Experts and investors around the world are excited about India: PM Modi in Rajasthan
December 09th, 11:00 am
PM Modi inaugurated the Rising Rajasthan Global Investment Summit 2024 and Rajasthan Global Business Expo in Jaipur, highlighting India's rapid economic growth, digital advancements, and youth power. He emphasized India's rise as the 5th largest economy, doubling exports and FDI, and the transformative impact of tech-driven initiatives like UPI and DBT.PM Modi inaugurates Rising Rajasthan Global Investment Summit
December 09th, 10:34 am
PM Modi inaugurated the Rising Rajasthan Global Investment Summit 2024 and Rajasthan Global Business Expo in Jaipur, highlighting India's rapid economic growth, digital advancements, and youth power. He emphasized India's rise as the 5th largest economy, doubling exports and FDI, and the transformative impact of tech-driven initiatives like UPI and DBT.The unity of OBCs, SCs and STs is troubling Congress, and therefore they want the communities to fight each other: PM Modi in Pune
November 12th, 01:20 pm
In his final Pune rally, PM Modi said, Empowering Pune requires investment, infrastructure, and industry, and we’ve focused on all three. Over the last decade, foreign investment has hit record highs, and Maharashtra has topped India’s list of preferred destinations in the past two and a half years. Pune and nearby areas are gaining a major share of this investment.PM Modi addresses public meetings in Chimur, Solapur & Pune in Maharashtra
November 12th, 01:00 pm
Campaigning in Maharashtra has gained momentum, with PM Modi addressing multiple public meetings in Chimur, Solapur & Pune. Congratulating Maharashtra BJP on releasing an excellent Sankalp Patra, PM Modi said, “This manifesto includes a series of commitments for the welfare of our sisters, for farmers, for the youth, and for the development of Maharashtra. This Sankalp Patra will serve as a guarantee for Maharashtra's development over the next 5 years.સ્પેન સરકારના પ્રમુખની ભારત મુલાકાત દરમિયાન ભારત-સ્પેનનું સંયુક્ત નિવેદન (28-29 ઓક્ટોબર, 2024)
October 28th, 06:32 pm
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, સ્પેન સરકારના પ્રમુખ, શ્રી પેડ્રો સાંચેઝે 28-29 ઓક્ટોબર, 2024ના રોજ ભારતની સત્તાવાર મુલાકાત લીધી. આ રાષ્ટ્રપતિ સાંચેઝની ભારતની પ્રથમ મુલાકાત હતી અને સ્પેન સરકારના રાષ્ટ્રપતિ 18 વર્ષ પછી ભારતની મુલાકાતે છે. તેમની સાથે પરિવહન અને સસ્ટેનેબલ મોબિલિટી મંત્રી અને ઉદ્યોગ અને પર્યટન મંત્રી અને ઉચ્ચ સ્તરીય અધિકારી અને વેપારી પ્રતિનિધિમંડળ પણ હતું.NDA formed on principles of 'Nation First', not for power: Shri Narendra Modi Ji
June 07th, 12:15 pm
Speaking at the NDA parliamentary meeting in the Samvidhan Sadan, Shri Narendra Modi Ji said the NDA was an organic alliance and said the group worked on the principle of 'Nation First'. He asserted that the alliance was the most successful in India's political history.Shri Narendra Modi Ji addresses the NDA Parliamentary Meet in the Samvidhan Sadan
June 07th, 12:05 pm
Speaking at the NDA parliamentary meeting in the Samvidhan Sadan, Shri Narendra Modi Ji said the NDA was an organic alliance and said the group worked on the principle of 'Nation First'. He asserted that the alliance was the most successful in India's political history.60 વર્ષ સુધી શાસન કરનાર કોંગ્રેસની હાલત ખૂબ જ ચિંતાજનક છે : સાબરકાંઠામાં પીએમ મોદી
May 01st, 04:15 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાતના સાબરકાંઠામાં જાહેર સભાને સંબોધી હતી. પીએમ મોદીએ તેમના ભાષણની શરૂઆત કેન્દ્ર સરકારમાં તેમની ત્રીજી ટર્મ માટે આશીર્વાદ મેળવવાની તક બદલ આભાર વ્યક્ત કરીને, તેમની રાજકીય સફરમાં ગુજરાતના મહત્વ પર ભાર મૂક્યો હતો.PM Modi addresses public meetings in Banaskantha and Sabarkantha, Gujarat
