બંધારણ એ આપણો માર્ગદર્શક પ્રકાશ છેઃ મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી
December 29th, 11:30 am
મન કી બાતના આ એપિસોડમાં પીએમ મોદીએ બંધારણની 75મી વર્ષગાંઠ અને પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ સહિત ભારતની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે બસ્તર ઓલિમ્પિક્સની સફળતાની પ્રશંસા કરી હતી અને સ્વાસ્થ્યને લગતી નોંધપાત્ર સફળતાઓ પર પ્રકાશ પાડ્યો હતો, જેમ કે મેલેરિયા નાબૂદીમાં પ્રગતિ અને આયુષ્માન ભારત યોજના હેઠળ કેન્સરની સારવારમાં પ્રગતિ. આ ઉપરાંત તેમણે ઓડિશાનાં કાલાહાંડીમાં કૃષિ પરિવર્તનની પ્રશંસા કરી હતી.The World This Week on India
December 24th, 11:59 am
India’s footprint on the global stage this week has been marked by a blend of diplomatic engagements, economic aspirations, cultural richness, and strategic initiatives.The World This Week on India
December 17th, 04:23 pm
In a week filled with notable achievements and international recognition, India has once again captured the world’s attention for its advancements in various sectors ranging from health innovations and space exploration to climate action and cultural influence on the global stage.સ્વાહિદ દિવસ એ આસામ ચળવળમાં પોતાને સમર્પિત કરનારાઓની અસાધારણ હિંમત અને બલિદાનને યાદ કરવાનો પ્રસંગ છેઃ પ્રધાનમંત્રી
December 10th, 04:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટિપ્પણી કરી હતી કે સ્વાહિદ દિવસ એ અસમ ચળવળમાં પોતાને સમર્પિત કરનારાઓની અસાધારણ હિંમત અને બલિદાનને યાદ કરવાનો પ્રસંગ છે.નવી દિલ્હીમાં અષ્ટલક્ષ્મી મહોત્સવના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 06th, 02:10 pm
આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ છે. બાબા સાહેબે બનાવેલું બંધારણ, બંધારણનો 75 વર્ષનો અનુભવ... દરેક દેશવાસીઓ માટે એક મહાન પ્રેરણા છે. તમામ દેશવાસીઓ વતી હું બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમને નમન કરું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદઘાટન કર્યું
December 06th, 02:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ મહાનુભાવોને આવકારતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ હતો. તેમણે ઉમેર્યું હતું કે, બાબાસાહેબ આંબેડકરે તૈયાર કરેલા બંધારણને 75 વર્ષ પૂર્ણ થયાં છે, જે તમામ નાગરિકો માટે મોટી પ્રેરણા છે. શ્રી મોદીએ ભારતના તમામ નાગરિકો વતી બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આસામના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
December 02nd, 02:07 pm
આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.ભારતીય પ્રવાસીઓએ વિવિધ દેશોમાં પોતાની ઓળખ બનાવી છે: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી
November 24th, 11:30 am
મન કી બાતના 116મા એપિસોડમાં, વડાપ્રધાન મોદીએ NCC દિવસના મહત્વ વિશે ચર્ચા કરી, NCC કેડેટ્સની વૃદ્ધિ અને આપત્તિ રાહતમાં તેમની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે વિકસિત ભારત માટે યુવા સશક્તિકરણ પર ભાર મૂક્યો અને વિકિસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ વિશે વાત કરી. તેમણે વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ પ્લેટફોર્મ પર નેવિગેટ કરવામાં મદદ કરતા યુવાનોની પ્રેરણાદાયી વાર્તાઓ અને એક પેડ માં કે નામ અભિયાનની સફળતા પણ શેર કરી.Maharashtra has witnessed the triumph of development, good governance, and genuine social justice: PM Modi
November 23rd, 10:58 pm
Prime Minister Narendra Modi addressed BJP workers at the party headquarters following the BJP-Mahayuti alliance's resounding electoral triumph in Maharashtra. He hailed the victory as a decisive endorsement of good governance, social justice, and development, expressing heartfelt gratitude to the people of Maharashtra for trusting BJP's leadership for the third consecutive time.PM Modi addresses passionate BJP Karyakartas at the Party Headquarters
November 23rd, 06:30 pm
Prime Minister Narendra Modi addressed BJP workers at the party headquarters following the BJP-Mahayuti alliance's resounding electoral triumph in Maharashtra. He hailed the victory as a decisive endorsement of good governance, social justice, and development, expressing heartfelt gratitude to the people of Maharashtra for trusting BJP's leadership for the third consecutive time.નવી દિલ્હીમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવના ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
November 15th, 06:32 pm
આજે કાર્તિક પૂર્ણિમાનો શુભ અવસર છે. આજે દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. હું દેશભરના લોકોને આ તહેવારની શુભકામનાઓ પાઠવું છું. આજે ગુરુ નાનક દેવજીનું 555મુ પ્રકાશ પર્વ પણ છે. હું આ અવસર પર સમગ્ર રાષ્ટ્રને અને ખાસ કરીને વિશ્વભરના આપણા શીખ ભાઈ-બહેનોને અભિનંદન આપું છું. આજે સમગ્ર દેશ આદિવાસી ગૌરવ દિવસની પણ ઉજવણી કરી રહ્યો છે. આજે સવારે જ મેં બિહારના જમુઈમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને હવે સાંજે અહીં પહેલો બોડો મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. આસામ સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી બોડો સમુદાયના લોકો પ્રથમ બોડોલેન્ડ ફેસ્ટિવલ માટે આવ્યા છે. હું તમામ બોડો મિત્રોને અભિનંદન આપું છું જેઓ અહીં શાંતિ, સંસ્કૃતિ અને સમૃદ્ધિના નવા ભવિષ્યની ઉજવણી કરવા માટે એકઠા થયા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું
November 15th, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું, જે ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ પર બે દિવસીય મેગા ઇવેન્ટ છે, જેનો ઉદ્દેશ શાંતિ જાળવવાનો અને વાઇબ્રન્ટ બોડો સોસાયટીનું નિર્માણ કરવાનો છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાષા ગૌરવ સપ્તાહની શુભકામનાઓ પાઠવી
November 03rd, 06:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના લોકોને તેમની શુભકામનાઓ વ્યક્ત કરી હતી અને #BhashaGauravSaptahના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. X પરની એક પોસ્ટમાં, તેમણે આસામીને શાસ્ત્રીય ભાષા તરીકે તાજેતરમાં નામાંકિત કરવાના ઉત્સાહની ઉજવણી કરી, જે પ્રદેશના સમૃદ્ધ ભાષાકીય અને સાંસ્કૃતિક વારસાની એક મહત્વપૂર્ણ માન્યતા છે.પ્રધાનમંત્રી 29 ઓક્ટોબરનાં રોજ ધન્વન્તરિ જયંતિ અને 9માં આયુર્વેદ દિવસનાં પ્રસંગે રૂ. 12,850 કરોડથી વધારેનાં મૂલ્યનાં સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ યોજનાઓનો શુભારંભ, ઉદઘાટન અને શિલાન્યાસ કરશે
October 28th, 12:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબરનાં રોજ બપોરે લગભગ 12:30 વાગ્યે નવી દિલ્હીનાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ (એઆઇઆઇએ)માં આશરે 12,850 કરોડ રૂપિયાની કિંમતનાં સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શુભારંભ, ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.Congress aims to weaken India by sowing discord among its people: PM Modi
October 08th, 08:15 pm
Initiating his speech at the BJP headquarters following a remarkable victory in the assembly election, PM Modi proudly stated, “Haryana, the land of milk and honey, has once again worked its magic, turning the state 'Kamal-Kamal' with a decisive victory for the Bharatiya Janata Party. From the sacred land of the Gita, this win symbolizes the triumph of truth, development, and good governance. People from all communities and sections have entrusted us with their votes.”PM Modi attends a programme at BJP Headquarters in Delhi
October 08th, 08:10 pm
Initiating his speech at the BJP headquarters following a remarkable victory in the assembly election, PM Modi proudly stated, “Haryana, the land of milk and honey, has once again worked its magic, turning the state 'Kamal-Kamal' with a decisive victory for the Bharatiya Janata Party. From the sacred land of the Gita, this win symbolizes the triumph of truth, development, and good governance. People from all communities and sections have entrusted us with their votes.”કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા માટે મંજૂરી આપી
October 03rd, 09:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી દીધી છે. શાસ્ત્રીય ભાષાઓ ભારતના ગહન અને પ્રાચીન સાંસ્કૃતિક વારસાના સંરક્ષક તરીકે સેવા આપે છે, જે દરેક સમુદાયના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સીમાચિહ્નના સારને મૂર્તિમંત કરે છે.પ્રધાનમંત્રીએ વિશ્વ ગેંડા દિવસના અવસર પર ગેંડા સંરક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
September 22nd, 12:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ગેંડા દિવસના અવસરે ગેંડા સંરક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે નાગરિકોને આસામના કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવા વિનંતી કરી, જે ભારતમાં મોટી સંખ્યામાં એક શિંગડાવાળા ગેંડાનું ઘર છે.કેબિનેટે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (આઇએસએમ) હેઠળ વધુ એક સેમીકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી
September 02nd, 03:32 pm
સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમને જીવંત બનાવવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે કેનેસ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડની ગુજરાતનાં સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપિત કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.'હર ઘર તિરંગા અભિયાન' ત્રિરંગાની ગરિમાને જાળવી રાખવા માટે એક અનોખો તહેવાર બની ગયો છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
July 28th, 11:30 am
સાથીઓ, રમતગમતની દુનિયાના આ ઑલિમ્પિકથી અલગ, કેટલાક દિવસ પહેલાં ગણિતની દુનિયામાં પણ એક ઑલિમ્પિક થઈ છે. International Mathematics Olympiad. આ ઑલિમ્પિયાડમાં ભારતના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેમાં આપણી ટીમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ચાર સુવર્ણ ચંદ્રક અને એક રજત ચંદ્રક જીત્યા છે. ઇન્ટરનેશનલ મેથ્સ ઑલિમ્પિયાડમાં 100થી વધુ દેશોના યુવાનો ભાગ લે છે અને કુલ ચંદ્રકોની સૂચિમાં આપણી ટીમ ટોચના પાંચ દેશોમાં આવવામાં સફળ રહી છે. દેશનું નામ ઉજાળનારા આ વિદ્યાર્થીઓનાં નામ છે- પૂણેમાં રહેતા આદિત્ય વેંકટ ગણેશ, પૂણેના જ સિદ્ધાર્થ ચોપડા, દિલ્લીના અર્જુન ગુપ્તા, ગ્રેટર નોએડાના કનવ તલવાર, મુંબઈના રુશીલ માથુર અને ગુવાહાટીના આનંદો ભાદુરી.