આકાંક્ષી જિલ્લાઓ અંગેના'સંકલ્પ સપ્તાહ' કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 30th, 10:31 am
કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રીમંડળના મારા તમામ સાથીદારો, સરકારના તમામ અધિકારીઓ, નીતિ આયોગના તમામ સાથીદારોઅને આ કાર્યક્રમમાંદેશના વિવિધ ભાગોમાંથી, અલગ અલગ બ્લોકમાંથી, પાયાનાં સ્તરે જે લાખો સાથીઓ જોડાયા છે, ખૂબ મોટી સંખ્યામાં જન પ્રતિનિધિઓ પણ આજે આ કાર્યક્રમ સાથે જોડાયા છે અને જેઓ આ વિષયમાં રસ ધરાવે છે તેઓ પણ આજે વિવિધ માધ્યમો દ્વારા આપણી સાથે જોડાયા છે, હું આપ સૌનું સ્વાગત કરું છું. અને હું તમને બધાને, ખાસ કરીને નીતિ આયોગને આ કાર્યક્રમ માટે અભિનંદન પણ પાઠવું છું અને આપ સૌને શુભેચ્છા પણ પાઠવું છું.પ્રધાનમંત્રીએ મહત્વાકાંક્ષી બ્લોક્સ માટેના એક અઠવાડિયા સુધી ચાલનારા કાર્યક્રમ 'સંકલ્પ સપ્તાહ'નો શુભારંભ કરાવ્યો
September 30th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે 'સંકલ્પ સપ્તાહ' નામનો દેશમાં મહત્વાકાંક્ષી બ્લોક્સ માટે એક સપ્તાહ સુધી ચાલનારા અનોખા કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે મહત્વાકાંક્ષી બ્લોક્સ પ્રોગ્રામ પોર્ટલનો પણ શુભારંભ કર્યો હતો અને આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું.પ્રધાનમંત્રીશ્રીએ મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમની સફળતા બાદ ખુશી વ્યક્ત કરી
August 17th, 02:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય, પોષણ, શિક્ષણ અને નિકાસ જેવા પરિમાણો પર મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમની સફળતા બાદ ખુશી વ્યક્ત કરી છે.Our policy-making is based on the pulse of the people: PM Modi
July 08th, 06:31 pm
PM Modi addressed the first ‘Arun Jaitley Memorial Lecture’ in New Delhi. In his remarks, PM Modi said, We adopted the way of growth through inclusivity and tried for everyone’s inclusion. The PM listed measures like providing gas connections to more than 9 crore women, more than 10 crore toilets for the poor, more than 45 crore Jan Dhan accounts, 3 crore pucca houses to the poor.PM Modi addresses the first "Arun Jaitley Memorial Lecture" in New Delhi
July 08th, 06:30 pm
PM Modi addressed the first ‘Arun Jaitley Memorial Lecture’ in New Delhi. In his remarks, PM Modi said, We adopted the way of growth through inclusivity and tried for everyone’s inclusion. The PM listed measures like providing gas connections to more than 9 crore women, more than 10 crore toilets for the poor, more than 45 crore Jan Dhan accounts, 3 crore pucca houses to the poor.For us, MSME means- Maximum Support to Micro Small and Medium Enterprises: PM Modi
June 30th, 10:31 am
PM Modi participated in the ‘Udyami Bharat’ programme. To strengthen the MSME sector, in the last eight years, the Prime Minister said, the government has increased the budget allocation by more than 650%. “For us, MSME means - Maximum Support to Micro Small and Medium Enterprises”, the Prime Minister stressed.PM participates in ‘Udyami Bharat’ programme
