર્વનો પણ શુભારંભ કરાવ્યો હતો, જે પ્રજાસત્તાક દિનની ટેબ્લો અને સાંસ્કૃતિક પ્રદર્શનો સાથે દેશની સમૃદ્ધ વિવિધતાને પ્રદર્શિત કરશે. પ્રધાનમંત્રીએ નેશનલ આર્કાઈવ્ઝનાં ફોટો, પેઇન્ટિંગ્સ, પુસ્તકો અને શિલ્પો સહિત નેશનલ આર્કાઈવ્ઝનાં ટેકનોલોજી-સંચાલિત ઇન્ટરેક્ટિવ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી તથા નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા દ્વારા નેતાજીનાં જીવન પર પ્રસ્તુત નેતાજીનાં જીવન પર પ્રોજેક્શન મેપિંગ સાથે સમન્વયિત એક નાટકનું પણ અવલોકન કર્યું હતું. તેમણે એકમાત્ર જીવિત આઈએનએ વેટરન લેફ્ટનન્ટ આર માધવનનું પણ સન્માન કર્યું હતું. નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર વર્ષ 2021થી પરાક્રમ દિવસ ઉજવવામાં આવે છે, જે સ્વતંત્રતા સંગ્રામમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા મહાનુભાવોના યોગદાનનું સન્માન કરવાના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ છે.નવનિર્મિત જલિયાંવાલા બાગ સ્મારક સંકુલ રાષ્ટ્રને સમર્પિત કર્યા પછી પ્રધાનમંત્રીના પ્રવચનનો મૂળપાઠ
August 28th, 08:48 pm
પંજાબની વીર ભૂમિને, જલિયાંવાલા બાગની પવિત્ર માટીને, મારા ખૂબ ખૂબ પ્રણામ! ભારત માતાના એ સંતાનોને પણ નમન કે જેમની અંદર સળગી રહેલી આઝાદીની આગને બુઝાવવા માટે અમાનવિયતાની તમામ હદ પાર કરી દેવાઈ હતી. એ માસૂમ બાળકો અને બાલિકાઓ, એ બહેનો, એ ભાઈઓ કે જેમના સપનાં આજે પણ જલિયાંવાલા બાગની દિવાલોમાં અંકિત ગોળીઓના નિશાનોમાં જણાઈ આવે છે. એ શહીદ કૂવો, કે જ્યાં અનેક માતાઓ અને બહેનોની મમતા છીનવાઈ ગઈ હતી. તેમનું જીવન છીનવી લેવામાં આવ્યું હતું. તેમના સપનાં કચડી નાંખવામાં આવ્યા હતા. આ તમામને આજે આપણે યાદ કરી રહ્યા છીએ.પ્રધાનમંત્રીએ નવીનીકરણ કરાયેલું જલિયાવાલા બાગ સ્મારક સંકુલ રાષ્ટ્રને અર્પણ કર્યું
August 28th, 08:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવીનીકરણ કરાયેલા જલિયાવાલા બાગ સ્મારક સંકુલને આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, તેમણે સ્મારક ખાતે શરૂ કરવામાં આવેલી સંગ્રહાલય ગેલેરીઓનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સરકારે આ સંકુલને અપગ્રેડ કરવા માટે હાથ ધરેલી વિકાસની બહુવિધ પહેલો દર્શાવવામાં આવી હતી.સુપાત્ર આગેવાનો અને યોધ્ધાઓનુ સન્માન થતું ના હોય તેવી ઈતિહાસની ભૂલો અમે સુધારી રહ્યા છીએ : પ્રધાનમંત્રી
February 16th, 02:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જણાવે છે કે આપણે જ્યારે દેશની આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે આપણા ઐતિહાસિક વીર પુરૂષો અને વીરાંગનાઓએ દેશને આપેલું અપાર યોગદાન ભૂલાય નહીં તે ઘણું મહત્વનું બની રહે છે. તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો કે જે લોકોએ પોતાનું સર્વસ્વ ભારત અને ભારતીયતા માટે સમર્પિત કરી દીધું તેમને ઈતિહાસનાં પુસ્તકોમાં યોગ્ય સ્થાન મળ્યું નથી. ભારતમાં ઈતિહાસ સર્જનારા લોકોને ઈતિહાસ લેખકો તરફથી થયેલો આ અન્યાય અને ક્ષતિઓ આપણે જ્યારે આપણી આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે તેમાં સુધારા કરવામાં આવી રહ્યા છે. તેમના યોગદાનને યાદ કરવું તે આ તબક્કે ખૂબ જ મહત્વનું બની રહે છે તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ વિડિયો કોન્ફરન્સ મારફતે ઉત્તર પ્રદેશમાં બહેરાઈચ ખાતે મહારાજા સુહેલ દેવ સ્મારક અને વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યા પછી તેમણે વાત કરતાં આજે આ મુજબ જણાવ્યું હતું.ઉત્તર પ્રદેશમાં બહરાઇચ ખાતે મહારાજા સુહેલદેવ મેમોરિયલના શિલાન્યાસ અને ચિતૌરા લેકના વિકાસ કાર્યના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના ઉદબોધનનો મૂળપાઠ
