પ્રધાનમંત્રીએ એશિયા કપ ખિતાબ જીતવા બદલ ભારતીય જુનિયર મહિલા હોકી ટીમને અભિનંદન પાઠવ્યા
December 16th, 09:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયા કપ ટાઈટલ જીતવા બદલ ભારતીય જુનિયર મહિલા હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટીમના અપાર ધૈર્ય અને નિશ્ચયની પ્રશંસા કરી હતી.પ્રધાનમંત્રી શ્રીએ એશિયા કપ જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા
September 17th, 10:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયા કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને બિરદાવી છે.પ્રધાનમંત્રી શ્રીએ મહિલા એશિયા કપ જીતવા બદલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા
October 15th, 07:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને 7મો મહિલા એશિયા કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ એશિયા કપ 2022માં પાકિસ્તાન સામેની જીત બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા
August 28th, 11:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયા કપ 2022માં પાકિસ્તાન સામેની જીત બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે ટીમે શાનદાર કૌશલ્ય અને દૃઢતા દર્શાવી છે.