June 30th, 10:30 am
PM Modi participated in the ‘Udyami Bharat’ programme. To strengthen the MSME sector, in the last eight years, the Prime Minister said, the government has increased the budget allocation by more than 650%. “For us, MSME means - Maximum Support to Micro Small and Medium Enterprises”, the Prime Minister stressed.LBSNAA ખાતે 96મા કોમન ફાઉન્ડેશન કોર્સના વેલેડિક્ટરી સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 17th, 12:07 pm
આપ સૌ યુવા સાથીઓને ફાઉન્ડેશન અભ્યાસ પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આજે હોળીનો તહેવાર છે. હું તમામ દેશવાસીઓને, આપ સૌને, એકેડમીના લોકોને તથા આપના પરિવારજનોને હોળીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. મને આનંદ છે કે આજે તમારી એકેડમી દ્વારા, સરદાર વલ્લભભાઈ પટેલ જી, લાલ બહાદુર શાસ્ત્રી જીને સમર્પિત પોસ્ટલ સર્ટિફિકેટ પણ જારી કરવામાં આવ્યા છે.LBSNAA ખાતે 96મા કોમન ફાઉન્ડેશન કોર્સના સમાપન સમારોહને પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું
March 17th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઑફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA) ખાતે 96મા કોમન ફાઉન્ડેશન કોર્સના સમાપન સમારોહને સંબોધિત કર્યો હતો. તેમણે નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કર્યું અને સુધારેલા હેપ્પી વેલી કોમ્પ્લેક્સ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.વિવિધ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથેની મંત્રણા બાદ પ્રધાનમંત્રીની વિવિધ ટિપ્પણીનો મૂળપાઠ
January 22nd, 12:01 pm
ડીએમ્સે એમના એ અનુભવો જણાવ્યા હતા જે એમના જિલ્લાઓને સંખ્યાબંધ સૂચકાંકો પર દેખાવમાં સુધારા તરફ દોરી ગયા છે. પ્રધાનમંત્રીએ જિલ્લાઓમાં તેમના દ્વારા લેવાયેલાં મહત્વનાં પગલાંઓ જે સફળતમાં પરિણમ્યા છે એ અંગે અને આ પ્રયાસમાં એમને કયા કયા પડકારોનો સામનો કરવો પડ્યો એ વિશે સીધા પ્રતિભાવો એમની પાસેથી માગ્યા હતા. તેમણે એમ પણ પૂછ્યું કે અગાઉ તેઓ કામ કરતા હતા એના કરતાં આકાંક્ષી જિલ્લાઓ કાર્યક્રમ હેઠળ કામ કરવાનું કેવું અલગ રહ્યું. અધિકારીઓએ ચર્ચા કરી હતી કે કેવી રીતે જન ભાગીદારી એમની સફળતા પાછળનું મહત્વનું પરિબળ રહી છે. તેઓએ કેવી રીતે એમની ટીમમાં કામ કરતા લોકોને દૈનિક ધોરણે પ્રેરિત રાખ્યા અને તેઓ કામ નથી કરી રહ્યા પણ સેવા કરી રહ્યા છે એવી લાગણી વિકસાવવાના પ્રયાસો કર્યા એના વિશે તેઓ બોલ્યા હતા. વધેલા આંતર વિભાગીય સંકલન અને ડેટા ચાલિત શાસનના લાભો વિશે પણ તેઓ બોલ્યા હતા.મહત્વની સરકારી યોજનાઓના અમલીકરણ અંગે પ્રધાનમંત્રીએ વિવિધ જિલ્લાઓના ડીએમ સાથે વાતચીત કરી
January 22nd, 11:59 am
ડીએમ્સે એમના એ અનુભવો જણાવ્યા હતા જે એમના જિલ્લાઓને સંખ્યાબંધ સૂચકાંકો પર દેખાવમાં સુધારા તરફ દોરી ગયા છે. પ્રધાનમંત્રીએ જિલ્લાઓમાં તેમના દ્વારા લેવાયેલાં મહત્વનાં પગલાંઓ જે સફળતમાં પરિણમ્યા છે એ અંગે અને આ પ્રયાસમાં એમને કયા કયા પડકારોનો સામનો કરવો પડ્યો એ વિશે સીધા પ્રતિભાવો એમની પાસેથી માગ્યા હતા. તેમણે એમ પણ પૂછ્યું કે અગાઉ તેઓ કામ કરતા હતા એના કરતાં આકાંક્ષી જિલ્લાઓ કાર્યક્રમ હેઠળ કામ કરવાનું કેવું અલગ રહ્યું. અધિકારીઓએ ચર્ચા કરી હતી કે કેવી રીતે જન ભાગીદારી એમની સફળતા પાછળનું મહત્વનું પરિબળ રહી છે. તેઓએ કેવી રીતે એમની ટીમમાં કામ કરતા લોકોને દૈનિક ધોરણે પ્રેરિત રાખ્યા અને તેઓ કામ નથી કરી રહ્યા પણ સેવા કરી રહ્યા છે એવી લાગણી વિકસાવવાના પ્રયાસો કર્યા એના વિશે તેઓ બોલ્યા હતા. વધેલા આંતર વિભાગીય સંકલન અને ડેટા ચાલિત શાસનના લાભો વિશે પણ તેઓ બોલ્યા હતા.