May 01st, 04:00 pm
Prime Minister Narendra Modi addressed public meetings in Banaskantha and Sabarkantha, Gujarat, marking the celebration of Gujarat's Foundation Day. PM Modi began his speech by expressing gratitude for the opportunity to seek blessings for his third term in the central government, emphasizing the significance of Gujarat in his political journey.INDI-Agadhi plans to have five PMs in 5 years if elected: PM Modi in Solapur
April 29th, 08:57 pm
Prime Minister Narendra Modi today addressed a vibrant public meeting in Maharashtra’s Solapur. Speaking to a large audience, PM Modi said, “In this election, you will choose the guarantee of development for the next 5 years. On the other hand, there are those who plunged the country into the abyss of corruption, terrorism, and misrule before 2014. Despite their tainted history, the Congress is once again dreaming of seizing power in the country.”The BJP-NDA government is working to take Maharashtra to new heights of development: PM Modi in Pune
April 29th, 02:32 pm
PM Modi, during his third public address in Pune, Maharashtra, unveiled a comprehensive vision for the development of the region, highlighting the achievements of the BJP-NDA government and contrasting it with the model of the Congress and its allies.Today our security forces have made-in-India weapons: PM Modi in Satara
April 29th, 02:30 pm
Prime Minister Narendra Modi today addressed vibrant public meeting in Maharashtra’s Satara. Speaking to a large audience, PM Modi said, “In this election, you will choose the guarantee of development for the next 5 years. On the other hand, there are those who plunged the country into the abyss of corruption, terrorism, and misrule before 2014. Despite their tainted history, the Congress is once again dreaming of seizing power in the country.”PM Modi's electrifying campaign trails reach Maharashtra's Solapur, Satara and Pune
April 29th, 02:05 pm
Prime Minister Narendra Modi today addressed vibrant public meetings in Maharashtra’s Solapur, Satara and Pune. Speaking to a large audience, PM Modi said, “In this election, you will choose the guarantee of development for the next 5 years. On the other hand, there are those who plunged the country into the abyss of corruption, terrorism, and misrule before 2014. Despite their tainted history, the Congress is once again dreaming of seizing power in the country.”તમિલનાડુનાં મદુરાઈમાં ઓટોમોટિવ એમએસએમઇ માટે ડિજિટલ મોબિલિટી પહેલ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 27th, 06:30 pm
સૌપ્રથમ તો હું તમારા બધાની ક્ષમા માગું છું, કારણ કે મને આવવામાં મોડું થયું હતું અને તમારે ઘણી રાહ જોવી પડી હતી. હું સવારે દિલ્હીથી તો સમયસર નીકળી ગયો હતો, પરંતુ અનેકવિધ કાર્યક્રમો કરતા કરતા, દરેક 5-10 મિનિટ વધારે લે છે અને તેનું જ પરિણામ એ છે કે જે સૌથી છેલ્લે ઊભો રહે છે તેને સજા થઈ જાય છે. એટલે હું તેમ છતાં મોડો આવવા બદલ તમારા બધાની માફી માગું છું.પ્રધાનમંત્રીએ તમિલનાડુનાં મદુરાઈમાં 'ઓટોમોટિવ એમએસએમઇ ઉદ્યોગસાહસિકો માટે ભવિષ્યનાં સર્જન– ડિજિટલ મોબિલિટી'માં ભાગ લીધો
February 27th, 06:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુનાં મદુરાઈમાં 'ઓટોમોટિવ એમએસએમઇ ઉદ્યોગસાહસિકો માટે ભવિષ્યનું સર્જન – ડિજિટલ મોબિલિટી' કાર્યક્રમમાં સહભાગી થયું હતું તથા ઓટોમોટિવ ક્ષેત્રમાં કામ કરતા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદનાં હજારો ઉદ્યોગસાહસિકોને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ગાંધીગ્રામમાં તાલીમ પામેલી મહિલા ઉદ્યોગસાહસિકો અને સ્કૂલનાં બાળકો સાથે પણ વાતચીત કરી હતી.પ્રધાનમંત્રી 27-28 ફેબ્રુઆરીનાં રોજ કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે
February 26th, 02:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27-28 ફેબ્રુઆરી, 2024ના રોજ કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે.ગોવા ખાતે ઈન્ડિયા એનર્જી વીક 2024ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 06th, 12:00 pm
ઈન્ડિયા એનર્જી વીકની આ બીજી આવૃત્તિમાં, હું તમને બધાને શુભેચ્છા પાઠવું છું. અમારા માટે ખૂબ જ આનંદની વાત છે કે ભારત ઉર્જા સપ્તાહના આ કાર્યક્રમનું આયોજન ગોવામાં કરવામાં આવી રહ્યું છે જે હંમેશા ઊર્જાથી ભરપૂર હોય છે. ગોવા તેના આતિથ્ય માટે જાણીતું છે. દુનિયાભરમાંથી અહીં આવતા પ્રવાસીઓ અહીંની સુંદરતા અને સંસ્કૃતિથી પ્રભાવિત થાય છે. આજે ગોવા પણ એક એવું રાજ્ય છે જે વિકાસના નવા દાખલાઓને સ્પર્શી રહ્યું છે. તેથી આજે જ્યારે આપણે પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા વિશે વાત કરવા માટે સાથે આવ્યા છીએ…આપણે ટકાઉ ભવિષ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ…તો ગોવા આ માટે ખૂબ જ યોગ્ય સ્થળ છે. મને વિશ્વાસ છે કે આ સમિટમાં આવનારા તમામ વિદેશી મહેમાનો તેમની સાથે ગોવાની જીવનભરની યાદો લઈને જશે.પ્રધાનમંત્રીએ ભારત ઊર્જા સપ્તાહ 2024નું ઉદઘાટન કર્યું
February 06th, 11:18 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં ભારત ઊર્જા સપ્તાહ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતનું ઊર્જા સપ્તાહ 2024 ભારતનું સૌથી મોટું અને એકમાત્ર સર્વસમાવેશક ઊર્જા પ્રદર્શન અને સંમેલન છે, જે ભારતનાં ઊર્જા પરિવર્તનનાં લક્ષ્યાંકોને ઉત્પ્રેરિત કરવા ઊર્જા મૂલ્યની સંપૂર્ણ સાંકળને એકમંચ પર લાવે છે. પ્રધાનમંત્રીએ વૈશ્વિક ઓઇલ અને ગેસનાં સીઇઓ તથા નિષ્ણાતો સાથે રાઉન્ડટેબલનું પણ આયોજન કર્યું હતું.નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 02nd, 04:31 pm
હમણાં જ હું પિયુષજીને સાંભળી રહ્યો હતો, તેઓ કહેતા હતા કે તમે આવો તો અમારું મનોબળ વધી જાય છે. પણ હું જોઇ રહ્યો હતો કે અહીં તો બધા હોર્સ પાવરવાળા લોકો બેઠા છે. ત્યારે નક્કી થઈ ગયું કે કોને ક્યાંથી મનોબળ મળવાનું છે. સૌ પ્રથમ તો હું આ શાનદાર આયોજન કરવા બદલ ઓટોમોટિવ ઉદ્યોગને ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું. હું આજે દરેક સ્ટોલની મુલાકાત તો લઈ શક્યો નથી, પરંતુ મેં જેટલા પણ સ્ટોલ જોયા, તે ખૂબ જ પ્રભાવિત કરનારા હતા. આપણા દેશમાં આ બધું થઈ રહ્યું છે, આપણે તેને જોઈએ છે તો વધુ આનંદ અનુભવીએ છીએ. મેં તો ક્યારેય કાર ખરીદી નથી, તેથી મને કોઈ અનુભવ નથી, કારણ કે મેં ક્યારેય સાયકલ પણ ખરીદી નથી. હું દિલ્હીના લોકોને પણ કહીશ કે આ એક્સ્પો જોવા જરૂર આવે. આ આયોજન મોબિલિટી કોમ્યુનિટી અને સમગ્ર સપ્લાય ચેનને એક પ્લેટફોર્મ પર એકસાથે લાવે છે. હું ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં આપ સૌનું સ્વાગત કરું છું અને આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. કદાચ તમારામાંથી કેટલાક લોકોને યાદ હશે કે જ્યારે મારો પ્રથમ કાર્યકાળ હતો, ત્યારે મેં વૈશ્વિક સ્તરની એક મોબિલિટી કૉન્ફરન્સનું આયોજન કર્યું હતું. અને જો તમે તે સમયની વાતો-વસ્તુઓ કાઢીને જોશો તો શા માટે આપણે બૅટરી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, આપણે ઝડપથી ઇલેક્ટ્રિક વાહનો તરફ કેવી રીતે આગળ વધવું જોઈએ, આ બધા વિષયો પર બહુ વિસ્તારપૂર્વક સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, વૈશ્વિક નિષ્ણાતો આવ્યા હતા. અને આજે મારા બીજા કાર્યકાળમાં હું જોઈ રહ્યો છું કે ઘણી સારી પ્રગતિ થઈ રહી છે. અને મને વિશ્વાસ છે કે ત્રીજી ટર્મમાં... સમજદારને ઈશારો પૂરતો હોય છે. અને તમે લોકો તો મોબિલિટી- ગતિશીલતાની દુનિયામાં છો, તેથી આ ઈશારો ઝડપથી દેશમાં પહોંચશે.પ્રધાનમંત્રીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024ને સંબોધન કર્યું
February 02nd, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારતનાં સૌથી મોટા અને આ પ્રકારનાં સૌપ્રથમ મોબિલિટી પ્રદર્શન – ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024નાં કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે એક્સ્પોનો વોકથ્રુ પણ લીધો હતો. ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024માં મોબિલિટી અને ઓટોમોટિવ વેલ્યુ ચેઇનમાં ભારતની ક્ષમતાઓ દર્શાવવામાં આવી છે અને પ્રદર્શનો, પરિષદો, બાયર-સેલર મીટ, રાજ્ય સત્રો, માર્ગ સલામતી પેવેલિયન અને ગો-કાર્ટિંગ જેવા જાહેર-કેન્દ્રિત આકર્ષણો યોજાશે.