AIIA ખાતે અનેક પ્રોજેક્ટના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 29th, 01:28 pm
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો, શ્રી જગત પ્રકાશ નડ્ડા જી, મનસુખ માંડવિયા જી, પ્રતાપ રાવ જાધવ જી, શ્રીમતી અનુપ્રિયા પટેલ જી, સુશ્રી શોભા કરંદલાજે જી, સંસદમાં મારા સાથીદારો, પ્રદેશના સાંસદ શ્રી રામવીર સિંહ બિધુરી જી, વિવિધ રાજ્યોમાંથી વર્ચ્યુઅલ રીતે જોડાયેલા માનનીય રાજ્યપાલો, માનનીય મુખ્યમંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય તમામ આદરણીય જનપ્રતિનિધિઓ, દેશના વિભિન્ન વિસ્તારોમાંથી આરોગ્ય સંસ્થાઓ સાથે જોડાયેલા ડૉક્ટરો, વૈદ્ય, આયુષ અને હેલ્થ પ્રોફેશનલ્સ.. સ્વાસ્થા વ્યવસ્થા સાથે જોડાયેલા લાખો ભાઈઓ અને બહેનો, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ આયુર્વેદના તમામ ડોકટર્સ તેમજ કર્મચારી દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રૂ. 12,850 કરોડથી વધુના આરોગ્ય ક્ષેત્ર સાથે સંબંધિત અનેકવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
October 29th, 01:00 pm
ધન્વંતરિ જયંતી અને 9મા આયુર્વેદ દિવસનાં પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ (એઆઇઆઇએ)માં આશરે રૂ. 12,850 કરોડનાં મૂલ્યનાં સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન, ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.પ્રધાનમંત્રીએ આયુર્વેદ દિવસ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી
October 29th, 08:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આયુર્વેદ દિવસ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે ભગવાન ધન્વંતરિની જન્મજયંતિનો શુભ અવસર આપણી મહાન સંસ્કૃતિમાં આયુર્વેદની ઉપયોગીતા અને યોગદાન સાથે સંકળાયેલો છે. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આયુર્વેદ - એક પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ સમગ્ર માનવતાના સ્વસ્થ જીવન માટે ઉપયોગી બની રહેશે.પ્રધાનમંત્રી 29 ઓક્ટોબરનાં રોજ ધન્વન્તરિ જયંતિ અને 9માં આયુર્વેદ દિવસનાં પ્રસંગે રૂ. 12,850 કરોડથી વધારેનાં મૂલ્યનાં સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ યોજનાઓનો શુભારંભ, ઉદઘાટન અને શિલાન્યાસ કરશે
October 28th, 12:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબરનાં રોજ બપોરે લગભગ 12:30 વાગ્યે નવી દિલ્હીનાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ (એઆઇઆઇએ)માં આશરે 12,850 કરોડ રૂપિયાની કિંમતનાં સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શુભારંભ, ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણીમાં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
September 27th, 11:00 am
20 વર્ષ પહેલાં અમે એક નાનું બીજ વાવ્યું હતું. આજે તે આટલું વિશાળ અને બૃહદ વાઈબ્રન્ટ વટવૃક્ષ બની ગયું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષ પૂરા થવા પર આજે તમારી વચ્ચે રહીને મને ખૂબ જ આનંદ થાય છે. મને યાદ છે, વર્ષો પહેલાં મેં એક વાર કહ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત એ માત્ર બ્રાન્ડિંગની ઇવેન્ટ નથી, પરંતુ તેનાથી પણ વધુ, તે બંધનની ઘટના છે. આ સફળ સમિટ વિશ્વ માટે એક બ્રાન્ડ હોઈ શકે છે, પરંતુ મારા માટે તે મજબૂત બંધનનું પ્રતીક છે. આ તે બંધન છે જે મારી સાથે અને ગુજરાતના 7 કરોડ નાગરિકો સાથે, તેમની ક્ષમતાઓ સાથે જોડાયેલું છે. આ તે બંધન છે જે મારા પ્રત્યેના તેમના અપાર પ્રેમ પર આધારિત છે.પ્રધાનમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમને સંબોધન કર્યું
September 27th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 20 વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમને સંબોધન કર્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત 20 વર્ષ પહેલા 28 સપ્ટેમ્બર 2003ના રોજ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. સમય જતાં, તે સાચા અર્થમાં વૈશ્વિક ઘટનામાં પરિવર્તિત થઈ, ભારતમાં પ્રીમિયર બિઝનેસ સમિટમાંની એક તરીકેની સ્થિતિ પ્રાપ્ત કરી.Corona period has pushed use and research in Ayurveda products: PM Modi
November 13th, 10:37 am
On Ayurveda Day, PM Modi inaugurated two institutes - Institute of Teaching and Research in Ayurveda (ITRA), Jamnagar and the National Institute of Ayurveda (NIA), Jaipur via video conferencing. PM Modi said India's tradition of Ayurveda is receiving global acceptance and benefitting whole humanity. He said, When there was no effective way to fight against Corona, many immunity booster measures like turmeric, kaadha, etc. worked as immunity boosters.PM dedicates two future-ready Ayurveda institutions to the nation on Ayurveda Day
November 13th, 10:36 am
On Ayurveda Day, PM Modi inaugurated two institutes - Institute of Teaching and Research in Ayurveda (ITRA), Jamnagar and the National Institute of Ayurveda (NIA), Jaipur via video conferencing. PM Modi said India's tradition of Ayurveda is receiving global acceptance and benefitting whole humanity. He said, When there was no effective way to fight against Corona, many immunity booster measures like turmeric, kaadha, etc. worked as immunity boosters.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના મહાનિદેશક મહામહિમ ડૉ. ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયેસિસ વચ્ચે ફોન પર ચર્ચા થઈ
November 11th, 09:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના મહાનિદેશક મહામહિમ ડૉ. ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયેસિસ સાથે ટેલીફોન પર વાત કરી હતી.પ્રધાનમંત્રી 13 નવેમ્બર 2020ના રોજ જામનગર અને જયપુરમાં ભવિષ્ય માટે તૈયાર એવી બે આયુર્વેદ સંસ્થાઓનું ઉદ્ઘાટન કરશે
November 11th, 03:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જામનગરમાં આયુર્વેદમાં અધ્યાપન અને સંશોધન સંસ્થા (આઇટીઆરએ) અને જયપુરમાં રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થા (એનઆઈએ) નું ઉદ્ઘાટન 5મા આયુર્વેદ દિવસ (એટલે કે) 13 નવેમ્બર, 2020ના રોજ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરશે. આ સંસ્થાઓ 21મી સદીમાં આયુર્વેદની વૃદ્ધિ અને વિકાસમાં વૈશ્વિક નેતૃત્વની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.