પીએમને કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિનો ટેલિફોન કોલ મળ્યો
June 25th, 06:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ મહામહિમ કાસિમ-જોમાર્ટ ટોકાયેવ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી..અસ્તાના એક્સ્પો 2017માં ભાગ લેતા PM મોદી
June 09th, 07:46 pm
PM નરેન્દ્ર મોદીએ આજે કઝાકિસ્તાનમાં અસ્તાના એક્સ્પો 2017ના ઉદ્ઘાટન સમારંભમાં ભાગ લીધો હતો. આ એક્સ્પોનો થીમ ‘ભવિષ્યની ઉર્જા’ હતો.અસ્તાના, કઝાકિસ્તાનમાં ભરાયેલી SCO બેઠકમાં PMનું ઉદ્ઘાટન ભાષણ
June 09th, 01:53 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, “અમારે SCO દેશો સાથે વ્યાપક સહકાર છે. અમે સંયોજન પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ.” આતંકવાદ પર ચર્ચા કરતા વડાપ્રધાને કહ્યું કે આતંકવાદ એ સૌથી મોટો ખતરો છે. એમણે એમ પણ કહ્યું કે SCO ક્લાઈમેટ ચેન્જ પર પણ પોતાનું ધ્યાન આપી શકે તેમ છે.અસ્તાના, કઝાકિસ્તાનમાં SCOની બેઠકના હાંસિયા પર વડાપ્રધાનની મુલાકાતો
June 09th, 09:50 am
PM નરેન્દ્ર મોદીએ અસ્તાના, કઝાકિસ્તાનમાં મળેલી SCO બેઠકના હાંસિયા પર ઘણા બધા વૈશ્વિક રાજનેતાઓ સાથે મુલાકાતો કરી હતી.કઝાકિસ્તાન ગણરાજ્યના રાષ્ટ્રપતિને મળતા વડાપ્રધાન મોદી
June 08th, 04:47 pm
વડાપ્રધાન મોદી આજે કઝાકિસ્તાન ગણરાજ્યના રાષ્ટ્રપતિ, શ્રી નુરસુલતાન નઝરબાયેવને મળ્યા હતા. બંને નેતાઓએ મહત્ત્વના ક્ષેત્રોમાં ભારત-કઝાકિસ્તાન સહકારને મજબુત બનાવવા માટે વ્યાપક ચર્ચા કરી હતી.SCO બેઠક માટે અસ્તાના, કઝાકિસ્તાન આવી પહોંચતા PM
June 08th, 03:19 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસ્તાના, કઝાકિસ્તાન આવી પહોંચ્યા હતા. અહીં તેઓ SCO બેઠકમાં જોડાશે અને વિવિધ દેશોના નેતાઓ સાથે ચર્ચા કરશે.કઝાકિસ્તાન જતા અગાઉ વડાપ્રધાનનું નિવેદન
June 07th, 07:29 pm
SCO સમીટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસ્તાના, કઝાકિસ્તાનની 8-9 જુન એમ બે દિવસની મુલાકાતે જશે. આ બેઠકમાં પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભારત SCOનું પૂર્ણ સભ્ય બનશે. 9મી જુનની સાંજે, વડાપ્રધાન ‘ભવિષ્યની ઉર્જા’ના થીમ સાથે થનારા અસ્તાના એક્સ્પોના ઉદ્ઘાટનમાં પણ સામેલ થશે.PM Narendra Modi’s visit to Kazakhstan: Day 2
July 08th, 03:56 pm
Text of Media Statement by PM in Astana, Kazakhstan
July 08th, 02:29 pm
PM Modi’s visit to Kazakhstan: Day 1
July 07th, 11:57 pm
PM’s remarks at the India-Kazakhstan Business Roundtable
July 07th, 08:22 pm
Text of Address by PM at Nazarbayev University, Astana, Kazakhstan
July 07th, 05:51 pm
Prime Minister Modi reaches Astana, Kazakhstan
July 07th, 02:24 pm