ભારત અને પોર્ટુગલ: બાહ્ય અવકાશથી ભુરા સમુદ્રની ઉંડાઈ સુધીનો સહકાર

June 24th, 09:18 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લિસ્બન યાત્રા દરમિયાન બંને દેશોએ ભારત-પોર્ટુગલ અવકાશ સહકાર અને સહયોગી સંશોધન માટે MOU પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર ભારતના પોર્ટુગલ સાથેની વિજ્ઞાન અને ટેકનોલોજીની ભાગીદારીને પ્રોત્સાહન આપશે જે એઝોર્સ આર્ચીપેલાગો – ધ એટલાન્ટીક ઇન્ટરનેશનલ રીસર્ચ સેન્ટર પર એક અનોખા કેન્દ્રની સ્થાપના કરશે.