પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં R2 મહિલા 10m એર રાઈફલ SH1 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અવની લેખરાને અભિનંદન પાઠવ્યા
August 30th, 04:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં R2 મહિલા 10m એર રાઈફલ SH1 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ ભારતીય શૂટર અવની લેખરાને અભિનંદન પાઠવ્યા છે.વડાપ્રધાન મોદીએ પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ માટે ભારતીય દલ સાથે વાતચીત કરી
August 19th, 06:30 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ માટે ભારતીય ટુકડી સાથે આનંદકારક વાર્તાલાપ કર્યો હતો. વડાપ્રધાને શીતલ દેવી, અવની લેખરા, સુનીલ અંતિલ, મરિયપ્પન થંગાવેલુ અને અરુણા તંવર જેવા એથ્લેટ્સ સાથે વ્યક્તિગત રીતે વાત કરી હતી. તેમણે તમામ રમતવીરોને રમત માટે શુભેચ્છાઓ પાઠવી હતી.પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં મહિલાઓની R2 10m એર રાઈફલ સ્ટેન્ડ SH1 ઇવેન્ટમાં અવની લેખારાને ગોલ્ડ મેડલ જીતવા પર અભિનંદન પાઠવ્યા
October 23rd, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં મહિલાઓની R2 10m એર રાઈફલ સ્ટેન્ડ SH1 ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અવની લેખરાને અભિનંદન પાઠવ્યા છે.પીએમએ ફ્રાન્સમાં ચેટોરોક્સ 2022માં વધુ એક સુવર્ણ ચંદ્રક જીતવા બદલ ભારતીય શૂટર, અવની લેખરાને અભિનંદન આપ્યા
June 12th, 11:57 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય શૂટર અવની લેખરાને ફ્રાન્સમાં ચેટોરોક્સ 2022માં વધુ એક સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ ભારતીય શૂટરને અભિનંદન પાઠવ્યા
June 08th, 11:25 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સમાં વિક્રમી સ્કોર સાથે પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ ભારતીય શૂટરને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ પોતાના નિવાસસ્થાને પેરાલિમ્પિક્સ દળનો સત્કાર કાર્યક્રમ યોજ્યો
September 09th, 02:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પોતાના નિવાસસ્થાને ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનારા ભારતીય એથેલેટ્સના દળનો સત્કાર કાર્યક્રમ યોજ્યો હતો. આ દળમાં પેરા-એથલેટ્સ ઉપરાંત કોચ પણ સામેલ હતા.વિશિષ્ટ ફોટા: પેરાલિમ્પિક ચેમ્પિયન્સ સાથેનો યાદગાર સંવાદ!
September 09th, 10:00 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2020ના ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાગ લેનાર અને દેશને વિશ્વ મંચ પર ગૌરવ અપાવનાર ભારતીય પેરાલિમ્પિક ચેમ્પિયન સાથે મુલાકાત કરી.પ્રધાનમંત્રીએ શૂટર અવની લેખારાને પેરાલિમ્પિક્સ ગેમ્સમાં કાંસ્ય પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
September 03rd, 12:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શૂટર અવની લેખારાને ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં કાંસ્ય પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ અવની લેખારાને પેરાલિમ્પિક્સ ગેમ્સમાં શૂટિંગમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
August 30th, 11:03 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં શૂટિંગમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અવની લેખારાને અભિનંદન પાઠવ્યા છે.