પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલિફોન પર ચર્ચા
August 03rd, 07:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ડો.અશરફ ગની વચ્ચે આજે ટેલિફોનિક વાતચીત થઇ. બંને રાજનેતાઓએ ઇદ-ઉલ-અઝાહના આનંદદાયક ઉત્સવના અવસર પર એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ભારત અને અફઘાનિસ્તાન કોવિડ-19નો સામનો સંયુક્તપણે, એકતા અને સહિયારા સંકલ્પ સાથે કરશે
April 20th, 07:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે, ભારત અને અફઘાનિસ્તાન કોવિડ-19નો સામનો સંયુક્તપણે, ખભેખભો મિલાવીને, સહિયારા સંકલ્પ સાથે કરશે.પ્રધાનમંત્રી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી
March 24th, 02:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ એકબીજાને નવરોજની શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે આ તહેવાર બંને દેશોની સમાન પરંપરા અને સાંસ્કૃતિક સંબંધોનો પ્રતીક છે.PM thanks President of Afghanistan
March 23rd, 06:23 pm
The Prime Minister Shri Narendra Modi has thanked President of Afghanistan, Shri Ashraf Ghani for his contribution to the COVID-19 Emergency Fund.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી મોહમ્મદ અશરફ ગનીએ ટેલીફોન પર વાતચીત કરી
December 24th, 08:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી મોહમ્મદ અશરફ ગની સાથે આજે ટેલીફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ ફોન પર ઉષ્માસભર અને સૌહાર્દપૂર્ણ વાતચીત કરી હતી, જે બંને નેતાઓ અને બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધનું પ્રતીક છે.ઇસ્લામિક પ્રજાસત્તાક અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે
September 19th, 04:18 pm
ઇસ્લામિક પ્રજાસત્તાક અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ ડો. મોહમ્મદ અશરફ ગનીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં આમંત્રણ પર 19 સપ્ટેમ્બર, 2018નાં રોજ ભારતની મુલાકાત લીધી હતી.વડાપ્રધાન મોદીને મળતા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ઘાની
October 24th, 01:56 pm
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘાની આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેની ભાગીદારી મજબૂત કરવા અંગે આ મંત્રણા દરમ્યાન ચર્ચા થઇ હતી.કાબુલથી ભારત આવનારી પ્રથમ એર ફ્રેઇટ કોરીડોર ફ્લાઈટનું સ્વાગત કરતા વડાપ્રધાન; પ્રમુખ ગનીનો આ પહેલ બદલ આભાર માન્યો
June 19th, 07:58 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કાબુલથી ભારત આવનારી પ્રથમ એર ફ્રેઇટ કોરીડોર ફ્લાઈટનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને અફઘાન પ્રમુખ મહામહિમ અશરફ ગનીનો આ પહેલ બદલ આભાર માન્યો હતો.અસ્તાના, કઝાકિસ્તાનમાં SCOની બેઠકના હાંસિયા પર વડાપ્રધાનની મુલાકાતો
June 09th, 09:50 am
PM નરેન્દ્ર મોદીએ અસ્તાના, કઝાકિસ્તાનમાં મળેલી SCO બેઠકના હાંસિયા પર ઘણા બધા વૈશ્વિક રાજનેતાઓ સાથે મુલાકાતો કરી હતી.સહકારને અવકાશમાં લઇ જઈએ!
May 05th, 11:00 pm
5 મે 2017, એ ઇતિહાસમાં કોતરાઈ ગયો છે જ્યારે દક્ષીણ એશિયાના સહકારે એક મજબુત પ્રોત્સાહન મેળવ્યું – આ દિવસે સાઉથ એશિયા સેટેલાઈટને સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો, જે ભારતે બે વર્ષ અગાઉ આપેલા વચનનું પાલન હતું."દક્ષીણ એશિયાના નેતાઓએ ભારતના સાઉથ એશિયા સેટેલાઈટ પ્રક્ષેપણના વખાણ કર્યા "
May 05th, 06:59 pm
દક્ષીણ એશિયાના નેતાઓએ સાઉથ એશિયા સેટેલાઈટના પ્રક્ષેપણને ભારતના સબકા સાથ સબકા વિકાસ તરફની પ્રતિબધ્ધતા ગણાવીને તેના વખાણ કર્યા હતા.સાઉથ એશિયા સેટેલાઈટના લોન્ચ પ્રસંગે દક્ષિણ એશિયાના દેશોના સરકારના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીના સમાપન સંદેશનો મૂળ પાઠ
May 05th, 06:38 pm
સાઉથ એશિયા સેટેલાઇટ આપણને જણાવે છે કે સમાન વિચારસરણી ધરાવતા દેશો વચ્ચે પ્રાદેશિક સહકારની વાત આવે છે, ત્યારે આપણે અંતરિક્ષમાં પણ ગાઢ સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ. “सबकासाथसबकाविकास” દક્ષિણ એશિયામાં સહકાર અને કામગીરી માટે દીવાદાંડી બની શકે છે.સાઉથ એશિયા સેટેલાઇટના લોન્ચ પ્રસંગે દક્ષિણ એશિયાના દેશોની સરકારના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે પ્રધાનમંત્રીની પ્રારંભિક ટિપ્પણીઓનો મૂળ પાઠ
