પ્રધાનમંત્રી શ્રી 28મી જાન્યુઆરીએ ભગવાન શ્રી દેવનારાયણજીના 1111મા 'અવતરણ મહોત્સવ'ના સ્મરણ સમારોહને સંબોધિત કરશે

January 27th, 06:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28મી જાન્યુઆરીએ રાજસ્થાનના ભીલવાડામાં ભગવાન શ્રી દેવનારાયણજીના 1111મા 'અવતરણ મહોત્સવ'ના સ્મરણ સમારોહને 28મી જાન્યુઆરીના રોજ સવારે 11:30 વાગ્યે સંબોધિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.