પ્રધાનમંત્રીએ ચૂંટણીમાં જીત પર આંગ સાન સૂ કી અને એએલડીને શુભેચ્છા પાઠવી
November 12th, 10:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મ્યાનમારની ચૂંટણીમાં જીત માટે સત્તારૂઢ નેશનલ લીગ ફૉર ડેમોક્રેસી (એનએલડી) અને આંગ સાન સૂ કી ને શુભેચ્છા પાઠવી છે.Telephone conversation between Prime Minister and State Counsellor of Myanmar Daw Aung San Suu Kyi
April 30th, 04:15 pm
PM Narendra Modi had a telephonic conversation with Aung San Suu Kyi, the State Counsellor of Myanmar. The PM conveyed India's readiness to provide all possible support to Myanmar for mitigating the health and economic impact of COVID-19.પ્રધાનમંત્રીની મ્યાન્મારનાં સ્ટેટ કાઉન્સેલર સાથે મુલાકાત
November 03rd, 06:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 03 નવેમ્બર, 2019નાં રોજ આસિયાન-ભારત શિખર સંમેલનની સાથે-સાથે મ્યાન્મારનાં સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ કીને મળ્યાં હતાં. સપ્ટેમ્બર, 2017માં પોતાની અગાઉની મુલાકાત અને જાન્યુઆરી, 2018માં આસિયાન-ભારત સ્મારક શિખર સંમેલન દરમિયાન ભારતમાં સ્ટેટ કાઉન્સેલરની મુલાકાતને યાદ કરીને બંને નેતાઓએ બંન દેશો વચ્ચે આવશ્યક ભાગીદારીમાં થઈ રહેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.આસિયાન-ઇન્ડિયા કોમેમોરેટિવ સમિટની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રીએ ત્રણ રાષ્ટ્રનાં વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી
January 24th, 10:07 pm
(એઆઇસીએસ)ની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મ્યાનમારનાં સ્ટેટ કાઉન્સેલર મહામહિમ ડૉ આંગ સાન સૂ ચી, વિયેતનામનાં પ્રધાનમંત્રી મહામહિમ ન્ગુયેન ઝુઆન ફૂક અને ફિલિપાઇન્સનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રોડ્રિગો રો દુતેર્તે સાથે બુધવારે અલગ-અલગ દ્વિપક્ષીય બેઠકો યોજી હતી.ભારતના વડાપ્રધાનની મ્યાનમારની રાજકીય મુલાકાત દરમિયાન ભારત-મ્યાનમારનું સંયુક્ત ઘોષણાપત્ર
September 06th, 10:26 pm
રિપબ્લિક ઓફ ધ યુનિયન ઓફ મ્યાનમારના પ્રમુખ મહામહિમ યુ હટીન ક્યાવના આમંત્રણ પર રિપબ્લિક ઓફ ઇન્ડિયાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમની મ્યાનમારની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાતે 5થી 7 સપ્ટેમ્બર 2017 દરમિયાન આવ્યા છે. આ મુલાકાત બંને દેશોના નેતાઓ વચ્ચેની ઉચ્ચકક્ષાની મંત્રણાઓના ભાગરૂપે છે અને તે ગત વર્ષે મહામહિમ પ્રમુખ યુ હટીન ક્યાવ અને મહામહિમ સ્ટેટ કાઉન્સિલર ડાઉ આંગ સાન સુ કી ની વારાફરતી થયેલી ભારતની મુલાકાતને અનુસરે છે.મ્યાનમારના સ્ટેટ કાઉન્સિલર ડાઉ આંગ સાન સુ કી ને વડાપ્રધાનની ભેટ
September 06th, 02:03 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે મ્યાનમારના સ્ટેટ કાઉન્સિલર ડાઉ આંગ સાન સુ કી ને મે 1986માં તેમણે શિમલામાં આવેલા ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીની ફેલોશીપ પતે સોંપેલી મૂળ રીસર્ચ પ્રપોઝલની ભેટ આપી હતી. આ રીસર્ચ પ્રપોઝલનું શિર્ષક હતું ધ ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ ઓફ બર્મીઝ એન્ડ ઇન્ડીયન ઇન્ટલેક્ચ્યુઅલ ટ્રેડીશન્સ અન્ડર કોલોનીઅલીઝમ: અ ક્મ્પેરીટીવ સ્ટડી.મ્યાનમાર સ્ટેટ કાઉન્સેલર સાથે સંયુક્ત મીડિયા નિવેદન દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અખબારી નિવેદન
October 19th, 04:18 pm
PM Modi and Myanmar State Counsellor Aung San Suu Kyi met and deliberated upon ways to further deepen ties between both countries. PM Modi also welcomed Myanmar's participation at the BIMSTEC and the BRICS-BIMSTEC outreach Summit in Goa. PM Modi assured Myanmar of India's friendship and full support. Both leaders noted and welcomed advancing linkages between both countries in host of sectors.PM Modi meets State Counsellor of Myanmar, Ms. Aung San Suu Kyi
September 08th, 10:45 am
Prime Minister Narendra Modi today met State Counsellor of Myanmar, Ms. Aung San Suu Kyi, discussed possibilities to strengthen India - Myanmar ties.