Global investment sentiment has shifted from ‘Why India’ to 'Why not India': PM Modi
December 19th, 10:27 am
PM Modi delivered the keynote address at ASSOCHAM Foundation Week 2020, today via video conferencing. Addressing the gathering the PM commended the business community for their contribution to nation-building. He said now the industry has complete freedom to touch the sky and urged them to take full advantage of it.PM Modi's keynote address at ASSOCHAM Foundation Week
December 19th, 10:26 am
PM Modi delivered the keynote address at ASSOCHAM Foundation Week 2020, today via video conferencing. Addressing the gathering the PM commended the business community for their contribution to nation-building. He said now the industry has complete freedom to touch the sky and urged them to take full advantage of it.PM to deliver keynote address at ASSOCHAM Foundation Week on 19th December 2020
December 17th, 08:09 pm
Prime Minister Shri Narendra Modi will deliver the keynote address at ASSOCHAM Foundation Week 2020 on 19th December at 10:30 AM via video conferencing. Prime Minister will also present the ‘ASSOCHAM Enterprise of the Century Award’ to Shri Ratan Tata, who will receive the award on behalf of the TATA Group.પ્રધાનમંત્રીએ ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કર
March 23rd, 07:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે એસોચેમ, ફિક્કી, સીઆઇઆઈ અને દેશભરના 18 શહેરોમાંથી કેટલીક સ્થાનિક ચેમ્બર્સના ઉદ્યોગનાં પ્રતિનિધિઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી.અમે ભારતીય અર્થતંત્રના ઔપચારીકરણ અને આધુનિકીકરણ પર ધ્યાન આપી રહ્યા છીએ
December 20th, 11:01 am
વડાપ્રધાન મોદીએ એસોચેમના સુવર્ણ જયંતિ સમારોહને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ કહેવા માટે ચાર શબ્દોનો ઉપયોગ થાય છે પરંતુ રેન્કિંગ સુધરે છે ત્યારે સરકાર અને સમગ્ર તંત્ર મૂળ સુધી જઈને દિવસરાત કામ કરે છે. વડાપ્રધાને ભારતને વ્યાપાર માટે સહુથી વધુ સરળ અને યોગ્ય દેશ ગણાવ્યો હતો અને તેને કારણે દેશ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ૬૩માં સ્થાને આવ્યો હોવાનું કહ્યું હતું.વડાપ્રધાન મોદીએ એસોચેમના સુવર્ણ જયંતિ સમારોહને સંબોધિત કર્યો
December 20th, 11:00 am
વડાપ્રધાન મોદીએ એસોચેમના સુવર્ણ જયંતિ સમારોહને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ કહેવા માટે ચાર શબ્દોનો ઉપયોગ થાય છે પરંતુ રેન્કિંગ સુધરે છે ત્યારે સરકાર અને સમગ્ર તંત્ર મૂળ સુધી જઈને દિવસરાત કામ કરે છે. વડાપ્રધાને ભારતને વ્યાપાર માટે સહુથી વધુ સરળ અને યોગ્ય દેશ ગણાવ્યો હતો અને તેને કારણે દેશ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ૬૩માં સ્થાને આવ્યો હોવાનું કહ્યું હતું.ભારત-તુર્કી બીઝનેસ ફોરમને સંબોધતા PM
May 01st, 11:13 am
ભારત-તુર્કી બીઝનેસ ફોરમને સંબોધતા PM મોદીએ જણાવ્યું હત કે બંને દેશો વચ્ચે સારા આર્થિક સંબધો છે. PMએ કહ્યું, “આજનું જ્ઞાન પર આધારિત અર્થતંત્ર સતત નવા વિસ્તારો ખોલી રહ્યું છે. આપણે આપણા આર્થિક અને વ્યાપારિક વાર્તાલાપમાં આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.” ભારતને વિશ્વનું સૌથી ઝડપથી વિકસી રહેલા મહત્ત્વના અર્થતંત્ર તરીકે ગણાવતા PMએ ઘણી યોજનાઓ અને પહેલ પર પ્રકાશ પાડ્યો જતો જેને અર્થતંત્રને બદલવા તેમજ મજબુત બનાવવા માટે અપનાવવામાં આવી છે.Social Media Corner – 21st August
August 21st, 07:29 pm
Your daily does of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!