સરકારે કાપડ ઉદ્યોગ માટે ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન (PLI) યોજનાને મંજૂરી આપી છે. આની મદદથી, ભારત વૈશ્વિક કાપડ વેપારમાં ફરી પોતાનું વર્ચસ્વ જમાવી શકશે
September 08th, 02:49 pm
'આત્મનિર્ભર ભારત'ની દૂરંદેશીને વધુ એક કદમ આગળ લઇ જતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે કાપડ ઉદ્યોગ માટે MMF વસ્ત્રો, MMF કાપડ અને ટેકનિકલ ટેક્સટાઇલના 10 વિભાગ/ઉત્પાદનોને રૂપિયા 10,683 કરોડના અંદાજપત્રીય ખર્ચની ફાળવણી સાથે ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન (PLI) યોજનાને મંજૂરી આપી દીધી છે. RoSCTL, RoDTEP અને સરકાર દ્વારા કાપડ ઉદ્યોગમાં લેવામાં આવેલા અન્ય પગલાંઓ જેમકે, સ્પર્ધાત્મક ભાવે કાચો માલ પૂરો પાડવો, કૌશલ્ય વિકાસ વગેરેની સાથે-સાથે આ ક્ષેત્ર માટે PLI યોજનાને મંજૂરી આપવાથી કાપડ ઉત્પાદન ક્ષેત્રમાં એક નવા યુગનો ઉદય થશે.નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની ચોથી બેઠકમાં પ્રધાનમંત્રીનું સમાપન વક્તવ્ય
June 17th, 06:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની ચોથી બેઠકમાં સમાપન વક્તવ્ય આપ્યું હતું.નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની ચોથી બેઠકમાં પ્રધાનમંત્રી મોદીનું પ્રારંભિક સંબોધન
June 17th, 11:22 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્ત્દ્રમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની ચોથી બેઠકમાંપ્રારંભિક સંબોધન પ્રસ્તુત કર્યું હતું.લોકશાહી એ કોઈ કરાર નથી, તે સહભાગીતા છે: વડાપ્રધાન મોદી
April 21st, 11:01 pm
લોકશાહી એ કોઈ કરાર નથી, તે સહભાગીતા છે: વડાપ્રધાન મોદીપ્રધાનમંત્રીએ સનદી સેવા દિવસ નિમિત્તે સનદી અધિકારીઓને સંબોધન કર્યું
April 21st, 05:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સનદી સેવા દિવસ પ્રસંગે સનદી અધિકારીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે આ પ્રસંગ પ્રશંસા કરવાનો, મૂલ્યાંકન કરવાનો અને આત્મનિરીક્ષણ કરવાનો છે. તેમણે પ્રધાનમંત્રી પુરસ્કારને સનદી અધિકારીઓને પ્રોત્સાહન આપવાના એક પગલા તરીકે ગણાવ્યો અને પુરસ્કાર પ્રાપ્તકર્તાઓને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે પુરસ્કારો સરકારની પ્રાથમિકતાને પણ દર્શાવે છે.પ્રધાનમંત્રી આવતીકાલે લોક પ્રશાસન શ્રેષ્ઠતા પુરસ્કાર એનાયત કરશે તેમજ સનદી અધિકારીઓને સંબોધન કરશે
April 20th, 03:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતી કાલે તા. 21 એપ્રિલનાં રોજ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે પ્રાધાન્ય ધરાવતા સુનિશ્ચિત કાર્યક્રમોનાં અસરકારક અમલીકરણ માટે તથા જિલ્લા/અમલીકરણ એકમો તેમજ કેન્દ્ર/રાજ્ય સંગઠનોમાં નવીનીકરણ અને ઉત્તમ કામગીરી બદલ શ્રેષ્ઠતા પુરસ્કાર એનાયત કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સનદી અધિકારીઓને સંબોધન કરશે.