May 05th, 04:02 pm
આજે દક્ષિણ એશિયા માટે ઐતિહાસિક દિવસ છે. આજે અભૂતપૂર્વ દિવસ છે. બે વર્ષ અગાઉ ભારતે વચન આપ્યું હતું અને આજે પૂર્ણ થયું છે. અમે દક્ષિણ એશિયામાં આપણા ભાઈઓ અને બહેનોના વિકાસ અને સમૃદ્ધિ માટે આધુનિક સ્પેસ ટેકનોલોજીનો લાભ આપવાનું વચન આપ્યું હતું. સાઉથ એશિયા સેટેલાઇટના સફળતાપૂર્વક લોન્ચિંગથી ભારતે તેનું વચન પૂર્ણ કર્યું છે. આ સેટેલાઇટના લોન્ચ સાથે આપણે આપણી ભાગીદારીને નવી ઊંચાઈએ પહોંચાડવાની સફર શરૂ કરી છે.પ્રધાનમંત્રીએ અફઘાનિસ્તાનમાં આતંકવાદી હુમલાને વખોડી નાંખ્યો
April 22nd, 10:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનમાં મઝાર-એ-શરીફમાં આતંકવાદી હુમલાને વખોડી નાંખ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મઝાર-એ-શરીફમાં આતંકવાદી હુમલો નપુંસક કૃત્ય છે અને તેમાં જીવન ગુમાવનાર લોકોના કુટુંબોને આશ્વાસન આપું છું.”હાર્ટ ઓફ એશિયા ઇસ્તંબૂલ પ્રોસેસ ઓન અફઘાનિસ્તાનની છઠ્ઠી મંત્રીસ્તરીય પરિષદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ઉદ્ઘાટન સંબોધનનો મૂળ પાઠ
December 04th, 12:47 pm
PM Modi and Afghan President Ghani jointly inaugurated the ministerial deliberations at the Heart of Asia-Istanbul Process conference. Speaking at the event, PM Modi called for a strong collective to defeat terror networks that cause “bloodshed and fear” and reaffirmed India’s commitment to peace and stability in Afghanistan. “Silence and inaction against terrorism in Afghanistan and our region will only embolden terrorists and their masters,” PM Modi said.Prime Minister Modi & Afghan President Ghani offer prayers at Golden Temple
December 03rd, 09:18 pm
PM Narendra Modi and President of Afghanistan offered prayers at the Golden Temple in Amritsar in Punjab. Shri Narendra Modi also served 'Langar' to the devotees at the templeઅફઘાનિસ્તાનના પ્રમુખ ડો. મોહમ્મદ અશરફ ગનીએ ઉરી આંતકી હુમલા પર ખેદ વ્યક્ત કરવા પ્રધાનમંત્રીને ફોન કર્યો
September 20th, 04:37 pm
President Ashraf Ghani of Afghanistan spoke on telephone today with Prime Minister Shri Narendra Modi to condole the terror attack in Uri, Jammu & Kashmir. President Ghani strongly condemned the cross-border terror attack and conveyed Afghanistan’s solidarity and support with India against all actions to eliminate the threat of terrorism.Afghanistan President, Ashraf Ghani meets PM Modi
September 14th, 07:09 pm
Afghanistan President, Ashraf Ghani met Prime Minister Narendra Modi today in New Delhi. The leaders held wide-ranging talks on furthering the strong bonds between India and Afghanistan.Afghanistan is a close friend. Our societies and people have had age old ties and links: PM Modi
August 22nd, 11:00 am
PM Narendra Modi and Afghanistan President Dr. Ashraf Ghani today jointly inaugurated the Stor Palace in Kabul. Shri Modi said that Afghanistan was a close friend of India and both societies and people have had age old ties and links. PM Modi added that inauguration of Stor palace was an entirely different, yet in many ways more fundamental, dimension of India-Afghanistan engagement. “To those who cannot see beyond shadows of violence in Afghanistan, the restored Stor palace is a reminder of the glory of Afghanistan's rich traditions”, said the PM.PM wishes people of Afghanistan on their Independence Day
August 19th, 08:30 am
PM Narendra Modi greeted people of Afghanistan on their Independence Day and said that India deeply valued the strong and enduring ties with Afghanistan. PM Narendra Modi said in a tweet, Wishing the people of Afghanistan on their Independence Day. India deeply values the strong & enduring ties with Afghanistan.”