પ્રધાનમંત્રીના લોકસભામાં સંબોધનનો મૂળ પાઠ
February 05th, 11:34 am
માનનીય અધ્યક્ષ મહોદય, આજે હું આપની સમક્ષ દેશ માટે અતિ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક વિષય પર જાણકારી આપવા માટે ખાસ ઉપસ્થિત છું. આ વિષય કરોડો દેશવાસીઓની જેમજ મારા હૃદયની નજીક છે અને એના પર વાત કરવી એને મારું મોટું સૌભાગ્ય સમજુ છું.પ્રધાનમંત્રીએ ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ ટ્રસ્ટ રચવાની જાહેરાત કરી
February 05th, 11:33 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદમાં જાહેરાત કરી હતી કે, સર્વોચ્ચ અદાલતના આદેશાનુસાર અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવા માટે એક ટ્રસ્ટ રચવામાં આવશે જે બાંધકામ સંબંધિત તમામ બાબતો પર ધ્યાન આપશે.Address by the President of India Shri Ram Nath Kovind to the joint sitting of Two Houses of Parliament
January 31st, 01:59 pm
In his remarks ahead of the Budget Session of Parliament, PM Modi said, Let this session focus upon maximum possible economic issues and the way by which India can take advantage of the global economic scenario.પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરને દેશનો તાજ ગણાવ્યો
January 28th, 06:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, યુવા ભારત સમસ્યાઓને લંબાવવા ઇચ્છતું નથી તથા વિભાજનવાદ અને આતંકવાદ સામે લડવા ઇચ્છે છે. તેમણે આજે દિલ્હીમાં એનસીસી રેલીને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીએ દિલ્હીમાં નેશનલ કેડેટ કોર્પ્સની રેલીમાં હાજરી આપી
January 28th, 12:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી ખાતે નેશનલ કેડેટ કોર્પ્સની રેલીમાં હાજરી આપી હતી. આ રેલીમાં પ્રધાનમંત્રીએ ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ એનસીસી દળોએ કરેલી માર્ચ પાસ્ટ નિહાળી હતી. અન્ય મૈત્રીપૂર્ણ અને પડોશી દેશોના કેડેટ્સને પણ આવકાર આપ્યો હતો.નેશનલ કેડેટ કોર્પસની રેલી દરમિયાન પ્રધાનમંત્રીના સબોધનનો મૂળપાઠ
January 28th, 12:07 pm
કેબિનેટમાં મારા સહયોગી શ્રી રાજનાથ સિંહજી, શ્રીપદ યેસો નાયકજી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ બિપીન રાવતજી, ત્રણેય સેનાઓના ઉચ્ચ પદાધિકારીઓ, સંરક્ષણ સચિવ, નેશનલે કેડેટ કોર્પના ડાયરેક્ટર જનરલ, મિત્ર દેશોમાંથી પધારેલા અમારા મહેમાન અને દેશના ખૂણે ખૂણેથી અહીં ઉપસ્થિત રહેલા મારા યુવાન સાથીઓ.પ્રધાનમંત્રીએ દિલ્હીમાં નેશનલ કેડેટ કોર્પ્સની રેલીમાં ભાગ લીધો
January 28th, 12:06 pm
રેલીમાં પ્રધાનમંત્રીએ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું તથા અન્ય મૈત્રીપૂર્ણ અને પાડોશી દેશોના કેડેટ્સ સહિત એનસીસીની વિવિધ ટુકડીઓ દ્વારા કરેલી માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું.શ્રી સિદધાગંગા મઠમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 02nd, 02:31 pm
પૂજનીય શ્રી સિદ્ધલિંગેશ્વરા સ્વામીજી, કર્ણાટકન મુખ્યમંત્રી શ્રી બી.એસ.યેદિયુરપ્પા, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી શ્રી ડી.વી.સદાનંદ ગૌડાજી, શ્રી પ્રહલાદ જોશીજી, કર્ણાટક સરકારના મંત્રિગણ, અહીં ઉપસ્થિત આદરણીય સંત સમાજ શ્રદ્ધાળુગણ, દેવીઓ અને સજ્જનો, આપ સૌને નમસ્કાર, તુમકુરુમાં ડૉક્ટર શિવકુમાર સ્વામીજીની ધરતી, સિદ્ધગંગા મઠમાં આવી મને ખૂબ પ્રસન્નતા થઈ રહી છે. સૌથી પહેલા આપ સૌને નવ વર્ષની શુભકામનાઓપ્રધાનમંત્રીએશ્રી સિદ્ધગંગા મઠની મુલાકાત લીધી, શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીના સ્મારક સંગ્રહાલયનો શિલાન્યાસ કર્યો
January 02nd, 02:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના તુમકુરમાં શ્રી સિદ્ધગંગા મઠની મુલાકાત લીધી હતી અને શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીના સ્મારક સંગ્રહાલયનો શિલાન્યાસ કર્યો હતો.In addition to rights, we must give as much importance to our duties as citizens: PM
December 25th, 02:54 pm
PM Modi unveiled a plaque to mark the laying of foundation stone of Atal Bihari Vajpayee Medical University in Lucknow. Speaking on the occasion, PM Modi said that from Swachh Bharat to Yoga, Ujjwala to Fit India and to promote Ayurveda - all these initiatives contribute towards prevention of diseases.પ્રધાનમંત્રીએ અટલ બિહારી વાજપેયી મેડિકલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કર્યું
December 25th, 02:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનૌમાં અટલ બિહારી વાજપેયી મેડિકલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત દર્શાવતી તકતીનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રીઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.વડાપ્રધાન મોદીએ ઝારખંડના બાર્હિતમાં જાહેરસભાને સંબોધન કર્યું
December 17th, 12:36 pm
પોતાનું પ્રચાર અભિયાન ચાલુ રાખતા વડાપ્રધાન મોદીએ ઝારખંડના બાર્હિતજીલ્લામાં એક રેલીને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, અહીં માત્ર એક જ અવાજ સંભળાય છે - ઝારખંડ પુકારા બીજેપી દોબારા'. આ અવાજ એટલા માટે મજબૂત થયો છે કારણકે કમળે એ સુનિશ્ચિત કર્યું છે કે રાજ્યનો વિકાસ થાય. જ્યારે કમળ ખીલે છે ત્યારે યુવાનો, મહિલાઓ, વૃદ્ધો આદિવાસીઓ અને પછાત વિસ્તારોને લાભ થાય છે.વડાપ્રધાન મોદીએ ઝારખંડના બાર્હિતમાં જાહેરસભાને સંબોધન કર્યું
December 17th, 12:35 pm
પોતાનું પ્રચાર અભિયાન ચાલુ રાખતા વડાપ્રધાન મોદીએ ઝારખંડના બાર્હિતજીલ્લામાં એક રેલીને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, અહીં માત્ર એક જ અવાજ સંભળાય છે - ઝારખંડ પુકારા બીજેપી દોબારા'. આ અવાજ એટલા માટે મજબૂત થયો છે કારણકે કમળે એ સુનિશ્ચિત કર્યું છે કે રાજ્યનો વિકાસ થાય. જ્યારે કમળ ખીલે છે ત્યારે યુવાનો, મહિલાઓ, વૃદ્ધો આદિવાસીઓ અને પછાત વિસ્તારોને લાભ થાય છે.ઝારખંડના ધનબાદ ખાતે વડાપ્રધાન મોદીએ જાહેરસભાને સંબોધન કર્યું
December 12th, 11:53 am
ઝારખંડમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે વડાપ્રધાન મોદીએ આજે ધનબાદમાં રેલી સંબોધિત કરતા તેમની સતત રેલીઓ ચાલુ રહી છે. વડાપ્રધાને એ લોકોનો ધન્યવાદ કર્યો હતો જેમણે કેન્દ્ર અને રાજ્ય બંનેમાં એક જ પક્ષની સરકાર સ્થાપીને ઝારખંડના ડબલ એન્જીન વિકાસને સમર્થન આપ્યું છે.ઝારખંડના ધનબાદ ખાતે વડાપ્રધાન મોદીએ જાહેરસભાને સંબોધન કર્યું
December 12th, 11:52 am
ઝારખંડમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે વડાપ્રધાન મોદીએ આજે ધનબાદમાં રેલી સંબોધિત કરતા તેમની સતત રેલીઓ ચાલુ રહી છે. વડાપ્રધાને એ લોકોનો ધન્યવાદ કર્યો હતો જેમણે કેન્દ્ર અને રાજ્ય બંનેમાં એક જ પક્ષની સરકાર સ્થાપીને ઝારખંડના ડબલ એન્જીન વિકાસને સમર્થન આપ્યું છે.ઝારખંડના બારહી અને બોકારોમાં પ્રચાર કરતા વડાપ્રધાન મોદી
December 09th, 11:59 am
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના બારહી અને બોકારોમાં બે વિશાળ ચૂંટણી સભાઓને સંબોધિત કરી હતી. ભાજપના કર્ણાટક પેટાચૂંટણીમાં થયેલા ભવ્ય વિજયને ધ્યાનમાં લઈને વડાપ્રધાન મોદીએ કર્ણાટકના લોકોનો સ્થિરતા અને વિકાસ માટે ભાજપમાં ફરીથી વિશ્વાસ મુકવા બદલ આભાર માન્યો હતો. તેમણે ટીપ્પણી કરી હતી કે, “કર્ણાટકમાં જે બન્યું તે લોકમતની જીત છે અને લોકશાહીનો વિજય પણ છે.”ઝારખંડના બારહી અને બોકારોમાં પ્રચાર કરતા વડાપ્રધાન મોદી
December 09th, 11:57 am
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના બારહી અને બોકારોમાં બે વિશાળ ચૂંટણી સભાઓને સંબોધિત કરી હતી. ભાજપના કર્ણાટક પેટાચૂંટણીમાં થયેલા ભવ્ય વિજયને ધ્યાનમાં લઈને વડાપ્રધાન મોદીએ કર્ણાટકના લોકોનો સ્થિરતા અને વિકાસ માટે ભાજપમાં ફરીથી વિશ્વાસ મુકવા બદલ આભાર માન્યો હતો. તેમણે ટીપ્પણી કરી હતી કે, “કર્ણાટકમાં જે બન્યું તે લોકમતની જીત છે અને લોકશાહીનો વિજય પણ છે.”હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશીપ સમિટમાં પ્રધાન મંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 06th, 10:14 am
સાથીઓ, કલમ-370 દૂર કરવાનો નિર્ણય રાજનૈતિક દ્રષ્ટિએ ભલે મુશ્કેલ જણાતો હોય, પણ અમે જમ્મુ- કાશ્મીર અને લદાખના લોકોના વિકાસ માટે કરવા અને તેમની અંદર એક નવી આશા જગાવવા માટે, મુસ્લિમ બહેનોને ત્રણ તલ્લાકના ડંખથી મુક્તિ અપાવવા માટે, દેશના લાખો પરિવારોના બહેતર ભવિષ્યનો વિશ્વાસ પ્રાપ્ત થયો છે.પ્રધાનમંત્રીએ હિંદુસ્તાન ટાઇમ્સ લીડરશિપ સમિટને સંબોધન કર્યું
December 06th, 10:00 am
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ સમાજ કે કોઈ પણ દેશે પ્રગતિ કરવા માટે એના સંસાધનોનું રક્ષણ કરવું મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે, સંસાધનોનું સંરક્ષણ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ”નાં મંત્ર સાથે વર્તમાન પડકારો અને સમસ્યાઓનું સમાધાન કરવા માટે કામ કરી રહી છે.આપણી સંસ્કૃતિ, પરંપરા અને ભાષાઓ સમગ્ર વિશ્વને અનેકતામાં એકતાનો સંદેશ આપે છે: મન કી બાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી
November 24th, 11:30 am
મને પણ કેટલીક યાદો તાજી કરવાનો અવસર મળી જશે. સૌથી પહેલાં તો એનસીસીના બધા પૂર્વ અને વર્તમાન કેડેટને એનસીસી ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. કારણ કે હું પણ આપની જેમ જ કેડેટ રહ્યો છું અને મનથી પણ, આજે પણ પોતાને કેડેટ જ માનું છું. એ તો આપણને બધાને ખબર છે જ કે એનસીસી એટલે નેશનલ કેડેટ કૉર્પ્સ. દુનિયાના સૌથી મોટા ગણવેશધારી યુવા સંગઠનોમાં ભારતનું એનસીસી એક છે. આ એક ટ્રાય સર્વિસ ઑર્ગેનાઇઝેશન છે જેમાં સેના, નૌ સેના, વાયુ સેના ત્રણેય સમાવિષ્ટ છે. નેતૃત્વ, દેશભક્તિ, નિ:સ્વાર્થ સેવા, શિસ્ત, કઠોર પરિશ્રમ એ બધાને પોતાના ચરિત્રનો હિસ્સો બની લે, પોતાનો શોખ બનાવવાની એક રોમાંચક યાત્રા અર્થાત્ એનસીસી. આ યાત્રા વિશે કંઈક વધુ વાત કરવા માટે આજે ફૉન કૉલ્સ દ્વારા કેટલાક નવજુવાનો, જેમણે એનસીસીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, આવો તેમની સાથે વાત કરીએ.