February 16th, 11:24 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉત્તરપ્રદેશના બહરાઇચ ખાતે મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિત્તૌરા તળાવના વિકાસ કાર્યનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ મહારાજા સુહેલદેવના નામથી તૈયાર કરવામાં આવેલી મેડિકલ કોલેજની ઇમારતનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં હતા.પ્રધાનમંત્રીએ મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિત્તૌરા તળાવના વિકાસ કાર્યનો શિલાન્યાસ કર્યો
February 16th, 11:23 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉત્તરપ્રદેશના બહરાઇચ ખાતે મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિત્તૌરા તળાવના વિકાસ કાર્યનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ મહારાજા સુહેલદેવના નામથી તૈયાર કરવામાં આવેલી મેડિકલ કોલેજની ઇમારતનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં હતા.કોલકાતામાં ચાર જીર્ણોદ્ધાર થયેલ હેરીટેજઈમારતો રાષ્ટ્રને અર્પણ કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 11th, 05:31 pm
આજે જ્યારે તમારી વચ્ચે હતો, આ બધી વસ્તુઓને જોતો હતો તો મન તે જ ભાવથી ભરાઈ જતું હતું. અને આ પ્રદર્શન, એવું લાગતું હતું જાણે હું તે પળોને સ્વયં જીવી રહ્યો છું જે તે મહાન ચિત્રકારો, કલાકારો, રંગકારોએ રચ્યા છે, જીવ્યા છે. બાંગ્લાભૂમિની, બંગાળની માટીની આ અદભૂત શક્તિ, મોહિત કરનારી મહેકને નમન કરવાનો મારો આ અવસર છે. તેની સાથે જોડાયેલ અતીત અને વર્તમાનના તમામ જનોને પણ હું આદરાંજલિ અર્પિત કરું છું.પ્રધાનમંત્રીએ કોલકાતામાં ચાર રિફર્બિશ હેરિટેજ બિલ્ડિંગો દેશને અર્પણ કરી
January 11th, 05:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોલકતામાં ચાર રિફર્બિશ્ડ હેરિટેજ બિલ્ડિંગો દેશને અર્પણ કરી હતી. આ બિલ્ડિંગોમાં જૂની કરન્સી બિલ્ડિંગ, બેલ્વેડેર હાઉસ, મેટકાફે હાઉસ અને વિક્ટોરિયા મેમોરિયલ હોલ સામેલ છે.Didi cannot snatch away people’s right to vote in West Bengal: PM Modi
May 06th, 02:30 pm
At a rally in West Bengal, PM Modi slammed the TMC for creating disturbances and hindering the poll process. Alleging TMC goons of influencing people to vote for them by using muscle power, PM Modi said, “Didi cannot snatch away people’s right to vote in West Bengal.”Mamata Didi did not respond to calls to discuss Cyclone Fani: PM Modi
May 06th, 02:29 pm
At a huge public meeting in Tamluk, West Bengal, PM Narendra Modi criticised the state Chief Minister, Mamata Banerjee for keeping politics above welfare of people. Shri Modi questioned the TMC supremo that why she did not respond to his calls to discuss the situation in the wake of Cyclone Fani.TMC is rapidly losing its ground among the people: PM Modi in West Bengal
May 06th, 02:13 pm
Prime Minister Narendra Modi addressed two major rallies in Tamluk and Jhargram in West Bengal today. Addressing the large crowd of supporters, PM Modi said, “The entire country stands together with the people of West Bengal during these trying times of ‘Cyclone Fani’ which has ravaged huge parts of the country. I assure the people of full support from the government at all levels.”Any attempt by harbingers of terrorism towards harming India’s national security will come at heavy costs: PM
March 28th, 05:04 pm
