Our government has continuously worked to strengthen the Constitution and bring its spirit to every citizen: PM Modi in Purnea
April 16th, 10:30 am
Amidst the ongoing election campaigning, Prime Minister Narendra Modi addressed public meeting Purnea, Bihar. Seeing the massive crowd, PM Modi said, “This immense public support, your enthusiasm, clearly indicates - June 4, 400 Paar! Bihar has announced today – Phir Ek Baar, Modi Sarkar! This election is for 'Viksit Bharat' and 'Viksit Bihar'.”RJD has given only two things to Bihar, Jungle Raj and Corruption: PM Modi in Gaya
April 16th, 10:30 am
Amidst the ongoing election campaigning, Prime Minister Narendra Modi addressed a public meeting in Gaya, Bihar. Seeing the massive crowd, PM Modi said, “This immense public support, your enthusiasm, clearly indicates - June 4, 400 Paar! Gaya and Aurangabad have announced today – Phir Ek Baar, Modi Sarkar!”PM Modi addresses public meetings in Gaya and Purnea, Bihar
April 16th, 10:00 am
Amidst the ongoing election campaigning, Prime Minister Narendra Modi addressed public meetings in Gaya and Purnea, Bihar. Seeing the massive crowd, PM Modi said, “This immense public support, your enthusiasm, clearly indicates - June 4, 400 Paar! Bihar has announced today – Phir Ek Baar, Modi Sarkar! This election is for 'Viksit Bharat' and 'Viksit Bihar'.”બિહારના ઔરંગાબાદમાં વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
March 02nd, 03:00 pm
બિહારના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકરજી, મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારજી, અને તમામ વરિષ્ઠ નેતાઓ અહીં બેઠા છે, મને બધાના નામ યાદ નથી, પરંતુ આજે બધા જૂના મિત્રો મળી રહ્યા છે અને હું આટલી મોટી સંખ્યામાં આપ સૌ મહાનુભાવો જેઓ અહીં આવ્યા છે, હું જનતા જનાર્દનને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ ઔરંગાબાદ, બિહારમાં રૂ. 21,400 કરોડના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યા
March 02nd, 02:30 pm
પ્રધાનમંત્રીએ ઔરંગાબાદ, બિહારમાં રૂ. 21,400 કરોડના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યા. આજની વિકાસ યોજનાઓમાં રોડ, રેલ્વે અને નમામી ગંગેના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ ફોટો ગેલેરીની પણ મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રી 1થી 2 માર્ચનાં રોજ ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે
February 29th, 05:30 pm
પ્રધાનમંત્રી 1 માર્ચનાં રોજ સવારે 11 વાગે ઝારખંડનાં ધનબાદનાં સિંદરી પહોંચશે અને એક જાહેર કાર્યક્રમમાં સહભાગી થશે, જ્યાં તેઓ ઝારખંડમાં રૂ. 35,700 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી બપોરે 3 વાગે એક જાહેર કાર્યક્રમમાં સહભાગી થશે, જ્યાં તેઓ પશ્ચિમ બંગાળમાં હુગલીમાં આરામબાગમાં રૂ. 7,200 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.મંત્રીમંડળે બિહારમાં દીઘા અને સોનપુરને જોડતો ગંગા નદી પર નવો 4.56 કિલોમીટર લાંબો, 6 લેનનો પુલ બનાવવા માટે મંજૂરી આપી
December 27th, 08:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ આજે ઇપીસી મોડ પર બિહાર રાજ્યમાં પટણા અને સારણ (એનએચ-139ડબલ્યુ) જિલ્લાઓમાં ગંગા નદી પર નવા 4556 મીટર લાંબા, 6-લેન હાઇ લેવલ/એક્સ્ટ્રા ડોઝ્ડ કેબલ સ્ટેડ બ્રિજ (હાલની દિઘા-સોનેપુર રેલ-કમ રોડ બ્રિજની પશ્ચિમ બાજુની સમાંતર) અને બંને બાજુએ તેના અભિગમોના નિર્માણ માટે મંજૂરી આપી છે.PM expresses grief over loss of lives in Aurangabad rail accident
May 08th, 10:48 am
The Prime Minister Shri Narendra Modi has expressed grief over loss of lives in a rail accident in Aurangabad, Maharashtra.The growing number of women entrepreneurs is a blessing for our society: PM Modi
September 07th, 03:31 pm
Prime Minister Narendra Modi interacted with numerous women of various Self-Help Groups during their ‘Mahila Sammelan’ in Aurangabad, Maharashtra today. On this occasion, PM Modi also distributed the 8th crore gas connection to a woman under the Ujjwala Yojana.ઉજ્જવલા યોજનાએ લક્ષિત તારીખના 7 મહિના પહેલાં જ 8 કરોડ LPG જોડાણોનું લક્ષ્ય હાંસલ કર્યું
September 07th, 03:30 pm
પ્રધાનમંત્રીએ આજે ઔરંગાબાદ ખાતે મહારાષ્ટ્ર રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન (UMED) દ્વારા આયોજિત રાજ્ય સ્તરની મહિલા સક્ષમ મેલાવા એટલે કે સ્વ સહાય જૂથોની સશક્ત મહિલાઓની સભાને સંબોધિત કરી હતી.પ્રધાનમંત્રી 7 સપ્ટેમ્બર, 2019ના રોજ મહારાષ્ટ્રમાં મુંબઇ અને ઔરંગાબાદનની મુલાકાત લેશે
September 06th, 06:19 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુંબઇ, નાગપુર અને ઔરંગાબાદનની મુલાકાત લેશે, જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશ અને વિકાસ પરિયોજનાઓનો શુભારંભ કરશે. આ પરિયોજનોઓથી મહારાષ્ટ્રના લોકોને વ્યાપકપણે ફાયદો થશે અને રાજ્યની પ્રગતિમાં વધારો થશે.Only NDA Government can fulfil aspirations of people of Bihar: PM Narendra Modi
October 09th, 02:54 pm
We have to empower the poor, make them self reliant: PM Modi at Parivartan Rally in Aurangabad, Bihar
October 09th, 02:30 pm
Bihar campaign: PM’s rallies on 9th October
October 09th, 10:18 am