પ્રધાનમંત્રીએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી

August 10th, 09:03 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહ સંરક્ષણ અને સુરક્ષાના કાર્ય સાથે સંકળાયેલા તમામ લોકોની પ્રશંસા કરી. શ્રી મોદીએ ફેબ્રુઆરી 2024માં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની સ્થાપના માટે કેન્દ્રીય કેબિનેટની મંજૂરી પર પ્રકાશ પાડ્યો હતો જે જાજરમાન મોટી બિલાડીઓના રક્ષણ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે. તેમણે તેના માટે વિશ્વભરમાંથી મળેલા પ્રોત્સાહક પ્રતિસાદ પર ખુશી વ્યક્ત કરી.

પ્રધાનમંત્રીને ગીર અને એશિયાટિક સિંહ પર પરિમલ નથવાણીએ પુસ્તક ભેંટ કરી

July 31st, 08:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણી દ્વારા ગીર અને એશિયાટિક સિંહો પર લખવામાં આવેલી કોફી ટેબલ બુક “કોલ ઓફ ધ ગીર” ભેંટ કરવામાં આવી.

75મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવચનની મુખ્ય વાતો

August 15th, 03:02 pm

આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે આપ સૌને અને દુનિયાભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકતંત્રને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ અભિનંદન.

75મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાના પ્રાચીર પરથી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 15th, 07:38 am

આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વતંત્રતા દિવસ પર આપ સૌને અને વિશ્વભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકશાહીને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ.

ભારત 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવે છે

August 15th, 07:37 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું કારણ કે દેશ 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. ભાષણ દરમિયાન, પીએમ મોદીએ તેમની સરકારની સિદ્ધિઓની યાદી આપી અને ભવિષ્ય માટે યોજનાઓની રૂપરેખા રજૂ કરી.તેમણે સબકા સાથ,સબકા વિકાસ અને સબકા વિશ્વાસ ના સૂત્રમાં સબકા પ્રાયસ ઉમેરો કર્યો.

પ્રધાનમંત્રીએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહ ધરાવતા સૌને શુભેચ્છા પાઠવી

August 10th, 11:19 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી તે સૌને શુભેચ્છા પાઠવી છે.

15 ઓગસ્ટ, 2020ના રોજ 74માં સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાના પ્રાચિરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરેલ રાષ્ટ્રજોગ સંબોધનનો મૂળપાઠ

August 15th, 02:49 pm

આજે આપણે જે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ તેની પાછળ મા ભારતીના લાખો દીકરા- દિકરીઓનો ત્યાગ, તેમનાં બલિદાન અને મા ભારતીને સ્વતંત્ર કરાવવા માટેની તેમની સમર્પણ ભાવના, આજે એવા આપણા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, આઝાદીના વિરલાઓ, નર બાંકુરાઓ અને વીર શહિદોને વંદન કરવાનું આ પર્વ છે.

74મા સ્વતંત્રતા દિવસના અવસરેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું

August 15th, 02:38 pm

કોરોના મહામારીના આ અસામાન્ય સમયમાં, કોરોના યોદ્ધાઓ‘સેવા પરમો ધર્મ’ના મંત્ર સાથે જીવ્યાછે. આપણા ડૉક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સના કર્મચારીઓ, સફાઇ કર્મચારીઓ, પોલીસદળના જવાનો, વિવિધ સેવા કર્મચારીઓ અને અન્ય સંખ્યાબંધ લોકો કે જેઓ સતત અથાગ કામ કરી રહ્યાં છે.

India celebrates 74th Independence Day

August 15th, 07:11 am

Prime Minister Narendra Modi addressed the nation on the occasion of 74th Independence Day. PM Modi said that 130 crore countrymen should pledge to become self-reliant. He said that it is not just a word but a mantra for 130 crore Indians. “Like every young adult in an Indian family is asked to be self-dependent, India as nation has embarked on the journey to be Aatmanirbhar”, said the PM.

PM expresses happiness over increasing population of the majestic Asiatic Lion

June 10th, 08:22 pm

PM Narendra Modi has expressed his happiness over the increasing population of the majestic Asiatic Lion, living in Gujarat’s Gir Forest.

PM expresses happiness over the news of 27% increase in population of Asiatic lions

May 12th, 08:14 pm