PM Narendra Modi addressed a large crowd of his supporters at a public meeting organized in Jammu today. Urging his supporters to give an effective response to terrorists and their sympathizers by electing a strong BJP government during the upcoming Lok Sabha elections, PM Modi said,” Sometimes I wonder if the current Congress party is the same that Sardar Vallabhbhai Patel and Netaji Subhas Chandra Bose were once a part of. I say this because the statements given by some Congress, PDP and NC leaders were hailed in Pakistan because of their anti-India content.”PM Modi addresses Public Meeting in Jammu
March 28th, 05:03 pm
PM Narendra Modi addressed a large crowd of his supporters at a public meeting organized in Jammu today. Urging his supporters to give an effective response to terrorists and their sympathizers by electing a strong BJP government during the upcoming Lok Sabha elections, PM Modi said,” Sometimes I wonder if the current Congress party is the same that Sardar Vallabhbhai Patel and Netaji Subhas Chandra Bose were once a part of. I say this because the statements given by some Congress, PDP and NC leaders were hailed in Pakistan because of their anti-India content.”પ્રધાનમંત્રીએ ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ 2019ને કરેલા સંબોધનનો મૂળપાઠ
March 02nd, 08:04 pm
તમારું ગ્રૂપ જે રીતે સ્વચ્છ ભારત મિશનમાં સામેલ થયું, લોકોને જાગૃત કર્યા, એનાં માટે પણ તમે અભિનંદનને પાત્ર છો.પ્રધાનમંત્રીએ ઇન્ડિયા ટૂડે કોન્ક્લેવને સંબોધન કર્યું
March 02nd, 08:00 pm
તેમણે સ્વચ્છ ભારત અભિયાન વિશે જાગૃતિ લાવવા બદલ ઇન્ડિયા ટૂડે ગ્રૂપની પ્રશંસા કરી હતી.India is a supporter of peace, but the country will not hesitate to take any steps required for national security: PM
January 28th, 10:33 am
Addressing the NCC Rally in Delhi, PM Narendra Modi appreciated the cadets for their vital role in the nation’s safety and security. He also lauded the role of India’s Nari Shakti in the security forces. The PM said that the VIP culture, which used to flourish once, was being eliminated and a new culture of EPI, Every Person is Important, was being established.પ્રધાનમંત્રીએ એનસીસી રેલીને સંબોધન કર્યું
January 28th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં યોજાયેલી એનસીસી રેલીને સંબોધન કર્યું હતું.27.01.2019ના રોજ મન કી બાતના 52માં સંસ્કરણમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 27th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આ મહિનાની 21 તારીખે દેશને એક ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. કર્ણાટકના ટુમકુર જિલ્લાના શ્રી સિદ્ધગંગા મઠના ડૉક્ટર શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજી આપણા વચ્ચે નથી રહ્યા. શિવકુમાર સ્વામીજીએ પોતાનું સંપૂર્ણ જીવન સમાજસેવામાં સમર્પિત કરી દીધું.પ્રધાનમંત્રીએ આઝાદ હિંદ સરકારની સ્થાપનાની 75મી વર્ષગાંઠની સ્મૃતિમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો
October 21st, 11:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા જેની સ્થાપના કરવામાં આવી હતી એ આઝાદ હિંદ સરકારની સ્થાપનાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે લાલ કિલ્લા ખાતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો.