'મન કી બાત'ના શ્રોતાઓ આ કાર્યક્રમના અસલી એન્કર છેઃ પીએમ મોદી
September 29th, 11:30 am
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં એક વાર ફરી આપણને જોડાવવાનો અવસર મળ્યો છે. આજનો આ episode મને ભાવુક કરનારો છે, મને ઘણી જૂની યાદોથી ઘેરી રહ્યો છે – કારણ એ છે કે ‘મન કી બાત’ની આપણી આ યાત્રાને 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 10 વર્ષ પહેલા ‘મન કી બાત’નો પ્રારંભ 3 ઓક્ટોબરના વિજયાદશમીના દિવસે થયો હતો અને આ કેટલો પવિત્ર સંયોગ છે, કે આ વર્ષે 3 ઓક્ટોબરે જ્યારે ‘મન કી બાત’ને 10 વર્ષ પૂરા થશે, ત્યારે, નવરાત્રિનો પહેલો દિવસ હશે. ‘મન કી બાત’ની લાંબી યાત્રાના કેટલાય એવા પડાવ છે, જેને હું ક્યારેય ભૂલી નહિ શકું. ‘મન કી બાત’ના કરોડો શ્રોતાઓ આપણી આ યાત્રાના એવા સાથી છે, જેમનો મને નિરંતર સહયોગ મળતો રહ્યો છે. દેશના ખૂણે-ખૂણે તેમણે જાણકારી ઉપલબ્ધ કરાવી. ‘મન કી બાત’ના શ્રોતાઓ જ આ કાર્યક્રમના ખરા સૂત્રધાર છે. સામાન્ય રીતે એક એવી ધારણા ઘર કરી ગઈ છે કે જ્યાં સુધી ચટપટી વાતો ન હોય, નકારાત્મક વાતો ન હોય ત્યાં સુધી તેને વધુ ધ્યાન નથી મળતું. પરંતુ ‘મન કી બાત’એ સાબિત કર્યું છે કે દેશના લોકોમાં positive માહિતીની કેટલી ભૂખ છે. Positive વાતો, પ્રેરણાથી ભરી દેનારા ઉદાહરણો, હિંમત આપનારી ગાથાઓ, લોકોને ખૂબ પસંદ આવે છે. જેમ એક પક્ષી હોય છે ‘ચાતક’ જેના માટે કહેવાય છે કે તે માત્ર વરસાદના ટીપાં જ પીએ છે. ‘મન કી બાત’માં આપણે જોયું કે લોકો પણ ચાતક પક્ષીની જેમ, દેશની સિદ્ધિઓને, લોકોની સામૂહિક સિદ્ધિઓને, કેટલા ગર્વથી સાંભળે છે.નવી દિલ્હીમાં બીજી એશિયા પેસિફિક સિવિલ એવિએશન મિનિસ્ટર્સ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 12th, 04:00 pm
હું તમામ દેશોના મહાનુભાવોનું હ્રદયપૂર્વક સ્વાગત કરું છું અને આ બે દિવસીય સમિટમાં તમે આ ક્ષેત્રને લગતા ઘણા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી છે. હું માનું છું કે એક રીતે, નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સૌથી તેજસ્વી દિમાગ આપણી વચ્ચે છે. જે આપણા બધાની પ્રતિબદ્ધતા અને એશિયા પેસિફિક ક્ષેત્રની સંભવિતતા બંનેનું પ્રતિબિંબ છે. આ સંસ્થાની 80 વર્ષની સફર પૂર્ણ થઈ છે, અને 80 હજાર વૃક્ષો વાવવાની એક મોટી પહેલ અને તે પણ માતાના નામે, આપણા મંત્રી શ્રી નાયડુ જીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. પરંતુ હું તમારું ધ્યાન એક વધુ વિષય તરફ દોરવા માંગુ છું, આપણા દેશમાં જ્યારે કોઈ વ્યક્તિ 80 વર્ષની થાય છે, ત્યારે તે એક અલગ પ્રકારની ઉજવણી છે. અને આપણા પૂર્વજોએ જે કંઈ ગણ્યું છે, તેઓ કહે છે કે જ્યારે વ્યક્તિ 80 વર્ષનો થાય છે, ત્યારે વ્યક્તિને એક હજાર પૂર્ણ ચંદ્ર જોવાની તક મળે છે. મતલબ કે આ ક્ષેત્રમાં અમારી સંસ્થાએ એક હજાર પૂર્ણ ચંદ્રો પણ જોયા છે અને એક રીતે ઉડાન ભરીને તેને નજીકથી જોવાનો અનુભવ પણ મેળવ્યો છે. તો આ ધરતી તરંગમાં પણ 80 વર્ષની આ યાત્રા એક યાદગાર યાત્રા છે, એક સફળ યાત્રા અભિનંદનને પાત્ર છે.પ્રધાનમંત્રીએ લોકહીડ માર્ટિનની 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર વર્લ્ડ' પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી
July 19th, 11:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ'ના વિઝનને સાકાર કરવા માટે સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી લોકહીડ માર્ટિનની પ્રતિબદ્ધતાને બિરદાવી છે.Congress has always been an anti-middle-class party: PM Modi in Hyderabad
May 10th, 04:00 pm
Addressing his second public meeting, PM Modi highlighted the significance of Hyderabad and the determination of the people of Telangana to choose BJP over other political parties. Hyderabad is special indeed. This venue is even more special, said PM Modi, reminiscing about the pivotal role the city played in igniting hope and change a decade ago.PM Modi addresses public meetings in Mahabubnagar & Hyderabad, Telangana
May 10th, 03:30 pm
Prime Minister Narendra Modi addressed public meetings in Mahabubnagar & Hyderabad, Telangana, emphasizing the significance of the upcoming elections for the future of the country. Speaking passionately, PM Modi highlighted the contrast between the false promises made by Congress and the concrete guarantees offered by the BJP-led government.Our Sankalp Patra is a reflection of the young aspirations of Yuva Bharat: PM Modi at BJP HQ
April 14th, 09:02 am
Releasing the BJP Sankalp Patra at Party headquarters today, PM Modi stated, The entire nation eagerly awaits the BJP's manifesto. There is a significant reason for this. Over the past 10 years, the BJP has implemented every point of its manifesto as a guarantee. The BJP has once again demonstrated the integrity of its manifesto. Our Sankalp Patra empowers 4 strong pillars of developed India - Youth, women, poor and farmers.”PM Modi delivers key address during BJP Sankalp Patra Release at Party HQ
April 14th, 09:01 am
Releasing the BJP Sankalp Patra at Party headquarters today, PM Modi stated, The entire nation eagerly awaits the BJP's manifesto. There is a significant reason for this. Over the past 10 years, the BJP has implemented every point of its manifesto as a guarantee. The BJP has once again demonstrated the integrity of its manifesto. Our Sankalp Patra empowers 4 strong pillars of developed India - Youth, women, poor and farmers.”પ્રધાનમંત્રી 8થી 10 માર્ચનાં રોજ આસામ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે
March 08th, 04:12 pm
પ્રધાનમંત્રી 8 માર્ચનાં રોજ આસામની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 9 માર્ચનાં રોજ સવારે 5:45 વાગ્યે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેશે. સવારે 10:30 વાગ્યે, ઇટાનગરમાં, તેઓ 'વિકસિત ભારત વિકસિત નોર્થ ઇસ્ટ' કાર્યક્રમમાં ભાગ લેશે, જ્યાં તેઓ સેલા ટનલ રાષ્ટ્રને સમર્પિત કરશે અને આશરે 10,000 કરોડ રૂપિયાની ઉન્નતી યોજનાનો પ્રારંભ કરશે. કાર્યક્રમ દરમિયાન તેઓ મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં આશરે રૂ. 55,600 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી બપોરે 12:15 વાગ્યે જોરહાટ પહોંચશે અને પ્રસિદ્ધ અહોમ જનરલ લચિત બોરફૂકનની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરશે. તેઓ જોરહાટમાં એક જાહેર કાર્યક્રમમાં સહભાગી પણ થશે તથા આસામમાં રૂ. 17,500 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.The next 25 years are crucial to transform India into a 'Viksit Bharat': PM Modi
January 25th, 12:00 pm
PM Modi addressed the people of India at Nav Matdata Sammelan. He said, “The age between 18 to 25 shapes the life of a youth as they witness dynamic changes in their lives”. He added that along with these changes they also become a part of various responsibilities and during this Amrit Kaal, strengthening the democratic process of India is also the responsibility of India’s youth. He said, “The next 25 years are crucial for both India and its youth. It is the responsibility of the youth to transform India into a Viksit Bharat by 2047.”PM Modi’s address at the Nav Matdata Sammelan
January 25th, 11:23 am
PM Modi addressed the people of India at Nav Matdata Sammelan. He said, “The age between 18 to 25 shapes the life of a youth as they witness dynamic changes in their lives”. He added that along with these changes they also become a part of various responsibilities and during this Amrit Kaal, strengthening the democratic process of India is also the responsibility of India’s youth. He said, “The next 25 years are crucial for both India and its youth. It is the responsibility of the youth to transform India into a Viksit Bharat by 2047.”બોઈંગ ઈન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી સેન્ટરના ઉદ્ઘાટન અને બોઈંગ સુકન્યા પ્રોગ્રામના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 19th, 03:15 pm
હું બેંગલુરુમાં વિદેશથી આવેલા તમામ મહેમાનોનું વિશેષ સ્વાગત કરું છું. બેંગલુરુ એ આકાંક્ષાઓને નવીનતાઓ અને સિદ્ધિઓ સાથે જોડતું શહેર છે. બેંગલુરુ ભારતની ટેક પોટેન્શિયલને વૈશ્વિક માંગ સાથે જોડે છે. બોઇંગનું આ નવું ગ્લોબલ ટેક્નોલોજી કેમ્પસ બેંગલુરુની આ ઓળખને પણ મજબૂત બનાવશે. અમેરિકાની બહાર બોઇંગ કંપનીની આ સૌથી મોટી સુવિધા હશે. તેથી, આ સુવિધા માત્ર ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ઉડ્ડયન બજારને એક નવી તાકાત આપવા જઈ રહી છે. પણ મિત્રો, આ સુવિધાનું મહત્વ માત્ર એટલું જ નથી. તે વૈશ્વિક ટેક, સંશોધન અને નવીનતા, ડિઝાઇન અને માંગને આગળ વધારવાની ભારતની પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે. આ મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડના આ સંકલ્પને મજબૂત બનાવે છે. આ કેમ્પસ ભારતની પ્રતિભામાં વિશ્વના વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે. આજે, આ દિવસ એ હકીકતની પણ ઉજવણી કરે છે કે એક દિવસ ભારત આ સુવિધામાં ભવિષ્યના એરક્રાફ્ટને પણ ડિઝાઇન કરશે, અને તેથી હું બોઇંગના સમગ્ર સંચાલનને, તમામ હિતધારકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. - હું તમને શુભેચ્છા પાઠવું છું.પ્રધાનમંત્રીએ કર્ણાટકનાં બેંગાલુરુમાં નવા અત્યાધુનિક બોઇંગ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટર કેમ્પસનું ઉદઘાટન કર્યું
January 19th, 02:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકનાં બેંગાલુરુમાં નવા અત્યાધુનિક બોઇંગ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટર (બીઇઇટીસી) કેમ્પસનું ઉદઘાટન કર્યું હતું. 1,600 કરોડના રોકાણ સાથે નિર્મિત 43 એકરનું આ કેમ્પસ અમેરિકાની બહાર બોઇંગનું આ પ્રકારનું સૌથી મોટું રોકાણ છે. પ્રધાનમંત્રીએ બોઇંગ સુકન્યા પ્રોગ્રામ પણ શરૂ કર્યો હતો, જેનો હેતુ દેશના વધતા જતા ઉડ્ડયન ક્ષેત્રમાં ભારતભરમાંથી વધુ યુવતીઓના પ્રવેશને સમર્થન આપવાનો છે.પ્રધાનમંત્રીએ 10મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024ની સાથે ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
January 10th, 07:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી ફિયાલા સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાની રીતો પર ચર્ચા કરી, ખાસ કરીને જ્ઞાન, ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ ઘણી ચેક કંપનીઓએ સંરક્ષણ, રેલવે અને ઉડ્ડયન ક્ષેત્રોમાં ભારતીય ઉત્પાદકો સાથે ભાગીદારી કરી છે. તેમણે એ પણ પ્રકાશિત કર્યું કે ભારતીય વિકાસની વાર્તા અને ચેક રિપબ્લિકનો મજબૂત ઔદ્યોગિક આધાર વૈશ્વિક પુરવઠા શૃંખલામાં બે આદર્શ ભાગીદારો બનાવે છે.નવી દિલ્હીમાં બી20 સમિટ ઇન્ડિયા 2023ને પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
August 27th, 03:56 pm
તમે બધા બિઝનેસ લીડર્સ એવા સમયે ભારત આવ્યા છો જ્યારે આપણા આખા દેશમાં ઉજવણીનો માહોલ છે. ભારતમાં દર વર્ષે આવતી લાંબી તહેવારોની મોસમ એક રીતે પ્રિપોન, વહેલી આવી ગઈ છે. આ તહેવારોની મોસમ એવી હોય છે જ્યારે આપણો સમાજ પણ ઉજવે છે અને આપણો બિઝનેસ પણ ઉજવે છે. અને આ વખતે તેની શરૂઆત 23મી ઑગસ્ટથી જ થઈ ગઈ છે. અને આ ઉજવણી ચંદ્રયાન ચંદ્ર પર પહોંચવાની છે. ભારતનાં ચંદ્ર મિશનની સફળતામાં આપણી સ્પેસ એજન્સી 'ઇસરો'ની મોટી ભૂમિકા છે. પરંતુ સાથે સાથે ભારતીય ઉદ્યોગે પણ આમાં ઘણો સહયોગ આપ્યો છે. ચંદ્રયાનમાં ઉપયોગમાં લેવાતાં ઘણાં ઘટકો આપણા ઉદ્યોગે, આપણી ખાનગી કંપનીઓએ, આપણા એમએસએમઇએ જરૂરિયાત મુજબ તૈયાર કરીને સમયસર ઉપલબ્ધ કરાવ્યાં છે. એટલે એ વિજ્ઞાન અને ઉદ્યોગ બેઉની સફળતા છે. અને અગત્યનું એ પણ છે કે આ વખતે ભારતની સાથે સાથે આખી દુનિયા એની ઉજવણી કરી રહી છે. આ સેલિબ્રેશન એક જવાબદાર અવકાશ કાર્યક્રમ ચલાવવાનું છે. આ સેલિબ્રેશન દેશના વિકાસને એક્સલરેટ કરવાનું છે. આ સેલિબ્રેશન ઇનોવેશનનું છે. આ સેલિબ્રેશન સ્પેસ ટેક્નૉલોજીનાં માધ્યમથી ટકાઉપણું અને સમાનતા લાવવાનું છે. અને આ જ તો આ બી20 સમિટની થીમ છે- RAISE, તે જવાબદારી, પ્રવેગ, નવીનતા, ટકાઉપણું અને સમાનતા વિશે છે. અને, તે તો માનવતાની વાત છે. તે એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય વિશે છે.પ્રધાનમંત્રીએ બી20 સમિટ ઇન્ડિયા 2023ને સંબોધન કર્યું
August 27th, 12:01 pm
અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ઉજવણીની ક્ષણ પર ભાર મૂક્યો હતો, જે 23 ઑગસ્ટના રોજ સફળ ચંદ્રયાન મિશનનાં ઉતરાણથી શરૂ થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં તહેવારોની મોસમ આગળ વધી છે અને સમાજ તેમજ વ્યવસાયો ઉજવણીના મૂડમાં છે. સફળ ચંદ્ર અભિયાનમાં ઇસરોની ભૂમિકાની નોંધ લઈને પ્રધાનમંત્રીએ મિશનમાં ઉદ્યોગની ભૂમિકાનો પણ સ્વીકાર કર્યો હતો, કારણ કે ચંદ્રયાનનાં ઘણાં ઘટકો ખાનગી ક્ષેત્ર અને એમએસએમઇ દ્વારા પ્રદાન કરવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, આ વિજ્ઞાન અને ઉદ્યોગ બંનેની સફળતા છે.પ્રધાનમંત્રીની યુએસએમાં અગ્રણી વ્યાવસાયિકો સાથે વાતચીત
June 24th, 07:28 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 23 જૂન, 2023ના રોજ વોશિંગ્ટન ડીસીમાં જ્હોન એફ. કેનેડી સેન્ટર ખાતે યુએસએમાં વ્યાવસાયિકોની એક સભાને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીએ ઉડાન યોજનાની છ વર્ષની સિદ્ધિઓની પ્રશંસા કરી
April 28th, 10:18 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ટ્વીટનો જવાબ આપ્યો છે, જેમાં મંત્રાલયે માહિતી આપી છે કે 6 વર્ષ પહેલાં, રિજનલ કનેક્ટિવિટી સ્કીમ (RCS) ઉડાને શિમલાને દિલ્હી સાથે જોડતી ઉડાન ભરી હતી. આજે, 473 રૂટ અને 74 ઓપરેશનલ એરપોર્ટ, હેલિપોર્ટ્સ અને વોટર એરોડ્રોમ્સ સાથે ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર માટે ગેમ-ચેન્જર બન્યા છે.SAFRANના ગ્રૂપ ચેરમેન શ્રી રોસ મેકઇન્સે પીએમ સાથે મુલાકાત કરી
April 20th, 05:27 pm
“ગઈકાલે, શ્રી રોસ મેકઈનેસે, SAFRANના ગ્રુપ ચેરમેન PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. ઝડપથી વિકસતું ભારતીય ઉડ્ડયન બજાર આ ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓ માટે પુષ્કળ અવકાશ પ્રદાન કરે છે. તેઓએ SAFRAN સાથે સંરક્ષણ અને અવકાશમાં તકનીકી ભાગીદારીની પણ ચર્ચા કરી.રાષ્ટ્રીય રોજગાર મેળામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 13th, 10:43 am
આજે બૈસાખીનો પવિત્ર તહેવાર છે. હું તમામ દેશવાસીઓને બૈસાખીના અવસર પર અભિનંદન પાઠવું છું. આ આનંદોત્સવમાં આજે 70 હજારથી વધુ યુવાનોને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં સરકારી નોકરીઓ મળી છે. આપ સૌ યુવાનોને અને આપના પરિવારના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન, આપના ઉજ્જવળ ભવિષ્ય માટે ઘણી શુભકામનાઓ.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય રોજગાર મેળાને સંબોધિત કર્યો
April 13th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રીય રોજગાર મેળાને સંબોધિત કર્યો હતો. તેમણે વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિમણૂક પામેલાઓને લગભગ 71,000 નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. દેશભરમાંથી પસંદ કરાયેલા નવા ભરતીઓ ભારત સરકાર હેઠળ ટ્રેન મેનેજર, સ્ટેશન માસ્ટર, સીનિયર કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફર, જુનિયર એકાઉન્ટન્ટ, પોસ્ટલ આસિસ્ટન્ટ, ઇન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર, ટેક્સ આસિસ્ટન્ટ, સિનિયર ડ્રાફ્ટ્સમેન, જેઈ/સુપરવાઈઝર, આસિસ્ટન્ટ પ્રોફેસર, શિક્ષક, ગ્રંથપાલ, નર્સ, પ્રોબેશનરી ઓફિસર્સ, PA, MTS, અને અન્યો જેવી વિવિધ જગ્યાઓ/પોસ્ટ્સમાં જોડાશે. નવા નિમણૂક પામેલા લોકો વિવિધ સરકારી વિભાગોમાં તમામ નવા નિમણૂકો માટે ઓનલાઈન ઓરિએન્ટેશન કોર્સ, કર્મયોગી પ્રારંભ દ્વારા પોતાની જાતને તાલીમ આપી શકશે. પ્રધાનમંત્રીના સંબોધન દરમિયાન 45 સ્થળો મેળા સાથે જોડાયેલા હતા.